શોધખોળ કરો

Crime News: સુરતમાં વધુ એક યુવકની ઘાતકી હત્યા, મિત્રો સાથે ચા પીવા ગયો અને મોતને ભેટ્યો

Crime News: સુરતમાં ક્રાઈમ દિવસેને દિવસે વધી રહ્યો છે. હત્યા અને મારા મારીની ઘટનાઓ સાથ વારે સામે આવી રહી છે. આજે ફરી એક હત્યાની ઘટના સામે આવી છે. શહેરના પાંડેસરા પ્રિયંકા ચોકડી પર યુવકની હત્યા કરવામાં આવી છે.

Crime News: સુરતમાં ક્રાઈમ દિવસેને દિવસે વધી રહ્યો છે. હત્યા અને મારા મારીની ઘટનાઓ સાથ વારે સામે આવી રહી છે. આજે ફરી એક હત્યાની ઘટના સામે આવી છે. શહેરના પાંડેસરા પ્રિયંકા ચોકડી પર યુવકની હત્યા કરવામાં આવી છે. સનાતન રાજ અભિમન્યુ સ્વાઈ નામના 23 વર્ષીય યુવકની હત્યા કરવામાં આવી છે.

આ અંગે સામે આવેલી વિગતો અનુસાર ચાની દુકાન ચલાવતો યુવક મિત્રો સાથે ચા પીવા ગયો હતો. ઝઘડો થતો જોઈ પરત ફરતા બે બાઇક ચાલકોએ ટક્કર મારી પાડી દીધા હતા. બન્ને મિત્રોને ચપ્પુના ઘા મારવામાં આવ્યા હતા જેમાં એકનું મોત થયું એકની હાલત ગંભીર છે. પાંડેસરા પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

મીના કહેવાથી મહિલાએ પતિ સાથે લીધા છૂટાછેડા

 અમદાવાદના ખાડિયામાં મહિલાએ પ્રેમી સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. 35 વર્ષીય મહિલાને વર્ષો સુધી લગ્નની લાલચ આપી યુવકે સબંધ બાંધ્યા હોવાનો આરોપ મુકવામાં આવ્યો છે. મહિલા એક આંખે જોઈ શકતી નહોતી અને એક આંખે સામાન્ય જોઈ શકતી હતી. જેનો લાભ ઉઠાવી પ્રેમીએ વારંવાર શરીરસંબંધ બાંધ્યો હતો, એટલું જ નહીં પ્રેમીના કહેવાથી મહિલાએ પતિ સાથે છૂટાછેડા લીધા હતા. પ્રેમીને રેલવેમાં નોકરી લાગતા મહિલા સાથે લગ્નનો ઇન્કાર કર્યો હતો. મહિલાએ ખાડિયા પોલીસ મથકે રાકેશ સોનાર નામના યુવક સામે ફરિયાદ નોંધાવી હતી. જે બાદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.   

અમદાવાદના નરોડામાં થોડા દિવસ પહેલા સ્વપ્નીલ આર્કેડ બિલ્ડીંગના બીજા માળે હોલમાંથી લોહીથી ખરડાયેલી મહિલાની લાશ મળી હતી. પોલીસે ચાની કિટલીવાળાની ધરપકડ કરીને હત્યાનો ભેદ ઉકેલી કાઢ્યો હતો. પોલીસ તપાસમાં ઇજ્જાત બચાવવા મહિલાએ બુમો પાડતા વિકૃત માનસિકતા ધરાવતા શખ્સે મહિલાને લોખંડના સળિયાના ફટકા મારીને હત્યા કરી હતી.       

ક્રાઇમ બ્રાંચે નરોડામાં મહિલાના હત્યા કેસમાં નવા નરોડા ખાતે હરિદર્શન ચાર રસ્તા પાસે રામદેવનગરમાં રહેતા અને સ્વપ્નીલ આર્કેડ બિલ્ડીગ પાસે ચાની કિટલી ધરાવતા અરવિંદ ઇશ્વરભાઇ વાઘેલાની ધરપકડ કરી હતી. આ બનાવની વિગત એવી છે કે નરોડા હંસપુરાના યુવકની પત્ની નરોડા સ્વપ્નીલ આર્કેડ બિલ્ડીગના પાંચમા માળે ઓફિસમાં તથા આજુબાજુમાં બિલ્ડીગમાં સાફ-સફાઇની કામગીરી કરતા હતા. તેઓ તા. 18-07-2023ના રોજ ગુમ થયા હતા, જે અંગે  તેઓએ  નરોડા પોલીસ સ્ટેશનમાં ગુમ અંગેની ફરિયાદ કરી હતી. બીજીતરફ બીજા દિવસે નરોડા ખાતે આવેલા સ્વપ્નીલ આર્કેડ બિલ્ડીંગના બીજા માળે  હોલમાંથી તેમની પત્નીની લોહીથી ખરડાયેલી લાશ મળી હતી. પોલીસે ચોક્કસ બાતમી આધારે ચાની કિટલી વાળાની ધરપકડ કરી હતી. પોલીસ તપાસમાં આરોપીએ ત્યાં રોકાતો હતો અને મહિલાની ઇજજત લેવા પ્રયાસ કરતા મહિલાએ બુમો પાડી હતી અને આરોપીએ લોખંડના સળિયાના ફટકા મારીને હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી.    

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Rajkot: રાજકોટમાં ધોળા દિવસે સનસનાટી, પ્રાઈમ આંગડિયા પેઢીમાંથી બંદૂકની અણીએ 19 લાખની લૂંટ
Rajkot: રાજકોટમાં ધોળા દિવસે સનસનાટી, પ્રાઈમ આંગડિયા પેઢીમાંથી બંદૂકની અણીએ 19 લાખની લૂંટ
જામનગરમાં 'દ્રશ્યમ' જેવી ઘટના: પત્નીએ પ્રેમી સાથે મળી પતિને દાટી દીધો, 2 વર્ષે ખુલ્યું રાઝ
જામનગરમાં 'દ્રશ્યમ' જેવી ઘટના: પત્નીએ પ્રેમી સાથે મળી પતિને દાટી દીધો, 2 વર્ષે ખુલ્યું રાઝ
'પત્નીનો પગાર પતિ કરતા વધુ હોય તો નહીં મળે ભરણપોષણ', બોમ્બે હાઈકોર્ટે ફગાવી અરજી
'પત્નીનો પગાર પતિ કરતા વધુ હોય તો નહીં મળે ભરણપોષણ', બોમ્બે હાઈકોર્ટે ફગાવી અરજી
સાબરકાંઠા સાયબર ક્રાઇમની મોટી સફળતા, જાગૃત બેંક કર્મચારીની સતર્કતાએ વૃદ્ધ દંપતીને ડિજિટલ અરેસ્ટનો ભોગ બનતા અટકાવ્યા
સાબરકાંઠા સાયબર ક્રાઇમની મોટી સફળતા, જાગૃત બેંક કર્મચારીની સતર્કતાએ વૃદ્ધ દંપતીને ડિજિટલ અરેસ્ટનો ભોગ બનતા અટકાવ્યા

વિડિઓઝ

ભાવનગરમાં બેફામ દોડતા ડમ્પરનો કહેર, એક્ટિવા પર જતા દંપતિને મારી ટક્કર
માળીયા હાટીનામાં દીપડાનો આતંક, તાલુકા પંચાયત નજીક યુવાન પર હુમલો
છોટાઉદેપુરમાં દીપડાના હુમલામાં બાળકીનું મોત, ઘરઆંગણે રમતી બાળકી પર કર્યો હતો હુમલો
Examination Amendment Bill : પરીક્ષા સંશોધન બિલ લોકસભામાં પાસ
Hun To Bolish : હું તો બોલીશ : પતિ રાજ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
માંજલપુર વિધાનસભા પેટાચૂંટણી માટે મતદાન, 11 વાગ્યા સુધીમાં અંદાજે 14 ટકા વોટિંગ
માંજલપુર વિધાનસભા પેટાચૂંટણી માટે મતદાન, 11 વાગ્યા સુધીમાં અંદાજે 14 ટકા વોટિંગ
Gujarat Weather Forecast: રાજ્યમાં ભારે વરસાદનો બીજો રાઉન્ડ થશે શરૂ, આ તારીખથી વરસાદનું એલર્ટ
Gujarat Weather Forecast: રાજ્યમાં ભારે વરસાદનો બીજો રાઉન્ડ થશે શરૂ, આ તારીખથી વરસાદનું એલર્ટ
Gujarat Rain: ભારે વરસાદની આગાહીને લઈ સરકાર એક્શનમાં, જોખમી હોર્ડિંગ્સ, નમેલા વૃક્ષો-વીજ પોલ હટાવવા સૂચના
Gujarat Rain: ભારે વરસાદની આગાહીને લઈ સરકાર એક્શનમાં, જોખમી હોર્ડિંગ્સ, નમેલા વૃક્ષો-વીજ પોલ હટાવવા સૂચના
ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક
ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક
Gold-Silver Price Today 30 July 2026: સોનાની સાથે ચાંદીની કિંમતમાં પણ ફરી ઉછાળો, જાણો લેટેસ્ટ પ્રાઇસ
Gold-Silver Price Today 30 July 2026:સોનાની સાથે ચાંદીની કિંમતમાં પણ ફરી ઉછાળો, જાણો લેટેસ્ટ પ્રાઇસ
Vaibhav Sooryavanshi: કયા બોલરથી ડર લાગે છે? વૈભવ સૂર્યવંશીએ આપ્યો બેબાક જવાબ
Vaibhav Sooryavanshi: કયા બોલરથી ડર લાગે છે? વૈભવ સૂર્યવંશીએ આપ્યો બેબાક જવાબ
Gujarat Rain: ગુજરાતમાં આજથી મેઘરાજાનો નવો રાઉન્ડ, દક્ષિણ ગુજરાતથી લઈને અમદાવાદ સુધી એલર્ટ!
Gujarat Rain: ગુજરાતમાં આજથી મેઘરાજાનો નવો રાઉન્ડ, દક્ષિણ ગુજરાતથી લઈને અમદાવાદ સુધી એલર્ટ!
ક્યાંક તમે તો નથી લીધોને ખોટી રીતે લીધો PM આવાસનો લાભ! જાણો છેતરપિંડી કરવા પર શું મળે છે સજા?
ક્યાંક તમે તો નથી લીધોને ખોટી રીતે લીધો PM આવાસનો લાભ! જાણો છેતરપિંડી કરવા પર શું મળે છે સજા?
Embed widget