શોધખોળ કરો
પતંજલિને પાછળ રાખી આ કંપની બની સૌથી મોટી ‘દેશભક્ત’ બ્રાન્ડ, જાણો વિગત
1/5

ફૂડ કેટેગરીમાં અમૂલ એક તૃતિયાંશ લોકોની પસંદ બનીને ટોચ પર રહી. જ્યારે રામદેવની પતંજલિ બ્રાન્ડ બીજા નંબર પર રહી. જોકે પર્સનલ કેર સ્પેસમાં પતંજલિ ટોચ પર રહી. અહીંયા તેણે ડાબર અને વિક્કો જેવી જૂની અને જાણીતી બ્રાન્ડને પાછળ રાખી. ટેલિકોમ સેક્ટરમાં બીએસએનએલ 41 ટકા લોકોની પસંદ સાથે મોખરે રહી. તેણે જિયો, વોડાફોનને પાછળ રાખ્યાં હતા.
2/5

સેક્ટર્સની વાત કરવામાં આવે તો નાણાકીય સેક્ટરને સૌથી વધારે દેશભક્ત ગણાવવામાં આવ્યું. તેમાં એસબીઆઈ અને લાઈફ ઈન્શ્યોરન્સ કોર્પોરેશન (એલઆઈસી)ને લોકોએ સૌથી વધારે વોટ કર્યા. જે બાદ ઓટો, કન્ઝ્યૂમર ગુડ્સ, ફૂડ અને ટેલિકોમ સેક્ટર્સનો નંબર રહ્યો.
Published at : 13 Aug 2018 05:33 PM (IST)
View More





















