શોધખોળ કરો

Surat News : સુવર્ણ જ્વેલર્સમાં ગ્રાહકના સ્વાંગમાં આવેલ ઠગ 12 લાખના દાગીના લઇને ફરાર

Surat News : સુરતના  અડાજણ વિસ્તારમાં  સુવર્ણ જ્વેલર્સમાં ગ્રાહકના સ્વાગમાં 12 લાખના દાગીનાની કરી ચોરી. ઘટના સીસીટીવી કેમેરમાં કેદ થઇ છે.

સુરતમાં અડાજણ વિસ્તારમાં આવેલા સુર્વણ જ્વેલર્સમાં  કોઇ અજાણી વ્યક્તિ ગ્રાહક બનીને આવી હતી અને ગ્રાહકના સ્વાંગ તે 12 લાખના દાગીનાની ચોરી કરી ફરાર થઇ ગઇ. સમગ્ર ઘટના સીસીસીટી કેમેરામાં થઇ ગયું છે.12 લાખના દાગીનામાં સોનાની ચેઇનો, સોનાની બ્રેસલેટ તથા સાઁનાની બુટ્ટી જેની કિમંત રૂપિયા-9.55.000 તથા સોનાના 11 જોડી બેબી બ્રેસલેટ જેનુ જેની કિમંત રૂપિયા- 2,59,0000નો સમાવેશ છે. અડાજણ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી.

PM Look: કાળી ટોળી, ખાખી પેન્ટ ને કેમૉફ્લાઝ ટીશર્ટ...... ટાઇગર રિઝર્વ જતાં પહેલા આ અંદાજમાં દેખાયા PM મોદી

PM Modi Safari Look: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) આજે એટલે કે રવિવારે (9 એપ્રિલ) કર્ણાટકના બાંદીપુર અને મુદુમલાઈ ટાઈગર રિઝર્વની મુલાકાત લેવા જઈ રહ્યા છે. પીએમ મોદી કર્ણાટક જવા રવાના થઇ ગયા છે. આ દરમિયાન તેમની એક ખાસ તસવીર સામે આવી છે, જેમાં તેમનો એકદમ નવો અંદાજ જોવા મળી રહ્યો છે, આમાં તેઓ કાળી ટોપી, ખાખી પેન્ટ, પ્રિન્ટેડ ટી-શર્ટ અને બ્લેક શૂઝ પહેરીને જોવા મળી રહ્યાં છે, એટલુ જ નહીં, એક હાથમાં તેમનું એડવેન્ચર ગૉબ્લેટ સ્લીવલેસ જેકેટ છે. આ મુદ્રામાં આજે પીએમ મોદી સફારી પ્રવાસની મજા માણશે.

વડાપ્રધાન રવિવારે મૈસૂરમાં 'પ્રૉજેક્ટ ટાઈગર'ના 50 વર્ષ પુરા થવા પર એક મેગા ઈવેન્ટમાં તાજેતરની ટાઇગર - વાઘની વસ્તી ગણતરીના ડેટા જાહેર કરશે. તે 'અમૃતકાળ' દરમિયાન ટાઇગર - વાઘના સંરક્ષણ માટે સરકારના વિઝનને પણ જાહેર કરશે અને આ ઉપરાંત તેઓ ઇન્ટરનેશનલ બિગ કેટ્સ એલાયન્સ (IBCA) શરૂ કરશે.

ટાઇગર રિઝર્વનો પ્રવાસ 
પીએમ મોદી સૌપ્રથમ કર્ણાટકમાં ચામરાજનગર જિલ્લાના બાંદીપુર ટાઈગર રિઝર્વની મુલાકાત લેશે, અને ત્યાં ફ્રન્ટલાઈન ફિલ્ડ સ્ટાફ અને સંરક્ષણ પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા સ્વ-સહાય ગૃપો સાથે વાતચીત કરશે. આ પછી તેઓ તમિલનાડુની સરહદે આવેલા ચામરાજનગર જિલ્લામાં મુદુમલાઈ ટાઈગર રિઝર્વમાં થેપ્પકાડુ હાથી શિબિરની પણ મુલાકાત લેશે અને એલિફન્ટ શિબિરના માહુતો અને 'કાવડીઓ' સાથે વાતચીત કરશે. 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી નીલગિરિ જિલ્લામાં મુદુમલાઈ ટાઈગર રિઝર્વ (MTR)ની પણ મુલાકાત લેશે. તેમની મુલાકાત દરમિયાન તેઓ બૉમેન અને બેઈલીને મળશે. આ એ જ કપલ છે જેની વાર્તા ફિલ્મ 'ધ એલિફન્ટ વ્હીસ્પર્સ'માં બતાવવામાં આવી છે. PMની મુલાકાતને લઈને નીલગિરિ જિલ્લામાં અને તેની આસપાસ ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. MTR વહીવટદાર તંત્રએ 7 એપ્રિલથી 9 એપ્રિલ સુધી ઝૉનની અંદર હૉટલ, હાથી સફારી અને પ્રવાસી વાહનોને અસ્થાયી રૂપે બંધ કરવાનો આદેશ આપ્યો હતો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?

UK Elections: એક્ઝિટ પોલમાં લેબર પાર્ટીને પ્રચંડ બહુમતીનો અંદાજ, એન્ટી ઇનકમ્બન્સી ઋષિ સુનક પર પડશે ભારે?

ONGCમાં 40000ની પગાર સાથે નોકરી જોઈએ છે, તો ફટાફટ કરો અરજી, બમ્પર ભરતી બહાર પડી

Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Inflation Hike | તહેવારો પહેલા સિંગતેલના ભાવમાં ઝીંકાયો વધારો, જુઓ કેટલા વધ્યા ભાવ? | Oil PriceAmreli | બે મહિના પહેલા ઊભી કરાયેલી પવનચક્કી થઈ ધરાશાયી, મજૂરો અને ખેડૂતોનું શું થયું?Bharuch | AAP નેતા ચૈતર વસાવા હવે કરી શકશે નર્મદા-ભરુચ જિલ્લામાં પ્રવેશ, જુઓ HCએ શું કર્યો હુકમ?Hu to Bolish | હું તો બોલીશ | ટેકાથી જીવતી હૉસ્પિટલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
UK Elections: એક્ઝિટ પોલમાં લેબર પાર્ટીને પ્રચંડ બહુમતીનો અંદાજ, એન્ટી ઇનકમ્બન્સી ઋષિ સુનક પર પડશે ભારે?
UK Elections: એક્ઝિટ પોલમાં લેબર પાર્ટીને પ્રચંડ બહુમતીનો અંદાજ, એન્ટી ઇનકમ્બન્સી ઋષિ સુનક પર પડશે ભારે?
ONGCમાં 40000ની પગાર સાથે નોકરી જોઈએ છે, તો ફટાફટ કરો અરજી, બમ્પર ભરતી બહાર પડી
ONGCમાં 40000ની પગાર સાથે નોકરી જોઈએ છે, તો ફટાફટ કરો અરજી, બમ્પર ભરતી બહાર પડી
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ

Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી

સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  

લાખોની ભીડ વચ્ચે અચાનક બસમાંથી નીચે ઉતર્યો રોહિત શર્મા, પછી દોડીને પહોંચ્યો સ્ટેડિયમ, જુઓ વીડિયો 

Embed widget