શોધખોળ કરો

SBIના ગ્રાહકો માટે ખુશખબર, બેંકે FDના વ્યાજ દરમાં કર્યો વધારો, જાણો નવા દર

1/4
 સૌથી વધુ લાભ સિનિયર સિટિઝન્સને મળ્યો છે. બે-ત્રણ વર્ષની મુદતની સિનિયર સિટિઝન ડિપોઝિટનો દર અગાઉના 7 ટકાથી વધારી 7.10 ટકા કરાયો છે. ત્રણ-પાંચ વર્ષની થાપણમાં રોકાણ કરનારને 7 ટકાને બદલે 7.2 ટકા મળશે. પાંચ-દસ વર્ષની ડિપોઝિટ પરનો વ્યાજદર અગાઉના 7 ટકાથી વધારી 7.25 ટકા કરવામાં આવ્યો છે.

2/4
નવી દિલ્હીઃ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ બુધવારે જુદા જુદા સમયગાળા માટેની એફડી પરના વ્યાજ દરમાં 10થી 25 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો છે. બેંકની વેબસાઈટ અનુસાર બેથી ત્રણ વર્ષના ગાળા માટેની એક કરોડ રૂપિયાથી ઓછી રકમની એફડી પરના વ્યાજ દર 6.5 ટકાથી વધારીને 6.6 ટકા કરવામાં આવ્યા છે.

View More
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ટ્રેન મુસાફરો ખાસ નોંધે: રેલવે એક્ટની કલમ 137 અને 138માં મોટો સુધારો, આજથી નિયમ બદલાયા

8મા પગાર પંચનું મોટું અપડેટ: કેન્દ્રીય કર્મચારીઓને સપ્ટેમ્બરમાં મળી શકે છે મોટી ભેટ

ગેસ સિલિન્ડર પર લખેલા C-21 કે A-24 જેવા કોડનો અર્થ જાણો છો? નજરઅંદાજ કરવું જોખમી છે

Gold-Silver Rate: સોના -ચાંદીના ભાવ ફરી કડાકો! જાણો આજે દિલ્હીથી મુંબઈ સુધીના શહેરોમાં 10 ગ્રામ સોનાનો ભાવ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રીલબાજોનો પોલીસને પડકાર
Hun To Bolish : હું તો બોલીશ : ડમી સ્કૂલનું કોચિંગ ક્લાસ કનેક્શન
Morbi Farmer Andolan: મોરબીના જેતપરમાં ખેડૂતોના આંદોલનમાં મોટી જાહેરાત
Amreli Water Logging : વરસાદે અમરેલી પ્રશાસનની ખોલી પોલ, શહેરના કેટલાક વિસ્તારોમાં ભરાયા પાણી
CM Bhupendra Patel BIG Statement: ચોમાસાના વિલંબ પર મુખ્યમંત્રીનું મોટુ નિવેદન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
International Yoga Day 2026 Live: યોગમય વિશ્વ, કોલકતામાં PM મોદી, અમદાવાદમાં અમિત શાહ, દિલ્લીથી લેહ સુધી યોગાભ્યાસ

International Yoga Day 2026: 10 લાખ લોકો સાથે કોલકાતામાં PM મોદીનો યોગાભ્યાસ, રેડ રોડ પર કાર્યક્રમનું આયોજન

મુંબઈના સૌથી હાઈપ્રોફાઈલ લગ્ન: રાહુલ ગાંધીથી લઈ અંબાણી-અદાણી, મોહન ભાગવત અને અમિતાભ-શાહરુખે આપી હાજરી

આગામી 3 કલાકમાં અમદાવાદ-ગાંધીનગર સહિત 8 જિલ્લામાં વરસાદ ધબધબાટી બોલાવશે, હવામાન વિભાગની આગાહી

ઈરાને ફરી બંધ કર્યું 'હોર્મુઝ સ્ટ્રેટ', અમેરિકા-ઈઝરાયેલ પર લગાવ્યો વિશ્વાસઘાતનો આરોપ

આવતીકાલનું હવામાનઃ કાલે 23 રાજ્યોમાં વાવાઝોડા સાથે વરસાદ તૂટી પડશે, જાણી લો હવામાન વિભાગનો નવો રિપોર્ટ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 5 હજાર લોકો સાથે માણસામાં કર્યો યોગાભ્યાસ, યોગને જીવનનું અભિન્ન અંગ બનાવવા કર્યો અનુરોધ

‘તમારા કામથી કામ રાખો...’ ટ્રમ્પની ફોટો ટિપ્પણી પર ઇટાલીના PM મેલોની ભડકી, જાણો શું કહ્યું...

Embed widget