શોધખોળ કરો

Crime News: બહેનને પ્રેમી સાથે શરીર સુખ માણતાં જોઈ ગયો ભાઈ, પ્રેમીને દારૂ પીવા બોલાવ્યો ને પછી....

Crime News: એક યુવકે તેના મિત્ર સાથે મળીને તેની બહેન સાથે સંબંધ હોવાના કારણે તેની બહેનના પ્રેમીની હત્યા કરી નાખી. બાદમાં મૃતકના મોઢા પર કચડી નાંખ્યા બાદ તેની લાશને ગટરમાં ફેંકી દીધી હતી

Delhi Crime News:  પૂર્વ દિલ્હીના કલ્યાણપુરી વિસ્તારમાં એક યુવકે તેના મિત્ર સાથે મળીને તેની બહેન સાથે સંબંધ હોવાના કારણે તેની બહેનના પ્રેમીની હત્યા કરી નાખી. બાદમાં મૃતકના મોઢા પર કચડી નાંખ્યા બાદ તેની લાશને ગટરમાં ફેંકી દીધી હતી. મૃતકની ઓળખ નરેશ કુમાર (30) તરીકે થઈ છે. શુક્રવારે સાંજે કલ્યાણપુરી વિસ્તારમાં એક નાળામાંથી નરેશનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે શનિવારે તેની ઓળખ કરી હતી અને હત્યાના આરોપમાં યુવતીના ભાઈ અને તેના મિત્ર શિવની ધરપકડ કરી હતી. અન્ય એક આરોપી હાલ ફરાર છે. પોલીસ તેને શોધી રહી છે. મુખ્ય આરોપીએ ખુલાસો કર્યો છે કે લગ્ન કર્યા બાદ પણ નરેશને તેની બહેન સાથે સંબંધો હતા. તેને ઘણી વખત સમજાવવામાં આવ્યો હતો છતાં તે સુધર્યો નહોતો. દેના કારણે તેની હત્યા કરવામાં આવી. પોલીસે પકડાયેલા આરોપીની પૂછપરછ કરીને આ મામલે તપાસ હાથ ધરી છે.

પોલીસે શું કહ્યું

પૂર્વ જિલ્લાના એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે શુક્રવારે કલ્યાણપુરીના બ્લોક-3 ના ગટરમાંથી એક યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. યુવકનો ચહેરો પથ્થરથી ખરાબ રીતે કચડી ગયો હતો. મૃતક પાસેથી કોઈ ઓળખ દસ્તાવેજ પણ મળ્યા નહોતો. પોલીસે મૃતદેહનો કબજો લઈ શબઘરમાં રાખ્યો હતો. આ દરમિયાન પોલીસને ખબર પડી કે નરેશ નામનો યુવક બ્લોક-6માંથી ગુમ છે. પોલીસે પરિવારજનોને બોલાવીને તેની ઓળખ કરી ત્યારે મૃતકની ઓળખ સ્વજનોએ કરી હતી. નરેશ તેની માતા રાજબાલા, પત્ની અને અન્ય સભ્યો સાથે રહેતો હતો. તે ખાનગી નોકરી કરતો હતો. જ્યારે પોલીસે પરિવાર અને સ્થાનિક બાતમીદારો પાસેથી પૂછપરછ કરી તો જાણવા મળ્યું કે નરેશ તેની પત્ની ઉપરાંત અન્ય કોઈ યુવતીને મળે છે.

આરોપીઓએ દારૂ પીવાના બહાને બોલાવ્યા હતા

આ હત્યામાં એક જ યુવતીનો ભાઈ અને તેના મિત્રો સામેલ હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. પોલીસે દરોડો પાડી સૌ પહેલા યુવતીના ભાઈની ધરપકડ કરી હતી. તેણે હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી. બાદમાં તેના સાથી શિવની ધરપકડ કરવામાં આવી હતી. પૂછપરછ દરમિયાન મુખ્ય આરોપીએ જણાવ્યું કે ગુરુવારે રાત્રે તેણે નરેશને દારૂ પીવાના બહાને બોલાવ્યો હતો. બાદમાં તેની હત્યા કરવામાં આવી હતી અને તેનો ચહેરો પથ્થરથી કચડી નાખવામાં આવ્યો હતો. બાદમાં નરેશના ખિસ્સામાંથી તમામ કાગળો કાઢીને તેની લાશને ગટરમાં ફેંકી દીધી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
દુષ્કર્મ કેસમાં તરૂણ તેજપાલ દોષિત જાહેર, બોમ્બે હાઇકોર્ટે ટ્રાયલ કોર્ટનો નિર્ણય બદલ્યો
દુષ્કર્મ કેસમાં તરૂણ તેજપાલ દોષિત જાહેર, બોમ્બે હાઇકોર્ટે ટ્રાયલ કોર્ટનો નિર્ણય બદલ્યો
અમદાવાદના શાહપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ: 4 આરોપીઓ ઝડપાયા, મુખ્ય સૂત્રધાર ફરાર
અમદાવાદના શાહપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ: 4 આરોપીઓ ઝડપાયા, મુખ્ય સૂત્રધાર ફરાર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ઉત્તર ગુજરાત કોંગ્રેસમાં કકળાટ
Hun To Bolish : હું તો બોલીશ : લાંચિયા બાબુના વચેટિયા કોણ ?
Anand News: આણંદ જિલ્લા ભાજપના નેતા વિરૂદ્ધ નોંધાઈ દુષ્કર્મની ફરિયાદ
Ruckus in Dahod: દાહોદમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં જોરદાર બબાલ
Geniben Thakor: પાટણ જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ બાબુજી ઠાકોરને સાંસદ ગેનીબેનનો જવાબ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો
Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો
આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક
IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક
હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું
હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું
West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર
West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Embed widget