શોધખોળ કરો

ભાવનગરઃ કઈ યુવતીની છેડતી મુદ્દે યુવકને મયુરે આપ્યો ઠપકો? પછી જે થયું તે જાણીને ચોંકી જશો

શહેરના ફુલસર પાસે જૂના જકાતનાકા પાસે બે સગા ભાઇઓ પર 3 થી 4 શખ્સોએ ઠપકો આપ્યાનો ખાર રાખીને તિક્ષ્ણ હથિયારથી હુમલો કરતા 22 વર્ષીય મયુરનું મોત નીપજ્યું હતું.

ભાવનગરઃ શહેરના ફૂલસર વિસ્તારમાં માનેલી બહેનની છેડતી મુદ્દે ઠપકો આપનાર યુવકની છરીના ઘા મારીને હત્યા કરી નાંખવામાં આવતાં ચકચાર મચી ગઈ છે. આ હત્યા કેસમાં પોલીસે એક શખ્સને ઝડપી પાડ્યો છે. જ્યારે હજુ ત્રણ વ્યક્તિ ફરાર છે. આ શખ્સોએ 22 વર્ષીય મયુર મકવાણા નામના યુવકની કરપીણ હત્યા કરી નાંખવામાં આવી છે. શહેરના ફુલસર પાસે જૂના જકાતનાકા પાસે બે સગા ભાઇઓ પર 3 થી 4 શખ્સોએ ઠપકો આપ્યાનો ખાર રાખીને તિક્ષ્ણ હથિયારથી હુમલો કરતા 22 વર્ષીય મયુરનું મોત નીપજ્યું છે. જ્યારે તેના ભાઈ ઉમેશ મકવાણાને ઇજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં ખસેડાયો છે. બનાવની જાણ થતા ડી ડીવીઝન પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. અગાઉ મૃતકના મિત્રની બહેનની છેડતી બાબતે આરોપીઓ સાથે ઝઘડો થયો હતો. જેની દાઝ રાખી આરોપીઓએ મૃતક પર હુમલો કર્યો હતો. યુવતીની છેડતી કરનાર આરોપી વિશાલ સોલંકીની પોલીસે ધરપકડ કરી લીધી છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

LPG Booking: 35 નહીં,  25 દિવસમાં જ મળશે શહેરોમાં સિલિન્ડર, સમયમર્યાદામાં કોઈ ફેરફાર નહીં, જાણો સરકારે શું કહ્યું?

Ambalal patel: ખેડૂતો માટે માઠા સમાચાર, અંબાલાલ પટેલે ભારે પવન સાથે વરસાદની આગાહી કરી

કોંગ્રેસને ઝટકોઃ દિલ્હીની વર્ષો જુની પાર્ટી ઓફિસ ખાલી કરવા મળી નૉટિસ, શનિવાર સુધીની મુદત

Weather : રાજ્યમાં આ તારીખ સુધી વાદળછાયા વાતાવરણ વચ્ચે માવઠાનું સંકટ, હવામાન વિભાગનું એલર્ટ

વિડિઓઝ

Sampark Sabha in Rajkot: રાજકોટમાં વ્યાજખોરો વિરુદ્ધ રાજકોટ પોલીસે જનસંપર્ક સભાનું આયોજન કર્યુ
Mehsana news: મહેસાણામાંથી ઝડપાયું ઓનલાઈન ગેમિંગ અને ક્રિકેટ સટ્ટાનું મસમોટુ કૌભાંડ
Hun To Bolish : હું તો બોલીશ : ધર્મ ગમે તે, કાયદો સમાન
Hun To Bolish : હું તો બોલીશ : મહાદાનનો મહારેકોર્ડ
Hun To Bolish : હું તો બોલીશ : કાળાબજારીઓના કાંડનો પર્દાફાશ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
LPG Booking: 35 નહીં,  25 દિવસમાં જ મળશે શહેરોમાં સિલિન્ડર, સમયમર્યાદામાં કોઈ ફેરફાર નહીં, જાણો સરકારે શું કહ્યું?
LPG Booking: 35 નહીં,  25 દિવસમાં જ મળશે શહેરોમાં સિલિન્ડર, સમયમર્યાદામાં કોઈ ફેરફાર નહીં, જાણો સરકારે શું કહ્યું?
Ambalal patel: ખેડૂતો માટે માઠા સમાચાર, અંબાલાલ પટેલે ભારે પવન સાથે વરસાદની આગાહી કરી
Ambalal patel: ખેડૂતો માટે માઠા સમાચાર, અંબાલાલ પટેલે ભારે પવન સાથે વરસાદની આગાહી કરી
કોંગ્રેસને ઝટકોઃ દિલ્હીની વર્ષો જુની પાર્ટી ઓફિસ ખાલી કરવા મળી નૉટિસ, શનિવાર સુધીની મુદત
કોંગ્રેસને ઝટકોઃ દિલ્હીની વર્ષો જુની પાર્ટી ઓફિસ ખાલી કરવા મળી નૉટિસ, શનિવાર સુધીની મુદત
Weather : રાજ્યમાં આ તારીખ સુધી વાદળછાયા વાતાવરણ વચ્ચે માવઠાનું સંકટ, હવામાન વિભાગનું એલર્ટ
Weather : રાજ્યમાં આ તારીખ સુધી વાદળછાયા વાતાવરણ વચ્ચે માવઠાનું સંકટ, હવામાન વિભાગનું એલર્ટ
Share Market: શેરબજારમાં ફરી હરિયાળી, સેંસેક્સમાં 900 અંકનો ઉછાળો, નિફ્ટી 23,216ને પાર

ટ્રમ્પે કર્યો યુદ્ધ જીતવાનો મોટો દાવો, બોલ્યા- ઈરાન માની ગયુ, અમને મોકલી કિંમતી ગિફ્ટ

ઐતિહાસિક દિવસ: ઉત્તરાખંડ બાદ ગુજરાત વિધાનસભામાં 'UCC બિલ 2026' બહુમતીથી પસાર, કોંગ્રેસનું વોકઆઉટ

Meta Case: બાળકો પર પડી રહ્યો છે દુષ્પ્રભાવ, મેટાને ભરવા પડશે 3 હજાર કરોડ, કોર્ટે કહ્યું- 'ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને વૉટ્સએપ જેવા પ્લેટફોર્મ...'

Embed widget