શોધખોળ કરો

CRIME NEWS: સૌરાષ્ટ્રના આ છોકરાએ સુરતની યુવતીની તસવીરોને મોર્ફ કરી બિભત્સ.....

સુરત: ઇન્સ્ટાગ્રામ પર ફેક એકાઉન્ટ બનાવી યુવતીના ફોટો વાયરલ કરનાર વ્યક્તિની સુરત પોલીસે ધરપકડ કરી છે. સુરત સાયબર ક્રાઇમ પોલીસે ફરિયાદના આધારે એક ઈસમની ધરપકડ કરી છે.

સુરત: ઇન્સ્ટાગ્રામ પર ફેક એકાઉન્ટ બનાવી યુવતીના ફોટો વાયરલ કરનાર વ્યક્તિની સુરત પોલીસે ધરપકડ કરી છે. સુરત સાયબર ક્રાઇમ પોલીસે ફરિયાદના આધારે એક ઈસમની ધરપકડ કરી છે. સોશિયલ મીડિયા ગણતરીના સમયમાં કોઈ પણ માહિતી હજારો લોકો સુધી પહોંચાડી દે છે. એટલે એક રીતે સોશિયલ મીડિયા લોકોની મદદ માટે ખૂબ જ સારું માધ્યમ છે પરંતુ ઘણા લોકો આ સોશિયલ મીડિયાનો ઉપયોગ ખોટી રીતે કે, કોઈને બદનામ કરવા માટે કરતા હોય છે. ત્યારે આવી જ ઘટના સુરતમાં સામે આવી છે.

ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપી

એક વ્યક્તિએ સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામ પર ફેક અકાઉન્ટ બનાવ્યું હતું અને તેમાં યુવતીના ફોટો મૂક્યા હતા. આ ઉપરાંત આ ઇસમે ફરિયાદીના અન્ય કેટલાક ફોટો મોર્ફ કરીને તેને બીભત્સ ફોટો બનાવ્યા હતા. ત્યારબાદ આ ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપી હતી. તેથી આ સમગ્ર મામલો સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો હતો અને પોલીસે યુવતીની ફરિયાદ લઈ સમગ્ર મામલે તપાસ કરી યુવતીને બદનામ કરનાર ઇસમની ધરપકડ કરવામાં આવી છે. 

સુરતની સાયબર ક્રાઇમ પોલીસને ફરિયાદ મળી

સુરતની સાયબર ક્રાઇમ પોલીસને ફરિયાદ મળી હતી કે, એક અજાણ્યા ઇસમે નવેમ્બર 2021થી યુવતીના નામથી ઇન્સ્ટાગ્રામ પર ફેક એકાઉન્ટ બનાવ્યા હતા. આરોપીએ બે ફેક એકાઉન્ટમાંથી યુવતીના ઇન્સ્ટાગ્રામ આઈડી પર મેસેજ કર્યો હતો અને જણાવ્યું હતું કે, હું તને જેમ કહું તેમ તારે કરવું પડશે અને જો તું આ રીતે નહીં કરે તો હું બીજા ફોટોગ્રાફ્સને બીભત્સ રીતે મોર્ફ કરીને સોશિયલ મીડિયામાં વાયરલ કરી આપીશ. 

આ ઈસમ બોટાદ તાલુકાના ખાંભડા ગામમાં રહે છે

જેથી યુવતીએ સમગ્ર મામલે પોલીસને ફરિયાદ આપતા સુરત સાયબર ક્રાઈમ પોલીસે તપાસ કરી હતી. પોલીસના ટેકનિકલ સર્વે લેન્સના આધારે બાતમીના આધારે પોલીસે જગદીશ પ્રકાશ મકવાણા નામના ઇસમની ધરપકડ કરી છે. આ ઈસમ બોટાદ તાલુકાના ખાંભડા ગામમાં રહે છે અને તેની ઉંમર 20 વર્ષની છે. આરોપી સામે અગાઉ બરવાળા પોલીસ સ્ટેશન, વ્યારા પોલીસ સ્ટેશન અને સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં પણ ગુના દાખલ થયા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

નવસારીના ચીખલીમાં ચકચાર: માતાને બચાવવા પડેલા પુત્રની પિતાએ છરીના ઘા ઝીંકી કરી ઘાતકી હત્યા
નવસારીના ચીખલીમાં ચકચાર: માતાને બચાવવા પડેલા પુત્રની પિતાએ છરીના ઘા ઝીંકી કરી ઘાતકી હત્યા
પોતાના PPF એકાઉન્ટમાંથી પિતાએ રૂપિયા ઉપાડી લેતા દીકરીએ કર્યો કેસ, જાણો દિલ્હી હાઈકોર્ટે શું આપ્યો ચુકાદો?
પોતાના PPF એકાઉન્ટમાંથી પિતાએ રૂપિયા ઉપાડી લેતા દીકરીએ કર્યો કેસ, જાણો દિલ્હી હાઈકોર્ટે શું આપ્યો ચુકાદો?
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો

વિડિઓઝ

Gujarat Rain Breaking : આજે આગાહી વચ્ચે ગુજરાતમાં ક્યાં ક્યાં શરૂ થયો વરસાદ?
Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
IMD એલર્ટ: 4 દિવસ ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
IMD એલર્ટ: 4 દિવસ ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
8th Pay Commission: 8મું પગાર પંચ લાગુ થવામાં વિલંબ થશે તો કેટલું મળશે એરિયર્સ? સમજો ગણિત
8th Pay Commission: 8મું પગાર પંચ લાગુ થવામાં વિલંબ થશે તો કેટલું મળશે એરિયર્સ? સમજો ગણિત
Embed widget