શોધખોળ કરો

Crime News: ભિલોડાના જંગલમાં યુવક અને યુવતીના મૃતદેહ મળી આવતા ચકચાર

અરવલ્લી:  ભિલોડાના સુનસર ગામની સીમના જંગલ વિસ્તારમાંથી યુવક અને યુવતીના મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે. ઝાડ પરથી ગળેફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહો મળી આવતા અનેક સવાલો ઉઠી રહ્યા છે.

અરવલ્લી:  ભિલોડાના સુનસર ગામની સીમના જંગલ વિસ્તારમાંથી યુવક અને યુવતીના મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે. ઝાડ પરથી ગળેફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહો મળી આવતા અનેક સવાલો ઉઠી રહ્યા છે. ઘટનાની જાણ થતા જ ભિલોડા પોલીસે ઘટનાસ્થળે પહોંચી બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે કોટેજ હોસ્પિટલ ખસેડયા હતા. ત્યાર હાદ ભિલોડા પોલીસે વધુ કાર્યવાહી હાથધરી છે. તો બીજી તરફ આ બન્નેની હત્યા થઈ છે કે આત્મહત્યા તે અંગે કોઈ માહિતી સામે આવી નથી.

પોલીસ સમક્ષ હાજર થયેલા દેવાયત ખવડે જાણો શું આપી પહેલી પ્રતિક્રિયા

 લોક સાહિત્યકાર દેવાયત ખવડ 10 દિવસ બાદ આખરે પોલીસ હાજર થયો છે. દેવાયત ખવડ DCP ક્રાઇમ સમક્ષ હાજર થયો છે. પોલીસ પૂછપરછ બાદ મીડિયા સમક્ષ વધુ માહિતી જાહેર કરશે.  તો બીજી તરફ પોલીસ સમક્ષ હાજર થયા બાદ દેવાયત ખવડે પહેલીવાર નિવેદન આપ્યું છે. મીડિયા સામે પ્રતિક્રિયા આપતા તેમણે કહ્યું કે, મારા સમયે હું જવાબ આપીશ. હજી સમય આવશે. તમને જણાવી દઈએ કે, 10 દિવસ પહેલા મયુરસિંહ રાણા નામના વ્યક્તિ પર દેવાયત ખવડ અને તેમના સાથીઓએ ધોકા વડે હુમલો કર્યો હતો. જે બાદ તેમની સામે પોલીસ ફરિયાદ દાખલ થઈ હતી. જો કે પોલીસની પકડમાં ન આવતા ક્ષત્રિય સમાજના આગેવાનોએ પીએમઓ સુધી વાત પહોંચાડી હતી. જો કે આ પહેલા દેવાયત ખવડ દ્વારા આગોતરા જામીન અરજી દાખલ કરવામાં આવી હતી. તેની સુનાવણી થાય તે પહેલાં જ તે પોલીસ સામે હાજર થયો છે.

સુરતમાં ખુલ્લેઆમ યુવકની હત્યા

સુરતમાં વધુ એક હત્યાની ઘટના બની છે. અહીં એક યુવક પર ચપ્પુ વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. જીવન મરણ વચ્ચે ઝુલતા યુવકને હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યાં હતા. જ્યાં ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યો હતો.

સુરતમાં  ફરી એકવાર હત્યાની ઘટના બની છે. અહીં યુવકની ચપ્પુ વડે નિર્મમ હત્યા કરી દેવાઇ છે. અજાણ્યા યુવકે ચપ્પુ વડે જીવલેણ હુમલો કરતાં યુવકને ગંભીર ઇજા પહોંચી હતી બાદ ઇજાગ્રસ્ત યુવકને તાબડતોબ પીપી માણીયા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જો કે ડોક્ટરે ટૂંકી સારવાર બાદ તેને મૃત જાહેર કર્યો હતા. પોલીસે હત્યાનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

મોરબી નજીક 29 લાખની લૂંટ

મોરબી નજીકના પીપળી ગામ પાસે લાખોની લૂંટ ચલાવીને ત્રણ શખ્સો ફરાર થયા છે. આ ત્રણેય આરોપી કારમાં આવ્યાં હતા. જાણીએ શું છે સમગ્ર ઘટના. મોરબી નજીકના પીપળી ગામ પાસે કેલે ફેક્ષણ ટેકનો પ્રાઇવેટ લિમિટેડ ના કર્મચારીને પહેલા કારથી અડફેટે લેવામાં આવ્યો ત્યારબાદ તે જ કારમાંથી સવાર ત્રણ લોકોએ લૂંટ ચલાવીને અને 29 લાખ રોકડ લઇને ફરાર થઇ ગયા. મોરબી તાલુકા પોલીસે ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધીને તપાસ હાથ ઘરી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજસ્થાન હાઈકોર્ટે આસારામને 17 દિવસના પેરોલ પર છોડ્યા, એર એમ્બ્યુલન્સથી મહારાષ્ટ્ર જશે, જાણો કારણ

AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસી ગિરિરાજ સિંહને મળવા તેમની ઓફિસ કેમ પહોંચ્યા? જાણો સાથે બીજું કોણ હતું

ઇન્ડિયા ગઠબંધનમાં ડખો! રાહુલ ગાંધીને લઈને સંજય રાઉતનું મોટું નિવેદન, કહ્યું- 'જે લોકો પીએમ મોદીની વિરુદ્ધ છે...'

Sebi New Circular: શેરબજારમાં રોકાણ કરતાં પહેલા સેબીનો આ નવો પરિપત્ર જાણી લો, 500 કંપનીના સ્ટોક ટ્રેડિંગ પર થશે અસર

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish:કેટલા વેડફશો રૂપિયા?Hun To Bolish: મોતની મુસાફરી?, Abp AsmitaBudget Session News: ગુજરાતના બજેટ સત્રને લઈને સૌથી મોટા સમાચાર, જુઓ વીડિયોમાંNSUI Protest : Gujarat University: ગેરકાયદે ભરતીના આરોપો સાથે NSUIનો હલ્લાબોલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજસ્થાન હાઈકોર્ટે આસારામને 17 દિવસના પેરોલ પર છોડ્યા, એર એમ્બ્યુલન્સથી મહારાષ્ટ્ર જશે, જાણો કારણ
રાજસ્થાન હાઈકોર્ટે આસારામને 17 દિવસના પેરોલ પર છોડ્યા, એર એમ્બ્યુલન્સથી મહારાષ્ટ્ર જશે, જાણો કારણ
AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસી ગિરિરાજ સિંહને મળવા તેમની ઓફિસ કેમ પહોંચ્યા? જાણો સાથે બીજું કોણ હતું
AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસી ગિરિરાજ સિંહને મળવા તેમની ઓફિસ કેમ પહોંચ્યા? જાણો સાથે બીજું કોણ હતું
ઇન્ડિયા ગઠબંધનમાં ડખો! રાહુલ ગાંધીને લઈને સંજય રાઉતનું મોટું નિવેદન, કહ્યું- 'જે લોકો પીએમ મોદીની વિરુદ્ધ છે...'
ઇન્ડિયા ગઠબંધનમાં ડખો! રાહુલ ગાંધીને લઈને સંજય રાઉતનું મોટું નિવેદન, કહ્યું- 'જે લોકો પીએમ મોદીની વિરુદ્ધ છે...'
Sebi New Circular: શેરબજારમાં રોકાણ કરતાં પહેલા સેબીનો આ નવો પરિપત્ર જાણી લો, 500 કંપનીના સ્ટોક ટ્રેડિંગ પર થશે અસર
Sebi New Circular: શેરબજારમાં રોકાણ કરતાં પહેલા સેબીનો આ નવો પરિપત્ર જાણી લો, 500 કંપનીના સ્ટોક ટ્રેડિંગ પર થશે અસર
IND vs AUS: આ 3 ખેલાડીઓને કાઢી નાખે તો ભારતની જીત લગભગ પાક્કી થઈ જશે, જાણો કેવી હોવી જોઈએ પ્લેઈંગ ઈલેવન

શું ફરી વિશ્વમાં મહામારી ફેલાશે? નવા રોગથી અત્યાર સુધીમાં 143ના મોત, જાણો શું છે Disease X

બાયોડેટા રાખો તૈયાર! 2025 માં 1500થી વધુ કંપની કરશે ભરતી, રિપોર્ટમાં થયો મોટો ખુલાસો

Fact Check: PM મોદીની બંગાળ રેલીના વીડિયો સાથે છેડછાડ, PM ભીડનું અભિવાદન કરી રહ્યા હતા

Embed widget