શોધખોળ કરો

SBIની વધુ એક દિવાળી ભેટ, હવે ખાતું બંધ કરાવવા પર નહીં લાગે કોઈ ચાર્જ

1/4
નવી દિલ્હીઃ દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ મિનિમમ બેલેન્સની શરતોમાં રાહત આપ્યા બાદ હવે પોતાના ગ્રાહકોને વધુ એક રાહત આપી છે. એસબીઆઈ તરફથી આપવામાં આવેલ જાણકારી અનુસાર 1લી ઓક્ટોબરથી ખાતું બંધ કરવા માટેના ચાર્જમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

2/4
નવા નિયમ અનુસાર ખાતું ખોલાવ્યાના એક વર્ષ બાદ જો કોઈ ગ્રાહક ખાતું કરાવવા પર કોઈપણ પ્રકારનો ચાર્જ નહીં ચૂકવવો પડે, ઉપરાંત કોઈ વ્યક્તિનાં મૃત્યુ બાદ જો તેનું ખાતાનું સેટલમેન્ટ કરવામાં આવે અને ખાતું બંધ કરવામાં આવે તો પણ કોઈપણ પ્રકારનો ચાર્જ લેવામાં આવશે નહીં. રેગ્યુલર સેવિંગ બેંક એકાઉન્ટ અને બેસિક સેવિંગ બેંક ડિપોઝિટ એકાઉન્ટ બંધ કરાવવા પર પણ કોઈ ચાર્જ નહીં લાગે. અત્યાર સુધી આ પ્રકારના ખાતા બંધ કરવા અથવા સેટલ કરવા પર 500 રૂપિયા ચાર્જની સાથે જીએસટી લાગતો હતો.

View More
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ભારતીય રેલવેએ લોન્ચ કરી Punctuality BZA એપ, ટ્રેનની દરેક મૂવમેન્ટ પર રહેશે નજર

Gold Silver Buy or Sell: સોના-ચાંદીમાં રેકોર્ડ ઘટાડો, શું ખરીદીનો યોગ્ય સમય કે પછી ફટાફટ વેચવાનો? જાણો 

કોણ છે HDFC Bank ના નવા ચેરમેન, 3 વર્ષ માટે મળી જવાબદારી, જાણો ક્યાં સંભાળી ચૂક્યા છે કમાન ?

LPG થી લઈ Aadhaar સુધી, 1 જૂલાઈથી બદલાશે આ 6 નિયમ, જાણો તમારા ખિસ્સા પર શું થશે અસર

વિડિઓઝ

Saurashtra Rain : સૌરાષ્ટ્રમાં પણ વરસાદની ધમાકેદાર એન્ટ્રી , ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Surat First Rain Effect : સુરતમાં પહેલા જ વરસાદ બાદ ખાડા પૂરવા આવેલી ટ્રક જ ખાડામાં
Gir Somnath Rain : ગીર સોમનાથ જિલ્લામાં લાંબા સમય બાદ મેઘરાજાની એન્ટ્રી
Surat District Rain : સુરત જિલ્લામાં ધોધમાર વરસાદ, રસ્તા પર ભરાયા પાણી
Gujarat Rain : 24 કલાકમાં 33 તાલુકામાં પડ્યો વરસાદ, ક્યાં કેટલો વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં મેઘરાજાની એન્ટ્રી: સુરતમાં 2.60 ઈંચ વરસાદથી જળબંબાકાર, આગામી 4 દિવસ ભારે વરસાદની આગાહી

Gujarat Rain: રાજ્યના 14 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 

Gold-Silver Price Fall: આજે ફરી મોટો ઘટાડો, 5 દિવસમાં ₹9000 સુધી સસ્તું થયું સોનું-ચાંદી, જાણો લેટેસ્ટ કિંમત 

Weather Update: દેશના 17 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 

Rain News: વરસાદની ધમાકેદાર બેટિંગ, 24 કલાકમાં 33 તાલુકામાં ખાબક્યો, સુરતમાં સૌથી વધુ અઢી ઈંચ

Asian Games 2026: એશિયન ગેમ્સ 2026 માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, હરમનપ્રીત કૌરને મળી વધુ એક તક

Surat Rain: કીમમાં ધોધમાર વરસાદથી મંદિરમાં ઘૂસ્યા પાણી, શિવલિંગ પાણીમાં ગરકાવ

Mumbai Rain: આખીરાત ધોધમાર વરસાદથી મુંબઈ જળબંબાકાર, APMC માર્કેટ પાણી-પાણી, ઠેર-ઠેર વૃક્ષો થયા ધરાશાયી

Embed widget