શોધખોળ કરો
આજે બપોરે ઉર્જિત પટેલ રજૂ કરશે RBIની નાણાં નીતિ, 0.25% ઘટી શકે છે રેપો રેટ
1/4

ઇન્ડિયન બેન્કના મેનેજિંગ ડાયરેક્ટર કિશોર ખરાટ કહે છે કે આરબીઆઇ આ વખતે 25 બેસિસ પોઇન્ટનો ઘટાડો કરી શકે છે. જોકે એ પણ છે કે માર્કેટમાં પર્યાપ્ત લિક્વિડિટી હોવાથી કેશ રિઝર્વ રેશિયો (CRR) કે SLR કોઇ ફેરફાર થાય.
2/4

બેન્ક ઓફ મહારાષ્ટ્રના ડાયરેક્ટર આરપી મરાઠે કહે છે કે અમને આ વખતે રેટ કટની આશા છે. દરોમાં ઓછામાં ઓછો 25 બેસિસ પોન્ટનો કાપ આવવાની ધારણા છે. મોંઘવાની નીચા સ્તરે છે. પરંતુ ઇન્ડસ્ટ્રીયલ ગ્રોથ સતત ગબડી રહ્યો છે. તેથી રેટ કટની જરૂરીયાત વધી ગઇ છે, જેનાથી ક્રેડિટ ગ્રોથ વધશે.
Published at : 02 Aug 2017 12:37 PM (IST)
View More























