શોધખોળ કરો
પેટ્રોલ-ડીઝલ બાદ હવે LPGમાં ભાવ વધારો, સબસિડીવાળું સિલિન્ડર 2.34 રૂપિયા મોંઘું થયું
1/6

નોંધનીય છે કે, સરકાર વર્ષમાં 12 સિલિન્ડર સબસિડી સાથે આપે છે. એવામાં જો તમે એક વર્ષમાં 12 વધારે સિલિન્ડરનો ઉપયોગ કરો તો તમારે 13 સિલિન્ડરની ખરીદી પર સબસિડી નહીં મળે અને બજાર કિંમત ચૂકવવી પડશે.
2/6

એટલું જ નહીં હોટલ અને રેસ્ટોરાંમાં ઉપયોગમાં લેવાનાર સિલિન્ડર 77 રૂપિયા મોંઘું થઈને હવે 1244.50 રૂપિયા થઈ ગયું છે. એટલે કે તમે ઘરે ખાવ કે બહાર ખાવ, બન્ને રીતે તમારે મોંઘવારીનો માર સહન કરવો પડશે.
Published at : 01 Jun 2018 10:09 AM (IST)
Tags :
LPGView More





















