શોધખોળ કરો

Crime News: ખેડામાં પોલીસ પર હુમલો કરનારા 7 લોકો સામે FIR, જાણો શું છે સમગ્ર મામલો

Kheda News : ગુજરાતના ખેડામાં પોલીસ કર્મચારીઓ પર હુમલો કરવા બદલ સાત લોકો સામે કેસ નોંધવામાં આવ્યો છે. આ મામલામાં અનેક પોલીસ કર્મચારીઓ ઘાયલ થયા છે.

Gujarat News:  ખેડા જિલ્લામાં મહેમદાવાદ રેલ્વે ચોકી પર ફરજ પરના પોલીસકર્મીઓ પર કથિત રીતે હુમલો કરવા બદલ સાત લોકો વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. ઇજાગ્રસ્ત બે પોલીસકર્મીઓને નડિયાદની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 

નડિયાદ રેલ્વે પોલીસે સાત હુમલાખોરો સાહિલ દિવાન વોરા, સાગર પરમાર, હિંમતસિંહ પરમાર અને અન્ય ચાર સામે હત્યાનો પ્રયાસ, ગેરકાયદેસર રીતે ભેગા થવા, રમખાણ કરવા, ઘાતક હથિયારથી સજ્જ, ફોજદારી ધાકધમકી અને જાહેર સેવકને ફરજ બજાવતા અટકાવવાનો ગુનો નોંધ્યો છે. સબ ઇન્સ્પેક્ટર ઓ.આઈ. સિદ્દી સમગ્ર કેસની તપાસ કરી રહ્યા છે.

પોલીસકર્મીએ સમગ્ર મામલો જણાવ્યો
કોન્સ્ટેબલ રવિ ચૌહાણે નોંધાવેલી પોલીસ FIR  મુજબ, "મંગળવારે રાત્રે હું હેડ કોન્સ્ટેબલ દિલીપ ભુલાભાઈ અને અન્ય ત્રણ જવાન સાથે ડ્યુટી પર હતો, ત્રણ કર્મચારીઓ રાઉન્ડમાં હતા, હું અને દિલીપ અમારી નોકરી કરી રહ્યા હતા. સાહિલ, બિપિન અને અન્ય લોકો ચોકીમાં પ્રવેશ્યા અને અમારી સાથે ઝઘડો કરવા લાગ્યા અને આક્ષેપ કર્યો કે હું તેમની સામે ખોટો કેસ નોંધાવીને તેમને હેરાન કરી રહ્યો છું."

FIRમાં શું કહ્યું હતું?
FIR માં જણાવવામાં આવ્યું છે કે, "ચોકી  છોડતા પહેલા તેઓએ અમને ધમકી આપી હતી, ત્યારબાદ તેઓએ ચોકી પર પથ્થરમારો શરૂ કર્યો અને બળજબરીથી અંદર ઘૂસી ગયા અને મને અને દિલીપને લાકડીઓ અને છરીઓ વડે માર મારવાનું શરૂ કર્યું, જ્યારે પેટ્રોલિંગ ટીમ પરત આવી ત્યારે તેઓ ભાગી ગયા." 

હેડ કોન્સ્ટેબલને તેના જમણા પગમાં ફ્રેક્ચર થયું હતું અને ફરિયાદી કોન્સ્ટેબલ રવિ ચૌહાણેને પણ ઈજાઓ થઈ હતી. નડિયાદ રેલવે પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું કે પશ્ચિમ રેલવે પોલીસે આરોપીઓને પકડવા માટે ચાર ટીમો બનાવી છે.

આ પણ વાંચો : 

Arvind Kejriwal Gujarat Visit: 6  અને 7  ઓગષ્ટે અરવિંદ કેજરીવાલ ફરી ગુજરાત આવશે, જાણો ક્યાં જનસભા ગજવશે

નવી 2022 મારુતિ અલ્ટો K10 ફર્સ્ટ લૂક રિવ્યું, શું સેલેરિયો કરતાં વધુ સારી છે Alto K10...

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજકોટ-અમદાવાદ હાઈવે પર બનશે ચાર નવા ટોલનાકા, વાહન ચાલકોના ખિસ્સા થશે ખાલી
રાજકોટ-અમદાવાદ હાઈવે પર બનશે ચાર નવા ટોલનાકા, વાહન ચાલકોના ખિસ્સા થશે ખાલી
મહારાષ્ટ્રમાં પરિણામો પહેલા BJPને ઝટકો, ઉદ્ધવ જૂથમાં જોડાયા આ દિગ્ગજ નેતા
મહારાષ્ટ્રમાં પરિણામો પહેલા BJPને ઝટકો, ઉદ્ધવ જૂથમાં જોડાયા આ દિગ્ગજ નેતા
IND vs AUS 1st Test: જસપ્રીત બુમરાહે એકલા જ તોડી નાખી કાંગારુઓની કમર, આવું કરનારા બન્યો વિશ્વનો બીજો બોલર
જસપ્રીત બુમરાહે એકલા જ તોડી નાખી કાંગારુઓની કમર, આવું કરનારા બન્યો વિશ્વનો બીજો બોલર
મહારાષ્ટ્રમાં કોણ બનશે મુખ્યમંત્રી? જાણો સટ્ટા બજારની યાદીમાં કોણ છે નંબર 1
મહારાષ્ટ્રમાં કોણ બનશે મુખ્યમંત્રી? જાણો સટ્ટા બજારની યાદીમાં કોણ છે નંબર 1
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Rape and Murder Case : વલસાડમાં યુવતીની બળાત્કાર બાદ હત્યાના કેસમાં સૌથી મોટો ખુલાસોShare Market News : ભારતીય શેરબજારમાં શાનદાર તેજી, સેન્સેક્સમાં 1700 પોઇન્ટનો ઉછાળોKarjan Farmers :  ડિજિટલ કાર્ડ માટે આધાર કાર્ડ રજિસ્ટ્રશન કરાવવામાં સર્વર વિલન, ખેડૂતોએ શું કરી માંગ?Chintan Shibir Gujarat 2024 : સોમનાથમાં ગુજરાત સરકારની ચિંતન શિબિરનો બીજો દિવસ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટ-અમદાવાદ હાઈવે પર બનશે ચાર નવા ટોલનાકા, વાહન ચાલકોના ખિસ્સા થશે ખાલી
રાજકોટ-અમદાવાદ હાઈવે પર બનશે ચાર નવા ટોલનાકા, વાહન ચાલકોના ખિસ્સા થશે ખાલી
મહારાષ્ટ્રમાં પરિણામો પહેલા BJPને ઝટકો, ઉદ્ધવ જૂથમાં જોડાયા આ દિગ્ગજ નેતા
મહારાષ્ટ્રમાં પરિણામો પહેલા BJPને ઝટકો, ઉદ્ધવ જૂથમાં જોડાયા આ દિગ્ગજ નેતા
IND vs AUS 1st Test: જસપ્રીત બુમરાહે એકલા જ તોડી નાખી કાંગારુઓની કમર, આવું કરનારા બન્યો વિશ્વનો બીજો બોલર
જસપ્રીત બુમરાહે એકલા જ તોડી નાખી કાંગારુઓની કમર, આવું કરનારા બન્યો વિશ્વનો બીજો બોલર
મહારાષ્ટ્રમાં કોણ બનશે મુખ્યમંત્રી? જાણો સટ્ટા બજારની યાદીમાં કોણ છે નંબર 1
મહારાષ્ટ્રમાં કોણ બનશે મુખ્યમંત્રી? જાણો સટ્ટા બજારની યાદીમાં કોણ છે નંબર 1
બધા એક્ઝિટ પોલ ખોટા પડશે? મહારાષ્ટ્ર ઝારખંડ પર ફલોદી સટ્ટા બજારની લેટેસ્ટ કિંમતે સૌને આશ્ચર્યચકિત કર્યા, જાણો યુપી રાજસ્થાનના આંકડા શું કહે છે
બધા એક્ઝિટ પોલ ખોટા પડશે? મહારાષ્ટ્ર ઝારખંડ પર ફલોદી સટ્ટા બજારની લેટેસ્ટ કિંમતે સૌને આશ્ચર્યચકિત કર્યા
પીએમ આવાસ યોજનાની યાદીમાં નામ નથી આવતું? કેવી રીતે અરજી કરવી તે જાણો
પીએમ આવાસ યોજનાની યાદીમાં નામ નથી આવતું? કેવી રીતે અરજી કરવી તે જાણો
IND vs AUS 1st Test: પર્થ ટેસ્ટમાં બોલરોનો જોવા મળ્યો દબદબો, એક દિવસમાં પડી 17 વિકેટ 
IND vs AUS 1st Test: પર્થ ટેસ્ટમાં બોલરોનો જોવા મળ્યો દબદબો, એક દિવસમાં પડી 17 વિકેટ 
રેશન કાર્ડની ઈ KYCના નામે થઈ રહી છે છેતરપિંડી, આ રીતે બચો
રેશન કાર્ડની ઈ KYCના નામે થઈ રહી છે છેતરપિંડી, આ રીતે બચો
Embed widget