શોધખોળ કરો

MP: મિત્ર સાથે મળી દિયરે પોતાની જ ભાભીને બનાવી હવસનો શિકાર

મધ્યપ્રદેશના ઈન્દોરમાં એક શરમજનક કિસ્સો બન્યો છે. અહીં દિયરે મિત્ર સાથે મળી પોતાની ભાભી પર બળાત્કાર ગુજાર્યો હતો

મધ્યપ્રદેશના ઈન્દોરમાં એક શરમજનક કિસ્સો બન્યો છે. અહીં દિયરે મિત્ર સાથે મળી પોતાની ભાભી પર બળાત્કાર ગુજાર્યો હતો. પીડિત મહિલાએ પોલીસ સ્ટેશન જઈને દિયર અને તેના મિત્ર સાથે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. આ પછી પોલીસે બળાત્કારી દિયર અને તેના મિત્રની ધરપકડ કરી હતી. પોલીસે બંને આરોપીઓ સામે બળાત્કારની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.

વાસ્તવમાં ઇન્દોરના લસુડિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી મહિલા કોઈ કામ માટે ઘરની બહાર ગઈ હતી. કામ પતાવીને તે પગપાળા ઘરે પરત ફરી રહી હતી દરમિયાન તેને રસ્તામાં તેનો દિયર મળ્યો હતો. દિયરે મહિલાને કહ્યું કે તે તેને ઓટોમાં ઘરે મૂકી દેશે. મહિલા ઓટોમાં બેસી ગઇ. આ ઓટોમાં મહિલાના દિયરનો મિત્ર અગાઉથી બેસેલો હતો. ઘર તરફ જતી વખતે દિયરે ઓટોને નિર્જન રસ્તા તરફ ફેરવી હતી. જ્યારે મહિલાએ વિરોધ કર્યો તો દિયરના મિત્રએ તેનું મોઢું બંધ કરી દીધું અને તેને પકડી રાખી હતી.

ત્યારબાદ દિયરે સુમસામ રસ્તા પર ઓટો મુકી મહિલાને એકાંતમાં લઇ ગયો હતો. અહીં બંને આરોપીઓએ તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. જ્યારે મહિલાએ વિરોધ કર્યો તો તેણે તેની સાથે મારપીટ પણ કરી હતી.  બળાત્કાર બાદ આરોપીએ મહિલાને કહ્યું કે જો તે આ અંગે પોલીસને કે અન્ય કોઈને કહેશે તો તેઓ તેને મારી નાખશે.

મહિલા પતિ સાથે પોલીસ સ્ટેશન પહોંચી

પીડિત મહિલાએ ઘરે પહોંચીને તેની સાથે બનેલી ઘટના વિશે તેના પતિને જણાવ્યું. આ પછી પતિ પત્ની સાથે પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. અહીં તેણે આરોપી દિયર અને તેના મિત્ર વિરુદ્ધ FIR નોંધાવી હતી. જે બાદ પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી હતી. પોલીસનું કહેવું છે કે બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તેની સામે બળાત્કારની કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

CRIME NEWS: મહુવામાં નરાધમે વિદ્યાર્થિની પર બળાત્કાર ગુજારી બનાવી ગર્ભવતી, બાળકના જન્મ બાદ ફૂટ્યો ભાંડો

ભાવનગર: મહુવા તાલુકાના કંટાસર ગામે બિન વારસી હલતે મળી આવેલ નવજાત શિશુ અંગે નવો જ ઘટસ્ફોટ સામે આવ્યો છે. સગીર વિદ્યાર્થીનીને ગર્ભવતી બનાવીને વારંવાર નરાધમ દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનું તપાસમાં ખુંલ્યું છે. નરાધમ ઈસમ દ્વારા વિદ્યાર્થિની અભ્યાસ કરવા માટે જતી હતી ત્યારે બાવળની કાંટસરમાં બળજબરી પૂર્વક દુષ્કર્મ આચરીને ગર્ભવતી બનાવી હતી.

પોતાનું પાપ છુપાવવા માટે નરાધમ શખ્સ દ્વારા પરિવારને મારી નાખવાની ધમકી પણ આપવામાં આવતી હતી. ગર્ભવતીને બાળક જન્મતા જ તેને રસ્તા પર તરછોડી દેવામાં આવ્યું હતું. જે અંગે જાણ થતા જ નવજાત બાળકને 15 ડિસેમ્બરે 108 દ્વારા મહુવાની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ હતું. સમગ્ર બનાવની મહુવા પોલીસ દ્વારા જીણવટભરી તપાસ ચલાવવામાં આવી રહી હતી અને જેમાં નવો જ વળાંક સામે આવ્યો છે. હાલ નરાધમ ઇસમને પોલીસે ઝડપી પાડીને 376 સહિત પોક્સોની કલમ લગાવી ગુનો નોંધ્યો છે

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IPL 2025: આ તારીખથી શરૂ થશે IPL 2025, આગામી ત્રણ વર્ષનું શિડ્યૂલ પણ આવ્યું સામે!
IPL 2025: આ તારીખથી શરૂ થશે IPL 2025, આગામી ત્રણ વર્ષનું શિડ્યૂલ પણ આવ્યું સામે!
ખ્યાતિ હોસ્પિટલના ચેરમેન અને CEOના મોંઘાદાટ શોખ, ઘરમાં મળી આવી વિદેશી દારૂની બોટલો
ખ્યાતિ હોસ્પિટલના ચેરમેન અને CEOના મોંઘાદાટ શોખ, ઘરમાં મળી આવી વિદેશી દારૂની બોટલો
એક જાન્યુઆરીથી બદલાઇ જશે ટેલિકોમનો આ નિયમ, Jio, Airtel, BSNL, Vi પર પડશે અસર
એક જાન્યુઆરીથી બદલાઇ જશે ટેલિકોમનો આ નિયમ, Jio, Airtel, BSNL, Vi પર પડશે અસર
Weather Update: બંગાળની ખાડીમાં ચક્રવાતની ચેતવણી, આ રાજ્યોમાં ભારે વરસાદની આશંકા
Weather Update: બંગાળની ખાડીમાં ચક્રવાતની ચેતવણી, આ રાજ્યોમાં ભારે વરસાદની આશંકા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Delhi Pollution News:દિલ્હીમાં પ્રદુષણને લઈને આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી, જુઓ વીડિયોમાંSharemarket : શેરમાર્કેટ ખૂલ્યુ ભારે ઉછાળા સાથે, સેન્સેક્સ ખૂલ્યો 450 પોઈન્ટના વધારા સાથેAmreli: MP ભરત સુતરિયા અને GST અધિકારી વચ્ચે થઈ રકઝક, સાંસદે અધિકારીઓને ખખડાવી નાંખ્યાKhyati Hospital Scam: ઓપરેશન કાંડના આરોપીના ઘરેથી મળી ચોંકાવનારી વસ્તુઓ, જુઓ મોટા સમાચાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IPL 2025: આ તારીખથી શરૂ થશે IPL 2025, આગામી ત્રણ વર્ષનું શિડ્યૂલ પણ આવ્યું સામે!
IPL 2025: આ તારીખથી શરૂ થશે IPL 2025, આગામી ત્રણ વર્ષનું શિડ્યૂલ પણ આવ્યું સામે!
ખ્યાતિ હોસ્પિટલના ચેરમેન અને CEOના મોંઘાદાટ શોખ, ઘરમાં મળી આવી વિદેશી દારૂની બોટલો
ખ્યાતિ હોસ્પિટલના ચેરમેન અને CEOના મોંઘાદાટ શોખ, ઘરમાં મળી આવી વિદેશી દારૂની બોટલો
એક જાન્યુઆરીથી બદલાઇ જશે ટેલિકોમનો આ નિયમ, Jio, Airtel, BSNL, Vi પર પડશે અસર
એક જાન્યુઆરીથી બદલાઇ જશે ટેલિકોમનો આ નિયમ, Jio, Airtel, BSNL, Vi પર પડશે અસર
Weather Update: બંગાળની ખાડીમાં ચક્રવાતની ચેતવણી, આ રાજ્યોમાં ભારે વરસાદની આશંકા
Weather Update: બંગાળની ખાડીમાં ચક્રવાતની ચેતવણી, આ રાજ્યોમાં ભારે વરસાદની આશંકા
IND vs AUS 1st Test Day 1 Live: પર્થ ટેસ્ટમાં લંચ સુધી ભારતે ગુમાવી ચાર વિકેટ, કોહલી પાંચ રન કરી આઉટ
IND vs AUS 1st Test Day 1 Live: પર્થ ટેસ્ટમાં લંચ સુધી ભારતે ગુમાવી ચાર વિકેટ, કોહલી પાંચ રન કરી આઉટ
Pension: પેન્શનધારકો જલદી કરી લે આ કામ, નહી તો અટકી જશે તમારુ પેન્શન
Pension: પેન્શનધારકો જલદી કરી લે આ કામ, નહી તો અટકી જશે તમારુ પેન્શન
Adani case: આ વખતે કેમ બરાબર રીતે ફસાયા છે ગૌતમ અદાણી, હિંડનબર્ગ કરતા કેમ અલગ છે આ આરોપો
Adani case: આ વખતે કેમ બરાબર રીતે ફસાયા છે ગૌતમ અદાણી, હિંડનબર્ગ કરતા કેમ અલગ છે આ આરોપો
Health Tips: વૃદ્ધોને વારંવાર કેમ થાય છે ન્યુમોનિયા? આ ગંભીર ચેપના લક્ષણો અને બચાવની રીત
Health Tips: વૃદ્ધોને વારંવાર કેમ થાય છે ન્યુમોનિયા? આ ગંભીર ચેપના લક્ષણો અને બચાવની રીત
Embed widget