શોધખોળ કરો
Accident: બાઇક પર જતા હતા 5 લોકો, દૂધના ટેન્કર સાથે થયો અકસ્માત, દાદા-પૌત્રનું ઘટના સ્થળે જ મોત
Accident: રાજ્યમાં અકસ્માતનો સિલસિલો વણથંભ્યો છે. સુરેન્દ્રનગરમાં અકસ્માતની ઘટના સામે આવી છે.

સુરેન્દ્રનગરમાં દૂધના ટેન્કર અને બાઈક વચ્ચે અકસ્માત
1/6

Accident: રાજ્યમાં અકસ્માતનો સિલસિલો વણથંભ્યો છે. સુરેન્દ્રનગરના (Surendranagar) પાટડી તાલુકાના મોટી મજેઠી અને રાજપર ગામ વચ્ચે દૂધના ટેન્કર અને બાઈક વચ્ચે (milk container and bike accident) અકસ્માતમાં ત્રણ વ્યક્તિના મોત નિપજયા હતા
2/6

.દાદા અને પૌત્રનું (Grand father and Grandson death on the spot) ઘટના સ્થળે તેમજ સાળાનું વિરમગામ (viramgam) હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન મોત થયુ હતું.
3/6

અન્ય બે દિકરીઓને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે વિરમગામ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
4/6

ફૂલ ૦૫ વ્યક્તિઓ બાઈક પર જઈ રહ્યા હતા તે દરમિયાન અકસ્માસ થતાં ત્રણનાં મોત નીપજ્યા હતા.
5/6

અકસ્માતમાં ત્રણ વ્યક્તિના મોતથી પરિવારજનોમાં શોકમય બની ગયા હતા.
6/6

પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી.
Published at : 18 Jun 2024 05:53 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ગુજરાત
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
