શોધખોળ કરો
Accident: પાલેજ-ભરૂચ રોડ પર ટ્રકમાં ઘૂસી ગઈ બાઈક, ભાઈ-બહેનના મોત
Vadodara Accident News: રાજ્યમાં અકસ્માતનો સિલસિલો વણથંભ્યો છે. વડોદરાના પાલેજ-ભરૂચ રોડ પર સર્જાયેલા અકસ્માતમાં ભાઈ-બહેનના મોત થયા છે.

કરજણ ને.હા 48 ઉપર પાલેજ ભરૂચ રોડ ઉપર ઉભેલા ટ્રકમાં બાઇક ઘૂસી ગઈ હતી.
1/6

પાલેજથી ભરૂચ બાઇક ઉપર નોકરી અર્થે જતા સમયે અકસ્માત સર્જાયો હતો.
2/6

આ અકસ્માતમાં મૂળ રહે ગણપતપુરા તા.કરજણ હાલ રહે પાલેજના ભાઈ- બહેનના કરુણ મોત થયા હતા.
3/6

અકસ્માતમાં મોતને ભેટનારા યુવકનું નામ વસીમ મન્સૂરી અને યુવતિનું નામ સાહિસતા મન્સૂરી હોવાનું સામે આવ્યું છે.
4/6

અકસ્માતના પગલે પોલીસ સ્થળ પર પહોંચી હતી અને મૃતદેહોને પોસ્ટ મોર્ટમ અર્થે સરકારી દવાખાને ખસેડ્યા હતા.
5/6

અકસ્માતમાં મોતને ભેટનારા યુવકનું આધારકાર્ડ
6/6

અકસ્માતમાં મોતને ભેટનારી યુવતીનું આધારકાર્ડ
Published at : 28 May 2024 05:09 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ભાવનગર
ગુજરાત
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
