શોધખોળ કરો

વિદ્યાર્થીનીને પોતાની ટીચર યુવતી સાથે બંધાયા સેક્સ સંબંધ, આ સંબંધોમાં આવ્યો કેવો ખતરનાક વળાંક? જાણો વિગત

1/7
રશ્મિ અને નિશા ગૌતમ વચ્ચે કેવા સંબંધો હતા તે વિશે પણ પોલીસ તપાસ કરી રહી. હાલ પોલીસ તે બંને ભાગી ગયેલા આરોપીને પણ શોધી રહી છે.

2/7
નાની દીકરીએ માની સ્થિતિ જોઈને તેના પિતાને ફોન કરીને બધી વાત કહી હતી. સતીશે ઘરે પહોંચીને પુષ્પાને હોસ્પિટલ દાકલ કરાવી પરંતુ ત્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. પોલીસે હાલ આ કેસમાં ગેર ઈરાદાથી હત્યાની ફરિયાદ દાખલ કરીને તપાસ શરૂ કરી છે.

3/7
વધુમાં જણાવ્યું કે, ઘટના સમયે તે તેની નાની દિકરી સાથે બહાર ગયો હતો. જ્યારે તેઓ પાછા ફર્યા ત્યારે નાની દિકરી રશ્મિ અને નિશા ગૌતમને બહાર જતા જોયા અને જ્યારે ઘરની અંદર જઇને જોયું તો તેની મા લોહીથી લથબથ પડી હતી.

4/7
આરોપી વિદ્યાર્થીનીના પિતા સતીશે જણાવ્યું કે, 9 માર્ચે બંને ઘરે જ હતા ત્યારે રશ્મિનો તેની માતા પુષ્પા સાથે કોઈ નાની વાતે ઝઘડો થયો હતો. ત્યારપછી રશ્મિએ કોઈ વજનદાર હથિયારથી પુષ્પાના માથા પર હુમલો કરી દીધો હતો, તેના કારણે તે ઘાયલ થઈ ગઈ હતી.

5/7
માહિતી પ્રમાણે, ગાઝિયાબાદના કવિનગરમાં રહેતી એક 18 વર્ષની વિદ્યાર્થીનીએ તેના ટીચર સાથે મળીને પોતાની જનેતની હત્યા કરવાની ઘટના ઘટી છે. વિદ્યાર્થીનીના પિતા સતીશે જ બન્ને વિરુદ્ધ ફરિયાદ કરી અને તેની પત્નીન હત્યાનો આરોપ લગાવ્યો હતો.

6/7
સતીશના કહેવા પ્રમાણે, તેમની દિકરી રશ્મિને તેના સ્કૂલ ટીચર નિશા ગૌતમે પોતાના વશમાં કરી લીધી હતી. રશ્મિને તેની ટીચર સાથે એટલી લાગણી થઈ ગઈ હતી કે તે તેની સાથે રહેવા લાગી હતી.

7/7
નવી દિલ્હીઃ યુપીમાં ક્રાઇમની વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. એક 18 વર્ષની વિદ્યાર્થીનીએ તેના ટીચર સાથે મળીને પોતાની જ માને મોતને ઘાટ ઉતારી દીધી છે. જોકે, આ ઘટનાની જાણ થતાં વિદ્યાર્થીનીના પિતાએ પોતાની પુત્રી અને તેના ટિચર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી દીધી છે. જોકે ઘટના બાદ બન્ને ફરાર થઇ ગયા હતા.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

જામનગરમાં 'દ્રશ્યમ' જેવી ઘટના: પત્નીએ પ્રેમી સાથે મળી પતિને દાટી દીધો, 2 વર્ષે ખુલ્યું રાઝ

'પત્નીનો પગાર પતિ કરતા વધુ હોય તો નહીં મળે ભરણપોષણ', બોમ્બે હાઈકોર્ટે ફગાવી અરજી

સાબરકાંઠા સાયબર ક્રાઇમની મોટી સફળતા, જાગૃત બેંક કર્મચારીની સતર્કતાએ વૃદ્ધ દંપતીને ડિજિટલ અરેસ્ટનો ભોગ બનતા અટકાવ્યા

ગુજરાતમાં જૈશના 13 આતંકીઓનો સનસનીખેજ ખુલાસો, કાચની બરણીમાં કેવી રીતે બનાવતા હતા ઝેરી ગેસ?

વિડિઓઝ

માળીયા હાટીનામાં દીપડાનો આતંક, તાલુકા પંચાયત નજીક યુવાન પર હુમલો
છોટાઉદેપુરમાં દીપડાના હુમલામાં બાળકીનું મોત, ઘરઆંગણે રમતી બાળકી પર કર્યો હતો હુમલો
Examination Amendment Bill : પરીક્ષા સંશોધન બિલ લોકસભામાં પાસ
Hun To Bolish : હું તો બોલીશ : પતિ રાજ
Hun To Bolish : હું તો બોલીશ : સંઘર્ષ કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather Forecast: રાજ્યમાં ભારે વરસાદનો બીજો રાઉન્ડ થશે શરૂ, આ તારીખથી વરસાદનું એલર્ટ

Gujarat Rain: ભારે વરસાદની આગાહીને લઈ સરકાર એક્શનમાં, જોખમી હોર્ડિંગ્સ, નમેલા વૃક્ષો-વીજ પોલ હટાવવા સૂચના

ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક

Gold-Silver Price Today 30 July 2026: સોનાની સાથે ચાંદીની કિંમતમાં પણ ફરી ઉછાળો, જાણો લેટેસ્ટ પ્રાઇસ
Gold-Silver Price Today 30 July 2026:સોનાની સાથે ચાંદીની કિંમતમાં પણ ફરી ઉછાળો, જાણો લેટેસ્ટ પ્રાઇસ
Vaibhav Sooryavanshi: કયા બોલરથી ડર લાગે છે? વૈભવ સૂર્યવંશીએ આપ્યો બેબાક જવાબ

Gujarat Rain: ગુજરાતમાં આજથી મેઘરાજાનો નવો રાઉન્ડ, દક્ષિણ ગુજરાતથી લઈને અમદાવાદ સુધી એલર્ટ!

Assam Flood: પૂર્વોત્તરમાં જળપ્રલય, આસામમાં પૂરથી મૃત્યુઆંક 75 પહોંચ્યો, સવા ત્રણ લાખથી વધુ લોકો સંકટમાં

ભારતના દિગ્ગજ ક્રિકેટરે અચાનક લીધી નિવૃત્તિ, IPLમાં પણ નહીં રમે; લખી ઈમોશનલ પોસ્ટ

Embed widget