શોધખોળ કરો

Gujarat Crime : એક જ દિવસમાં સામે આવી દુષ્કર્મની 3-3 ઘટના, દાહોદમાં માનસિક વિકલાંગ યુવતી, નવસારીમાં સગીરા બની ભોગ, સુરતમાં યુવકની હત્યા

ગુજરાતમાં આજે એક જ દિવસમાં દુષ્કર્મની 3-3 ઘટના સામે આવી છે. રાજકોટ જિલ્લા ભાજપ ઉપપ્રમુખના પતિ સામે દુષ્કર્મની ફરિયાદ થતાં ખળભળાટ મચી ગયો છે.

Gujarat Crime : ગુજરાતમાં આજે એક જ દિવસમાં દુષ્કર્મની 3-3 ઘટના સામે આવી છે. રાજકોટ જિલ્લા ભાજપ ઉપપ્રમુખના પતિ સામે દુષ્કર્મની ફરિયાદ થતાં ખળભળાટ મચી ગયો છે. ઉપલેટા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા તપાસ શરૂ. જિલ્લા ભાજપ ઉપપ્રમુખ ડિમ્પલ ગલાણીના પતિ સામે ફરિયાદ નોંધાતા સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. હિરેન ઘેલાણી એડવોકેટ પણ છે. મહિલા હિરેન ઘેલાણીને ત્યાં નોકરી કરવા માટે જતી હતી.

મહિલાએ ચાર વર્ષ બાદ ફરિયાદ નોંધાવી છે. હિરેન ગલાણી રાજકોટ જિલ્લા ભાજપના ઉપપ્રમુખ ડિમ્પલ ગલાણીના પતિ છે. જિલ્લા ભાજપ ઉપપ્રમુખના પતિ હિરેન ગલાણી નગર પ્રાથમિક શિક્ષણ સમિતના સભ્ય છે. તેમના પર દુષ્કર્મની ફરિયાદ નોંધાતા ખળભળાટ મચી ગયો. હાલ આ ફરિયાદના આધારે ઉપલેટા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. 

ઘરે ટીવી જવા આવેલી સગી ભત્રીજીને કાકાએ બનાવી હવસનો શિકાર, કેવી રીતે ફૂટ્યો ભાંડો?

નવસારીઃ નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં સગી ભત્રીજી પર કાકાએ દુષ્કર્મ કર્યું હોવાની ઘટના સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. સગા કાકાએ એમની સગીર  ભત્રીજી પર દુષ્કર્મ આચરતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. 19 વર્ષીય યુવકે ઘરે ટીવી જોવા આવતી બાળા સાથે દુષ્કર્મ આચર્યું હતું. બાળકીને ગર્ભવતી બનાવી દેતા પરિવારજનોએ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે. 

વાંસદા પોલીસે આરોપીને ધરપકડ કરી પોસ્કો કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

દાહોદમાં માનસિક વિકલાંગ યુવતીને બનાવી હવસનો શિકાર

દાહોદના રળિયાતી ખાતે શર્મશાર ઘટના બની છે. 19 વર્ષીય યુવતી સાથે દુષ્કર્મ આચાર્યુ.  જન્મથી ના બોલી  શકતી મંદબુદ્ધિની યુવતી સાથે દુષ્કર્મ થયું છે. રળીયાતી ખાતે જુના તૂટેલા મકાનોમા લઈ જઈ યુવતી સાથે આચાર્યુ દુષ્કર્મ. પોલીસે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી. તરવડીયા હિંમત ગામના યુવકની પોલીસે કરી અટક. 
ઘટનાને લઈને લોકોમાં રોષ.

સુરતમાં યુવકની હત્યા

સુરત : શહેરમાં બની વધુ એક હત્યાની ઘટના બની છે. સગરામપુરાની લુહાર શેરી ખાતે હત્યાની ઘટના બની છે. સાજીદ નામના યુવકની તીક્ષ્ણ હથિયારથી હત્યા કરવામાં આવી છે. સ્થાનિક માથાભારે યુવકોએ હત્યા કરી છે. પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read More
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

નવસારીના ચીખલીમાં ચકચાર: માતાને બચાવવા પડેલા પુત્રની પિતાએ છરીના ઘા ઝીંકી કરી ઘાતકી હત્યા
નવસારીના ચીખલીમાં ચકચાર: માતાને બચાવવા પડેલા પુત્રની પિતાએ છરીના ઘા ઝીંકી કરી ઘાતકી હત્યા
પોતાના PPF એકાઉન્ટમાંથી પિતાએ રૂપિયા ઉપાડી લેતા દીકરીએ કર્યો કેસ, જાણો દિલ્હી હાઈકોર્ટે શું આપ્યો ચુકાદો?
પોતાના PPF એકાઉન્ટમાંથી પિતાએ રૂપિયા ઉપાડી લેતા દીકરીએ કર્યો કેસ, જાણો દિલ્હી હાઈકોર્ટે શું આપ્યો ચુકાદો?
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો

વિડિઓઝ

Gujarat Rain Breaking : આજે આગાહી વચ્ચે ગુજરાતમાં ક્યાં ક્યાં શરૂ થયો વરસાદ?
Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
IMD એલર્ટ: 4 દિવસ ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
IMD એલર્ટ: 4 દિવસ ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
8th Pay Commission: 8મું પગાર પંચ લાગુ થવામાં વિલંબ થશે તો કેટલું મળશે એરિયર્સ? સમજો ગણિત
8th Pay Commission: 8મું પગાર પંચ લાગુ થવામાં વિલંબ થશે તો કેટલું મળશે એરિયર્સ? સમજો ગણિત
'પ્રદર્શનકારીઓને જાતે મળો, તેમના પ્રશ્નોનું સમાધાન કરો', રાહુલ ગાંધીએ હેમંત સોરેનને લખ્યો પત્ર
'પ્રદર્શનકારીઓને જાતે મળો, તેમના પ્રશ્નોનું સમાધાન કરો', રાહુલ ગાંધીએ હેમંત સોરેનને લખ્યો પત્ર
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
સોના-ચાંદીની કિંમતમાં ફરી ઉછાળો! ગોલ્ડ ₹1.55 લાખને પાર તો સિલ્વર ₹2.37 લાખ ઉપર 
સોના-ચાંદીની કિંમતમાં ફરી ઉછાળો! ગોલ્ડ ₹1.55 લાખને પાર તો સિલ્વર ₹2.37 લાખ ઉપર 
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
Embed widget