શોધખોળ કરો

KHEDA : નડિયાદ લવ જેહાદ કેસમાં આરોપી યાસરખાનના ખુલાસાથી વધુ એક આરોપીની અટકાયત, જાણો કોણ ફસાયું આ કેસમાં

Nadiad Love Jihad : નડિયાદ લવ જેહાદ કેસમાં અત્યાર સુધીમાં કુલ 9 આરોપીઓની ધરપકડ થઇ છે, જયારે મુખ્ય આરોપી યાસરખાન પોલીસ રિમાન્ડ હેઠળ છે.

KHEDA : ખેડા જિલ્લામાં નડિયાદ લવ જેહાદ કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે. આ કેસના મુખ્ય આરોપી યાસરખાનના રિમાન્ડ દરમિયાન આરોપીએ મોટો ખુલાસો કર્યો છે. આરોપી યાસરખાન પઠાણ  પીડિતાને ઉત્તરસંડા રોડ પર આવેલી દેવ મોટેલમાં લઇને રોકાયો હતો. પણ ખાસ વાત એ છે કે આરોપી રજીસ્ટરમાં કોઈ પણ જાતની નોંધણી કર્યા વગર પીડિતાને લઈ આરોપી પીડિતાને લઈ આરોપી દેવ મોટેલમાં રોકાયો હતો. આરોપીના આ ખુલાસા બાદ પોલીસે દેવ મોટેલના મેનેજર દિનેશ પટેલની અટકાયત કરી છે. પણ અહીં પ્રશ્ન એ પણ ઉભો થાય છે જે દેવ મોટેલનો માલિકે અત્યાર સુધી આવી રીતે કેટલા લોકોને રજીસ્ટરમાં નોંધ કર્યા વગર રૂમની સુવિધા આપી છે? 

યુવતીને એકલી દુબઇ મોકલી દીધી હતી 
નડિયાદ લવ જેહાદ કેસમાં આરોપી યાસરખાને યુવતીને પ્રેમજાળમાં ફસાવી વિદેશ લઇ જવાના સપના દેખાડ્યા હતા અને પોલેન્ડના ખોરતા કાગળો બતાવી યુવતીના પરિવાર પાસેથી પાંચ લાખ રૂપિયા લઇ આવવા કહ્યું હતું. ત્યારબાદ આરોપીએ યુવતીને એકલી દુબઇ મોકલી દીધી હતી, જ્યાં વેશ્યાવૃત્તિ ચાલતી હોય તેવો હોટેલમાં યુવતીને ઉતારો આપ્યો હતો. યુવતને સમગ્ર મામલાની જાણ થતા ભારત પરત આવી હતી. 

અત્યાર સુધીમાં 8 આરોપીઓની ધરપકડ 
નડિયાદ લવ જેહાદ કેસમાં  નડિયાદમાં હિન્દુ યુવતીને એક લઘુમિત સમાજના યુવક યાસરખાને  પોતાના પ્રેમજાળમાં ફસાવી યુવતીને વિદેશ લઇ જવાનું કહી કહીને તેના પિતા પાસેથી પાંચ લાખ રૂપિયા પડાવી લીધા હતા. આરોપીએ યુવતીને વિવિધ જગ્યાએ લઇ જય દુષ્કર્મ આચર્યું હતું. આ લવજેહાદના પ્રકરણમાં વિધર્મી યુવકની માતા, પિતા, ભાઈ તથા પરિવારના સભ્યો અને બોગસ ટિકીટ બનાવી આપનાર શખ્સ મળી કુલ 10 લોકો સામે પીડિતાએ ફરિયાદ નોંધાવી હતી . પીડિતાની ફરિયાદ બાદ પોલીસે 8 લોકોની ધરપકડ કરી હતી. નડિયાદ લવ જેહાદ ગુનામાં સંડોવાયેલા આરોપીઓ જિલ્લાની જેલમાં છે.

ટોપ સ્ટોરી

વડોદરાની હોટેલ વિન્ટેજ ઈનમાં યુવકનું શંકાસ્પદ મોત: ડેટિંગ એપથી મિત્રતા, રાત્રે 3 વાગ્યે એન્ટ્રી અને પછી...
વડોદરાની હોટેલ વિન્ટેજ ઈનમાં યુવકનું શંકાસ્પદ મોત: ડેટિંગ એપથી મિત્રતા, રાત્રે 3 વાગ્યે એન્ટ્રી અને પછી...
નવસારીના ચીખલીમાં ચકચાર: માતાને બચાવવા પડેલા પુત્રની પિતાએ છરીના ઘા ઝીંકી કરી ઘાતકી હત્યા
નવસારીના ચીખલીમાં ચકચાર: માતાને બચાવવા પડેલા પુત્રની પિતાએ છરીના ઘા ઝીંકી કરી ઘાતકી હત્યા
પોતાના PPF એકાઉન્ટમાંથી પિતાએ રૂપિયા ઉપાડી લેતા દીકરીએ કર્યો કેસ, જાણો દિલ્હી હાઈકોર્ટે શું આપ્યો ચુકાદો?
પોતાના PPF એકાઉન્ટમાંથી પિતાએ રૂપિયા ઉપાડી લેતા દીકરીએ કર્યો કેસ, જાણો દિલ્હી હાઈકોર્ટે શું આપ્યો ચુકાદો?
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ

વિડિઓઝ

Bhavnagar Fake liquor scandal | ભાવનગરમાં ડુપ્લીકેટ દારૂમાં શિક્ષક હિતેશ પરમારનું શંકાસ્પદ મોત
Bhavnagar Fake Liquor Case: ભાવનગરમાં નકલી દારૂ બનાવવાનો ખેલ કેવી રીતે થયો શરૂ?
રાષ્ટ્રપતિ ટ્રમ્પની મોટી જાહેરાત, ઈરાનને મદદ કરનારા દેશોને ભોગવવા પડશે ગંભીર પરિણામ
Surat | સુરતમાં ફરી એકવાર દારૂબંધીના ઉડ્યા ધજાગરા, સરકારી શાળામાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
ભાવનગરમાં ઝેરીલા દારૂએ મચાવ્યો હાહાકાર, ડુપ્લીકેટ દારૂની ફોર્મ્યુલા આપનારા તબીબ સહિત પાંચના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ
ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
Ahmedabad News: ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો
Ahmedabad News: ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો
Swift-Balenoને પછાડીને 4.99 લાખની આ કાર બની નંબર-1, જાણો વિગતો
Swift-Balenoને પછાડીને 4.99 લાખની આ કાર બની નંબર-1, જાણો વિગતો
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
સુરતમાં વિદ્યાના મંદિરમાં દારુ પાર્ટી, વર્ગખંડમાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
સુરતમાં વિદ્યાના મંદિરમાં દારુ પાર્ટી, વર્ગખંડમાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
Bank Locker Tips: બેંક લોકરમાંથી પૈસા ગાયબ થઈ જાય તો શું કરવું, ક્યાંથી પાછા મળશે?
Bank Locker Tips: બેંક લોકરમાંથી પૈસા ગાયબ થઈ જાય તો શું કરવું, ક્યાંથી પાછા મળશે?
Embed widget