શોધખોળ કરો

રાજકોટઃ પરિણીતા પર ગુજાર્યો બળાત્કાર ને પછી સગીર દીકરી પર રેપનો કર્યો પ્રયાસ, જાણો પછી શું થયું?

1/7
આ રાતે તે ત્યાંથી નીકળી ગયો હતો. જોકે, પરિણીતા ઘર બહાર નીકળે ત્યારે તેને પરેશાન કરતો હતો. અંતે કંટાળેલી પરિણીતાએ પતિ સહિત પરિવારજનોને વાત કરતાં તેમણે પોલીસ ફરિયાદ કરી હતી. પોલીસે આરોપી સામે ધમકી, બળાત્કાર, પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી હવસખોરની ધરપકડ કરી છે. ભીખુ પરિણીત છે અને સ્મશાનની અંતિમવાહીનીના ફેરા કરવાનું કામ કરે છે.

2/7
દરમિયાન એક રાતે પરિણીતા સાથે સંબંધ બાંધ્યા પછી તેણે પરિણીતાની 13 વર્ષીય સગીર દીકરી પર નજર બગાડી હતી અને તેને પોતાના ખોળામાં બેસાડી ગાલ પર હાથ ફેરવી બીભત્સ અડપલા કર્યા હતાં અને આ પછી આ દીકરી સાથે પણ સંબંધ બાંધવો છે તેમ કહ્યું હતું. જેથી પરિણીતા ગુસ્સે થઈ ગઈ હતી અને મારી દીકરી સાથે આવું નહીં જ થવા દઉં તેમ કહ્યું હતું.

3/7
ભીખુની ધમકીથી ડરી ગયેલી પરિણીતાએ ઘરે કોઈને વાત કરી નહોતી. આ પછી તો પરિણીતાનો પતિ જ્યારે પણ બહારગામ જાય ત્યારે ભીખુ અડધી રાતે પરિણીતાના ઘરે આવતો હતો અને પરાણે શારીરિક સંબંધ બાંધતો હતો.

4/7
ભીખુએ પરિણીતાને તાબે થવા કહ્યું હતું અને એ કહે તેમ ન કરે તો તેના બાળકોને મારી નાંખવાની ધમકી આપી હતી. આ પછી પરિણીતાને ભીખુએ ધક્કો મારી ખાટલા પર પછાડી દીધી હતી અને છરી બતાવી નિર્વસ્ત્ર કરી તેની સાથે પરાણે સંબંધ બાંધ્યા હતા. આ રાતે ભીખુએ આ અંગે કોઇને વાત કરશે તો મારી નાંખવાની ધમકી આપી હતી.

5/7
આ ભીખુની નજર પરિણીતા પર બગડી હતી. ત્યારે સાત મહિના પહેલા પરિણીતાનો પતિ કોઈ કામથી બહાર ગયા હતા. આ રાતે પરિણીતા ઓસરીમાં એકલી સૂતી હતી અને બાળકો અંદર રૂમમાં હતા. આ સમયે રાતે સાડા બાર વાગ્યે ભીખુ તેના ઘરે આવ્યો હતો અને દરવાજો ખખડાવતાં પરિણીતાને પોતાના પતિ આવ્યાનું જણાતા દરવાજો ખોલ્યો હતો. દરવાજો ખોલતાં જ ભીખુ છરી સાથે અંદર ઘૂસી આવ્યો હતો.

6/7
રાજકોટ: શહેરના ગંજીવાડા વિસ્તારમાં રહેતાં યુવકે મોડી રાતે ઘરમાં ઘૂસી જઈ પરિણીતા પર બળાત્કાર ગુજાર્યા પછી મહિલાની 13 વર્ષીય સગીર દીકરી પર બળાત્કારનો પ્રયાસ કરવાની ઘટના સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. પરિણીતાએ આ જ વિસ્તારમાં રહેતા 40 વર્ષીય ભીખુ પરમાર સામે ફરિયાદ કરતાં આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

7/7
મહિલાની ફરિયાદ પ્રમાણે 35 વર્ષીય પરિણીતા ત્રણ સંતાનો અને પતિ સાથે ગંજીવાડા ખાતે રહે છે. ગંજીવાડા-૩૧ મેઘમાયા ચોકમાં રહેતાં ભીખુ જીવણભાઇ પરમાર (ઉ.૪૦) તેના જેઠાણીનો પરિચીત હોવાથી તે અવાર-નવાર ઘરે આવતો હોવાથી એક વર્ષ પહેલા પરિણીતાની ઓળખાણ ભીખુ સાથે થઈ હતી.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

પોતાના PPF એકાઉન્ટમાંથી પિતાએ રૂપિયા ઉપાડી લેતા દીકરીએ કર્યો કેસ, જાણો દિલ્હી હાઈકોર્ટે શું આપ્યો ચુકાદો?

કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ

બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો

દુષ્કર્મ કેસમાં તરૂણ તેજપાલ દોષિત જાહેર, બોમ્બે હાઇકોર્ટે ટ્રાયલ કોર્ટનો નિર્ણય બદલ્યો

વિડિઓઝ

Gujarat Monsoon : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ? જુઓ અહેવાલ
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં કેવો પડશે વરસાદ? સમજો વિન્ડીની મદદથી
Ambalal Patel Prediction : અમદાવાદ-ગાંધીનગરમાં પડશે ભારે વરસાદ, અંબાલાલ પટેલની મોટી આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ABP અસ્મિતાના અહેવાલની અસર
Hun To Bolish : હું તો બોલીશ : પેપર પર મહિલા અનામત પાર્ટ-2

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી

Rain Forecast: ગુજરાતમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી, 4 સિસ્ટમ સક્રિય થતા રાજ્યભરમાં મેઘમહેર

Gujarat Rain: ગુજરાતમાં અત્યાર સુધી સીઝનનો સરેરાશ 70.60 ટકા વરસાદ, દક્ષિણ ગુજરાત ઝોનમાં સૌથી વધુ

LPG: ફક્ત છ દિવસ બાકી.... પછી નહીં મળે LPG ગેસ સિલિન્ડર !, ફટાફટ કરો આ કામ

Gandhinagar News: 'અલગ અલગ કામના બહાને રસ્તા ન તોડવા પડે તેવું કરો આયોજન', CMએ આપી સૂચના

શું તમે ઉપયોગ કરી રહ્યા છો વર્ષો જૂનું સિમ કાર્ડ? જાણો ક્યારે બદલવું જોઈએ

Ahmedabad Rain: અમદાવાદ અને ગાંધીનગરમાં વહેલી સવારથી વરસાદ, આજ માટે શહેરમાં ઓરેન્જ એલર્ટ

Chandipura Virus: ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર વધ્યો, મહીસાગરમાં 7 વર્ષની બાળકીનું સારવાર દરમિયાન મોત

Embed widget