શોધખોળ કરો

Election: બિહારમાં ફાયરિંગ, દુકાન પર ચા પી રહેલા લોકો પર કેટલાક શખ્સોએ કર્યુ ફાયરિંગ, એકનું મોત-બે ઘાયલ

Chhapra News: ભાજપ અને આરજેડી સમર્થકો વચ્ચે વિવાદ થયો હોવાની ચર્ચા છે. સરનના ડીએમ અમન સમીરે મૃત્યુની વાત સ્વીકારી લીધી છે

Chhapra News: દેશમાં અત્યારે લોકસભાની ચૂંટણી ચાલી રહી છે, બિહારમાં પણ ચૂંટણી જંગ પુરજોશમાં ચાલી રહ્યો છે, ત્યારે બિહારના છાપરામાં આજે મંગળવારે (21 મે) સવારે ચૂંટણીની દુશ્મનાવટના કારણે બે જૂથો વચ્ચે જબરદસ્ત ફાયરિંગની ઘટના ઘટી છે, આ ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું છે જ્યારે બે લોકો ઘાયલ થયા છે. એક ઘાયલ વ્યક્તિને સારવાર માટે પટના રિફર કરવામાં આવ્યો છે. એક વ્યક્તિ જોમખથી બહાર છે. આ ઘટના છપરાના સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભીખારી ઠાકુર ચોક ખાતે બની હતી.

ભાજપ અને આરજેડી સમર્થકો વચ્ચે વિવાદ થયો હોવાની ચર્ચા છે. સરનના ડીએમ અમન સમીરે મૃત્યુની વાત સ્વીકારી લીધી છે. અનેક રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું છે. હકીકતમાં ગયા સોમવારે (20 મે) સારણમાં ચૂંટણી દરમિયાન બૂથ નંબર 118 પર મતદાન દરમિયાન તણાવ વધી ગયો હતો. આ પછી આ હંગામો થયો.

ઘટનાસ્થળ પર પોલીસે લગાવ્યો કેમ્પ 
ઘટના અંગે જણાવવામાં આવે છે કે મંગળવારે સવારે કેટલાક લોકો ભીખારી ઠાકુર ચોક ખાતે ચાની દુકાન પર ચા પી રહ્યા હતા. આ દરમિયાન એક બાજુથી કેટલાક લોકો આવ્યા અને બીજી બાજુથી લોકોને ધક્કો માર્યો. આ પછી વિવાદ વધી ગયો. ફાયરિંગ પણ થયું. કહેવામાં આવી રહ્યું છે કે હુમલાખોરો આરજેડી સમર્થક છે. જોકે, આ અંગે હજુ સુધી કોઈ કંઈ કહી રહ્યું નથી. ઘટના બાદ પોલીસે ઘટના સ્થળે ધામા નાખ્યા છે.

અટકાયતમાં લેવાયા બીજેપી નેતા રમાકાન્ત સિંહ સોલંકી 
ગોળીબાર બાદ સ્થળ પર અફરાતફરી મચી ગઈ હતી. ઇજાગ્રસ્ત બે લોકોને સારવાર માટે સદર હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અહીંથી એકને સારી સારવાર માટે પીએમસીએચમાં રીફર કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં કુલ ત્રણ લોકોને ગોળી વાગી છે. આ કેસમાં પોલીસે ભાજપના નેતા રમાકાંતસિંહ સોલંકીની અટકાયત કરી છે.

છાપરાના એસપી ગૌરવ મંગલાએ શું કહ્યું ?
છપરાના એસપી ગૌરવ મંગલાએ જણાવ્યું કે સોમવારે વિવાદ થયો હતો. આ ઘટના આરજેડી અને બીજેપીના કાર્યકરો વચ્ચે થઈ હતી. આજે આવો જ એક બનાવ બન્યો છે. ત્રણ લોકોને ગોળી વાગી છે. એકનું મોત થયું છે. એક વ્યક્તિને પટના રીફર કરવામાં આવ્યો છે. એક વ્યક્તિ ખતરાની બહાર છે. આ ઘટના પાછળ કોણ છે તેની તપાસ કરીને યોગ્ય કાર્યવાહી કરીશું. શાંતિ જાળવવા માટે જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ રહેશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દેવેન્દ્ર ફડણવીસ સરકારના મંત્રીઓને વિભાગની થઈ ફાળવણી, શિંદેને ગૃહ મંત્રાલય ન મળ્યું, અજિતને જે માંગ્યું તે મળ્યું

GST કાઉન્સિલની બેઠકમાં શું થયું સસ્તું અને શું મોંઘું? વીમા પ્રીમિયમ પર ટેક્સને લઈ લેવાયો મોટો નિર્ણય

20 છગ્ગા.. 13 ચોગ્ગા અને 201 રન, 21 વર્ષના આ બેટ્સમેને ફટકારી ઈતિહાસની સૌથી ઝડપી ડબલ સેન્ચુરી

કુવૈતમાં પીએમ મોદી રામાયણ-મહાભારતના અરબી અનુવાદક અને પ્રકાશકને મળ્યા, નાની બાળકીની ઇચ્છા કરી પૂરી

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પાર્સલ લેતા સાવધાન !Hun To Bolish : હું તો બોલીશ : ગુંડાગર્દી ભોંય ભેગીHun To Bolish : હું તો બોલીશ : કેટલું રડાવશે ડુંગળી?Gujarat Rain Forecast : ડિસેમ્બરમાં ગુજરાતમાં પડશે વરસાદ, પરેશ ગોસ્વામીની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દેવેન્દ્ર ફડણવીસ સરકારના મંત્રીઓને વિભાગની થઈ ફાળવણી, શિંદેને ગૃહ મંત્રાલય ન મળ્યું, અજિતને જે માંગ્યું તે મળ્યું
દેવેન્દ્ર ફડણવીસ સરકારના મંત્રીઓને વિભાગની થઈ ફાળવણી, શિંદેને ગૃહ મંત્રાલય ન મળ્યું, અજિતને જે માંગ્યું તે મળ્યું
GST કાઉન્સિલની બેઠકમાં શું થયું સસ્તું અને શું મોંઘું? વીમા પ્રીમિયમ પર ટેક્સને લઈ લેવાયો મોટો નિર્ણય
GST કાઉન્સિલની બેઠકમાં શું થયું સસ્તું અને શું મોંઘું? વીમા પ્રીમિયમ પર ટેક્સને લઈ લેવાયો મોટો નિર્ણય
20 છગ્ગા.. 13 ચોગ્ગા અને 201 રન, 21 વર્ષના આ બેટ્સમેને ફટકારી ઈતિહાસની સૌથી ઝડપી ડબલ સેન્ચુરી
20 છગ્ગા.. 13 ચોગ્ગા અને 201 રન, 21 વર્ષના આ બેટ્સમેને ફટકારી ઈતિહાસની સૌથી ઝડપી ડબલ સેન્ચુરી
કુવૈતમાં પીએમ મોદી રામાયણ-મહાભારતના અરબી અનુવાદક અને પ્રકાશકને મળ્યા, નાની બાળકીની ઇચ્છા કરી પૂરી
કુવૈતમાં પીએમ મોદી રામાયણ-મહાભારતના અરબી અનુવાદક અને પ્રકાશકને મળ્યા, નાની બાળકીની ઇચ્છા કરી પૂરી
દલિત સમુદાય માટે AAP સરકારની મોટી જાહેરાત, વિશ્વની કોઇપણ કોલેજમાં નિશુલ્ક શિક્ષણની ગેરંટી

બાંગ્લાદેશના નેતાએ ભારત પર કબજો કરવાની વાત કરી, જાણો કેટલા કલાકમાં ભારતીય સેના આખા દેશને તબાહ કરી શકે છે

Punjab Building collapsed: મોહાલીમાં 6 માળની ઈમારત ધરાશાયી, ઘણા લોકો દબાયા હોવાની આશંકા

Gujarat Rain: કાતિલ ઠંડી વચ્ચે હવામાન વિભાગે કરી વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે

Embed widget