શોધખોળ કરો
હવે ATM, ડેબિટ કાર્ડને તમે ખુદ કરી શકશો કન્ટ્રોલ, જાણો કઈ બેંક આપે છે આ સુવિધા
1/7

આ એપ્લિકેશનને શરૂ કરવા માટે તમારે રજીસ્ટર કરવું પડશે. આ માટે તમારે એપ્લિકેશનના રજીસ્ટર ફીચર્સમાં જઇને નંબર એપ ડાઉનલોડ કરી છે તેમાં એન્ટર કરવુ પડશે. ત્યારબાદ તમારી નોંધણી થશે.
2/7

જો તમારું એટીએમ કાર્ડ ખોવાઈ જાય અને તમે તેને બ્લૉક કરવા માંગો, તો તમારે એપના એટીએમ કમ ડેબિટ કાર્ડ ફીચર્સમાં જઇને એટીએમ કાર્ડ બ્લૉકને પસંદ કરવુ પડશે અને ત્યારબાદ, તમારા કાર્ડના છેલ્લા 4 અંકોને એન્ટર કરી કન્ટિન્યુને પસંદ કરવુ પડશે. આ સેવા માટે તમારે ચાર્જ પણ ચૂકવવો પડશે.
Published at : 05 Jun 2018 02:33 PM (IST)
View More



















