શોધખોળ કરો

Crime News: અમદાવાદના નિકોલમાં પત્ની સાથેના આડા સંબંધની શંકાએ એક વ્યક્તિ પર ફાયરિંગ

Crime News: અમદાવાદના નિકોલમાં ગત મોડી રાત્રે ફાયરિંગનો બનાવ બન્યો હતો. અનૈતિક સંબંધની શંકામાં ફાયરિંગ કર્યું હોવાની વાત સામે આવી છે. 42 વર્ષિય વ્યક્તિ પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું.

Crime News: અમદાવાદના નિકોલમાં ગત મોડી રાત્રે ફાયરિંગનો બનાવ બન્યો હતો. અનૈતિક સંબંધની શંકામાં ફાયરિંગ કર્યું હોવાની વાત સામે આવી છે. 42 વર્ષિય વ્યક્તિ પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ફાયરિંગમાં ઘાયલ વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલે ખસેડાયા છે. આ ફાયરિંગમાં નિકોલ પોલીસે દિનેશ આહિર નામના વ્યક્તિ સામે ગુન્હો નોંધ્યો છે. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર પત્ની સાથેના આડા સંબધની શંકાને લઈ દિનેશ આહીરે ફાયરીંગ કર્યું હતું. નિકોલના સાઈ હેવલ ફલેટ પાસે આ ઘટના બની છે. મણકાના ભાગે ફરીયાદીને ગોળી વાગી છે જેની હાલમાં સારવાર ચાલી રહી છે.

હાઇવે પર ચાલતી કારની છત પર બેસીને YouTuberએ મનાવ્યો બર્થડે

 દિલ્હીના ટ્રાફિક નિયમોની પરવાહ કર્યા વિના ફિલ્મી અંદાજમાં નેશનલ હાઇવે 24 પર જન્મદિવસ મનાવવો રાષ્ટ્રીય રાજધાની નિવાસી યુટ્યૂબર પ્રિન્સને ચાર મહિના બાદ મોંઘો પડી ગયો છે. સોશ્યલ મીડિયા પર વીડિયો વાયરલ થયા બાદ દિલ્હી પોલીસે આ મામલાને ગંભીરતાથી લેતા પાંડવ નગર નિવાસી યુટ્યૂબરની ધરપકડ કરી લીધી છે. યુટ્યૂબર પ્રિન્સની પુછપરછ કરવામાં આવી રહી છે.  

પ્રિન્સ દીક્ષિતના તે દોસ્તોની પણ શોધખોળ કરવામાં આવી રહી છે

યુટ્યૂબરની ધરપકડ કરાયા બાદ દિલ્હી પોલીસ પ્રિન્સ દીક્ષિતના તે દોસ્તોની પણ શોધખોળ કરવામાં આવી રહી છે, જે 16 નવેમ્બર, 2022એ તેના પ્રિન્સના જન્મદિવસ પર સાથે મળીને રસ્તાં પર હંગામો કરી રહ્યાં હતા. આ ઉપરાંત સોશ્યલ મીડિયા પર પણ લોકો જુદીજુદી કૉમેન્ટ કરી રહ્યાં છે. કેટલાક લોકો આ ઘટનાને યુટ્યૂબરની અકડ બતાવી રહ્યાં છે, તો વળી કેટલાકનુ કહેવુ છે કે, હવે દિલ્હી પોલીસ વાળા તેનો હિસાબ ચૂકતો કરશે. 

ટ્રાફિકને જામ કરીને જન્મદિવસ મનાવવો ટ્રાફિક નિયમોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન

ખરેખરમાં, યુટ્યૂબર પ્રિન્સ સાથે જોડાયેલા આ વીડિયોમાં સ્પષ્ટ રીતે દેખાઇ રહ્યું છે કે, કેટલાક લોકોની સાથે જન્મદિવસ મનાવવા માટે પાંડવ નગરની પાસે નેશનલ હાઇવે-24 પર કારોના કાફલાની સાથે પહોંચ્યા હતા, વીડિયોમાં પ્રિન્સ કારની છત પર બેસેલો દેખાઇ રહ્યો છે. આ રીતે નેશનલ હાઇવે પર ટ્રાફિકને જામ કરીને જન્મદિવસ મનાવવો ટ્રાફિક નિયમોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન છે. આ માત્ર નિયમોની ધજ્જીયા ઉડાવવાનો જ પ્રયાસ નથી, પરંતુ તેના લોકો વચ્ચે મેસેજ પણ ખરાબ જાય છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
દુષ્કર્મ કેસમાં તરૂણ તેજપાલ દોષિત જાહેર, બોમ્બે હાઇકોર્ટે ટ્રાયલ કોર્ટનો નિર્ણય બદલ્યો
દુષ્કર્મ કેસમાં તરૂણ તેજપાલ દોષિત જાહેર, બોમ્બે હાઇકોર્ટે ટ્રાયલ કોર્ટનો નિર્ણય બદલ્યો
અમદાવાદના શાહપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ: 4 આરોપીઓ ઝડપાયા, મુખ્ય સૂત્રધાર ફરાર
અમદાવાદના શાહપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ: 4 આરોપીઓ ઝડપાયા, મુખ્ય સૂત્રધાર ફરાર
લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં: અમદાવાદમાં 1768 કિલો નકલી ઘી, રાજકોટમાં 5400 લીટર દૂધ ઝડપાયું
લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં: અમદાવાદમાં 1768 કિલો નકલી ઘી, રાજકોટમાં 5400 લીટર દૂધ ઝડપાયું

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વનવિભાગ સામે મોરચાનું કારણ શું ?
Hun To Bolish : હું તો બોલીશ : જીમખાનું કે જુગારખાનું ?
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક ન પહોંચ્યા પણ પરીક્ષા આવી
Sagbara Forest Land Dispute: નર્મદા જિલ્લામાં જંગલ જમીન ખેડાણનો વિવાદ બન્યો ઉગ્ર
Rajkot BJP: રાજકોટ શહેર ભાજપને લાગ્યો મોટો ઝટકો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
Embed widget