શોધખોળ કરો

CRIME NEWS: રાજકોટની આ કોલેજના વિદ્યાર્થીએ આત્મહત્યા કરી લેતા ચકચાર

રાજકોટ: શહેરની મારવાડી કોલેજમાં આપઘાતની ઘટના સામે આવી છે. મારવાડી કોલેજના વિદ્યાર્થીએ કોઈ કારણોસર આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. આ અંગે કુવાડવા પોલીસે તપાસ શરૂ કરી છે.

રાજકોટ: શહેરની મારવાડી કોલેજમાં આપઘાતની ઘટના સામે આવી છે. મારવાડી કોલેજના વિદ્યાર્થીએ કોઈ કારણોસર આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. આ અંગે કુવાડવા પોલીસે તપાસ શરૂ કરી છે. ઘટના બનતાની સાથે જ વિદ્યાર્થીઓને શિક્ષકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. ઘટનાને લઈને સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે. જો કે વિદ્યાર્થીએ કેમ આત્મહત્યા તે ચર્ચાનો વિષય બન્યો છે.

26 વર્ષીય પરિણીતાની નદીમાંથી લાશ મળી આવી

CRIME NEWS: ગણદેવી સ્થિત દેવધા ડેમમાંથી શંકાસ્પદ અવસ્થામાં મુંબઈની પરિણીતાનો મૃતદેહ મળી આવ્યો છે. 26 વર્ષીય પૂર્વી દર્શન પટેલ પિતાની તબિયત સારી ન હોવાથી પિયર આવી હતી. આ મહિલા ગત રોજ હનુમાનજીના દર્શન કરવા જવાનું કહીને ઘરેથી નીકળી હતી. ત્યાર બાદ ઘરે પરત ન ફરતા પરિવારજનોએ શોધખોળ શરૂ કરી હતી. જો કે, આજે દેવધા ડેમના મધ્ય ભાગમાંથી પૂર્વીનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી હતી. બીલીમોરા પોલીસે ઓળખ માટે ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ કરતા મહિલાની ઓળખ થઈ હતી. પૂર્વી અને દર્શનના 3 મહિના અગાઉ જ લગ્ન થયા હતા. પોલીસે પેનલ PM કરાવી તપાસ  શરૂ કરી છે. આ સમગ્ર મુદ્દે નાયબ પોલીસ અધિક્ષક તપાસ કરશે. મહિલાના અચાનક મોતને લઈને રાજકારણ ગરમાયું છે.

યુવતીને પરાણે દારૂ પીવડાવી બે યુવકોએ પરાણે બાંધ્યા શારીરિક સંબંધ

જૂનાગઢ શહેરમાં દુષ્કર્મની ફરીયાદ થતાં સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે. યુવતી સાથે બળજબરી કરવામાં આવી. જૂનાગઢના બે યુવકો સામે ફરિયાદ કરવામાં આવી છે.  ભોગ બનનાર યુવતી ને પરાણે દારૂ પીવરાવી બળાત્કાર ગુજાર્યો હોવાની ફરિયાદ કરી છે. 

 મિત્ર બબીતાને ઉછીના આપેલા રૂપિયા બન્યા સિંગર વૈશાલીની હત્યાનું કારણ

વલસાડઃ ગાયિકા વૈશાલી મર્ડર કેસ ડિટેકટ થયો છે. વલસાડ જિલ્લા પોલીસે 6 ટીમ બનાવી તમામ પ્રકારના સર્વેલન્સની મદદથી ગુનો ડિટેકટ કર્યો છે. વૈશાલી બલસારાની મહિલા મિત્ર  બબીતા જ નીકળી વૈશાલીના મર્ડરની માસ્ટર માઈન્ડ. પૈસાની લેતી દેતીને લઇને થઈ હતી હત્યા.  વૈશાલીની હત્યા માટે બબીતાએ જ પ્રોફેશનલ કિલરને સોપારી આપી હતી. વૈશાલીએ તેની મિત્ર બબીતાને ઉછીના પૈસા આપ્યાં હતા. જે પરત આપવાની બબીતાએ આનાકાની કરી રહી હતી. અંતે પૈસા પરત ન આપવા પડે તે માટે બબીતાએ જ વૈશાલીની હત્યા કરી હોવાનું સામે આવી રહ્યું છે. પોલીસે પ્રોફેશનલ કિલર અને બબીતાની અટકાયત કરી છે.

વલસાડમાં પ્રખ્યાત ગાયિકા વૈશાલી બલસારાનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ હતી. વલસાડ જિલ્લાના પારડી તાલુકાના પાર નદી કિનારે એક કારમાં વલસાડની ગાયિકા વૈશાલી બલસારાનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. સ્થાનિક લોકોએ અજાણી કારને ઘણા સમયથી ઉભેલી જોઈને ઘટનાની જાણ પારડી પોલીસને કરી હતી, જેથી પારડી પોલીસે ઘટના સ્થળે જઈને ચેક કરતા કારમાંથી હત્યા કરેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. 

ટોપ સ્ટોરી

બાળકોના ઇન્ટરનેટ વપરાશ પર પ્રતિબંધની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ, કહ્યું- તેમનો પણ મૂળભૂત અધિકાર
બાળકોના ઇન્ટરનેટ વપરાશ પર પ્રતિબંધની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ, કહ્યું- તેમનો પણ મૂળભૂત અધિકાર
Jio IPO પહેલાં મોટો ધમાકો: ₹2.5 લાખ કરોડની માંગ! જાણો પ્રાઇસ બેન્ડ અને તારીખ
Jio IPO પહેલાં મોટો ધમાકો: ₹2.5 લાખ કરોડની માંગ! જાણો પ્રાઇસ બેન્ડ અને તારીખ
આ અઠવાડિયે સોનું ₹4500 ઘટ્યું! જુઓ 18, 22 અને 24 કેરેટ સોનાના આજના લેટેસ્ટ ભાવ
આ અઠવાડિયે સોનું ₹4500 ઘટ્યું! જુઓ 18, 22 અને 24 કેરેટ સોનાના આજના લેટેસ્ટ ભાવ
Rajasthan: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર ભયાનક અકસ્માત, 8 લોકોના મોત
Rajasthan: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર ભયાનક અકસ્માત, 8 લોકોના મોત

વિડિઓઝ

સફેદ પરિંદે કે બિગડે પરિંદે?: ગરબા આયોજકો વિરુદ્ધ સોશિયલ મીડિયામાં લોકોમાં આક્રોશ, 15 હજારનો પાસ વહેંચી લૂંટ ચલાવ્યાનો આરોપ
ટ્રમ્પનો મોટો નિર્ણય! ભારત સહિત 5 દેશોને રશિયન તેલની ખરીદી પર ટેરિફમાંથી મુક્તિ
Bharuch | ભરુચના વાગરાની સાયખા GIDCમાં કંપનીમાં બ્લાસ્ટ, 5 કામદારના મોત
Hun To Bolish : હું તો બોલીશ : 'ખોડલધામ' બાદ હવે 'અન્નપૂર્ણા ખોડલધામ'
Hun To Bolish : હું તો બોલીશ : 'હર્ષ'નો ગરબો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બાળકોના ઇન્ટરનેટ વપરાશ પર પ્રતિબંધની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ, કહ્યું- તેમનો પણ મૂળભૂત અધિકાર
બાળકોના ઇન્ટરનેટ વપરાશ પર પ્રતિબંધની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ, કહ્યું- તેમનો પણ મૂળભૂત અધિકાર
Jio IPO પહેલાં મોટો ધમાકો: ₹2.5 લાખ કરોડની માંગ! જાણો પ્રાઇસ બેન્ડ અને તારીખ
Jio IPO પહેલાં મોટો ધમાકો: ₹2.5 લાખ કરોડની માંગ! જાણો પ્રાઇસ બેન્ડ અને તારીખ
આ અઠવાડિયે સોનું ₹4500 ઘટ્યું! જુઓ 18, 22 અને 24 કેરેટ સોનાના આજના લેટેસ્ટ ભાવ
આ અઠવાડિયે સોનું ₹4500 ઘટ્યું! જુઓ 18, 22 અને 24 કેરેટ સોનાના આજના લેટેસ્ટ ભાવ
Rajasthan: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર ભયાનક અકસ્માત, 8 લોકોના મોત
Rajasthan: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર ભયાનક અકસ્માત, 8 લોકોના મોત
અમદાવાદમાં 'સફેદ પરિંદે'ના આયોજકો સામે ખેલૈયાઓમાં આક્રોશ, ₹15 હજારના પાસ છતાં પાણીના પણ ફાફાં
અમદાવાદમાં 'સફેદ પરિંદે'ના આયોજકો સામે ખેલૈયાઓમાં આક્રોશ, ₹15 હજારના પાસ છતાં પાણીના પણ ફાફાં
Bharuch: સાયખા GIDCમાં બ્લાસ્ટ, 5 લોકોના મોત, 15 કિમી સુધી સંભળાયો ધડાકો
Bharuch: સાયખા GIDCમાં બ્લાસ્ટ, 5 લોકોના મોત, 15 કિમી સુધી સંભળાયો ધડાકો
મહેલા જયવર્ધનેએ છોડ્યો MI નો સાથ, હેડ કોચ પદેથી આપ્યું રાજીનામું; અચાનક નિર્ણયથી દુનિયા હેરાન
મહેલા જયવર્ધનેએ છોડ્યો MI નો સાથ, હેડ કોચ પદેથી આપ્યું રાજીનામું; અચાનક નિર્ણયથી દુનિયા હેરાન
લગ્નના બંધનમાં બંધાશે કાવ્યા મારન, જાણો કેટલી સંપત્તિનો માલિક છે તેમનો થનાર પતિ
લગ્નના બંધનમાં બંધાશે કાવ્યા મારન, જાણો કેટલી સંપત્તિનો માલિક છે તેમનો થનાર પતિ
Embed widget