શોધખોળ કરો

Crime News: સંસ્કારી નગરી વડોદરામાં અસંસ્કારી કૃત્ય! 11 વર્ષની તરુણીને એકાંતમાં લઈ ગયો રિક્ષાવાળો અને પછી...

વડોદરા: શહેરમાં માતા પિતા માટે લાલબત્તિ સમાન કિસ્સો સામે આવ્યો છે. પોતાની દીકરીને એકલી મુકતા પહેલા સો વખત માતા પિતા વિચાર કરશે તેવી ઘટના સામે આવી છે.

વડોદરા: શહેરમાં માતા પિતા માટે લાલબત્તિ સમાન કિસ્સો સામે આવ્યો છે. પોતાની દીકરીને એકલી મુકતા પહેલા સો વખત માતા પિતા વિચાર કરશે તેવી ઘટના સામે આવી છે. વડોદરાના વરણામા પોલીસ મથકમાં બનેલા આ બનાવે ચકચાર મચાવી છે. આ અંગે વિગતે વાત કરીએ તો અહીં એક  રિક્ષા ચાલકે 11 વર્ષની તરૂણી સાથે શારીરિક અડપલાં કરતા ચકચાર મચી ગઈ છે. પાણી પુરી અને ચાઈનીઝ ખવડાવવાની લાલચ આપી છકડાનો ચાલક તરૂણીને નેશનલ હાઇવે નંબર 48 પર લઈ ગયો હતો,

ત્યાર બાદ નેશનલ હાઇવે 48 ઉપર નવા બની રહેલા પેટ્રોલ પંપની સામે અંધારામાં છકડો ઉભો રાખી શારીરિક અડપલાં શરૂ કર્યા હતા. જો કે આ બનાવ બાદ તરૂણીના પરિવારજનોએ બનાવ અંગે વરણામાં પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે આરોપી છકડા ચાલકને ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે. સાતમા ધોરણમાં અભ્યાસ કરતી તરૂણીને પોલીસ પાસેથી ન્યાય મળે તેવી પરિવારજનોએ આશા વ્યક્ત કરી છે. આ ઘટનાની જાણ થતા જ સગીરાના માતા રડી પડ્યા હતા. હાલ વરણામાં પોલીસ મથકે નોંધાયેલ ગુનાની તપાસ કરજણ સી.પી.આઈ. જે.જી.દેસાઈ કરી રહ્યા છે.

વડોદરામાં સરનામું પૂછવાના બહાને આ વિદ્યાર્થી છોકરીઓને બતાવે છે પોર્ન વીડિયો

સંસ્કારી નગરી વડોદરામાંથી એક ચોંકવનારી ઘટના સામે આવી છે. વડોદરામાં એક વિકૃત માનસિકતા ધરાવતા યુવકની પોલીસે ધરપકડ કરી છે. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર છોકરીઓને સરનામું પૂછવાના બહાને એક વિદ્યાર્થી પોર્ન વીડિયો બતાવતો હતો. ત્યાર બાદ છોકરીઓની ફરિયાદને આધારે પોલીસે વિકૃત માનસીકતા ધરાવતા રોમિયોની ધરપકડ કરી છે. એમ.એસ. યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓને વિભત્સ વીડિયો બતાવતા રોમિયોની ધરપકડ કરવામાં આવી છે. આ ઘટના વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીની સોસીયલ વર્ક ફેકલ્ટીના ગેટ પાસે બની હતી. આ અંગે ફતેહગંજ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી.

પોલીસને આ અંગે ફરિયાદ મળતા જ એક્શનમાં આવી હતી અને આરોપી તુષાર ખત્રીની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં આરોપી તુષાર ખત્રીએ રોઝરી સ્કૂલથી નિઝામપુરાના રોડ પર યુવતીને વીડિયો બતાવ્યો હોવાનું સ્વીકાર્યું હતું. આ ઉપરાંત સીસીટીવી ફૂટેજમાં મોપેડનો નંબર આવતા યુવકની ધરપકડ કરવામાં આવી હતી.

આ પણ વાંચો....

India Corona Cases Today: ભારતમાં કોરોના રસીકરણનો આંક 200 કરોડ નજીક, સતત ચોથા દિવસે નોંધાયા 20 હજારથી વધુ કેસ

Lalit Modi સાથે રિલેશનશિપના ખુલાસા બાદ Sushmita Sen એ શેર કરી આવી તસવીર, હવે કહી આ મોટી વાત

Gujarat Education News: ગુજરાતની શાળાઓમાં ક્લાર્ક તથા પટાવાળાની અછત, 13 વર્ષથી નથી કરવામાં આવી ભરતી, જાણો વિગત

Gandhinagar: ગુજરાતને ફાટકમુક્ત બનાવવા 443 કરોડના કામોને મંજૂરી, જુનાગઢમાં આ જગ્યાએ બનશે રેલ્વે અંડરબ્રીજ

Sri Lanka Crisis: 'સંકટમાં ફક્ત ભારત જ અમારી મદદ કરી રહ્યુ છે', શ્રીલંકાના ઉર્જામંત્રીએ કરી પ્રશંસા

ટોપ સ્ટોરી

Amreli: કૉંગ્રેસના દિગ્ગજ નેતા વિરજી ઠુમ્મરનું લાંબી બિમારી બાદ નિધન, સાંજે અંતિમયાત્રા
Amreli: કૉંગ્રેસના દિગ્ગજ નેતા વિરજી ઠુમ્મરનું લાંબી બિમારી બાદ નિધન, સાંજે અંતિમયાત્રા
Rain Alert: દેશના 15 રાજ્યોમાં ધોધમાર વરસાદની આગાહી, 60 km ની ઝડપે પવન ફૂંકાશે 
Rain Alert: દેશના 15 રાજ્યોમાં ધોધમાર વરસાદની આગાહી, 60 km ની ઝડપે પવન ફૂંકાશે 
17 ઓક્ટોબરે બનશે ત્રિગ્રહી યોગ, આ 3 રાશિઓની થશે બમ્પર કમાણી 
17 ઓક્ટોબરે બનશે ત્રિગ્રહી યોગ, આ 3 રાશિઓની થશે બમ્પર કમાણી 
કોહલી અને સૂર્યકુમારથી આગળ નિકળ્યો શ્રેયસ અય્યર, હવે રોહિત શર્માના રેકોર્ડ પર નજર  
કોહલી અને સૂર્યકુમારથી આગળ નિકળ્યો શ્રેયસ અય્યર, હવે રોહિત શર્માના રેકોર્ડ પર નજર  

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ કરે છે બ્રિજમાં ડિઝાઇન ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપ શાસિત નગરપાલિકાઓમાં ભડકો કેમ ?
Dwarka Video: દ્વારકામાં પ્રચાર દરમિયાન ભાજપ ધારાસભ્ય બન્યા ખેડૂતોના આક્રોશનો શિકાર
Shankersinh Vaghela: 'મેં જે કીધું ડંકાની ચોટ પર કીધું': મેલું ઉપાડવાના વિવાદ પર શંકરસિંહ બાપુ અડગ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Amreli: કૉંગ્રેસના દિગ્ગજ નેતા વિરજી ઠુમ્મરનું લાંબી બિમારી બાદ નિધન, સાંજે અંતિમયાત્રા
Amreli: કૉંગ્રેસના દિગ્ગજ નેતા વિરજી ઠુમ્મરનું લાંબી બિમારી બાદ નિધન, સાંજે અંતિમયાત્રા
Rain Alert: દેશના 15 રાજ્યોમાં ધોધમાર વરસાદની આગાહી, 60 km ની ઝડપે પવન ફૂંકાશે 
Rain Alert: દેશના 15 રાજ્યોમાં ધોધમાર વરસાદની આગાહી, 60 km ની ઝડપે પવન ફૂંકાશે 
17 ઓક્ટોબરે બનશે ત્રિગ્રહી યોગ, આ 3 રાશિઓની થશે બમ્પર કમાણી 
17 ઓક્ટોબરે બનશે ત્રિગ્રહી યોગ, આ 3 રાશિઓની થશે બમ્પર કમાણી 
કોહલી અને સૂર્યકુમારથી આગળ નિકળ્યો શ્રેયસ અય્યર, હવે રોહિત શર્માના રેકોર્ડ પર નજર  
કોહલી અને સૂર્યકુમારથી આગળ નિકળ્યો શ્રેયસ અય્યર, હવે રોહિત શર્માના રેકોર્ડ પર નજર  
અમદાવાદની અનેક સ્કૂલોને બોમ્બથી ઉડાવવાની ધમકી, પોલીસ-બોમ્બ સ્ક્વોર્ડ એલર્ટ  
અમદાવાદની અનેક સ્કૂલોને બોમ્બથી ઉડાવવાની ધમકી, પોલીસ-બોમ્બ સ્ક્વોર્ડ એલર્ટ  
હોમ, કાર અને પર્સનલ લોન સુધી બદલાશે ગણિત, રેપો રેટ વધતા જાણો EMI પર શું થશે અસર 
હોમ, કાર અને પર્સનલ લોન સુધી બદલાશે ગણિત, રેપો રેટ વધતા જાણો EMI પર શું થશે અસર 
Airtelના પોસ્ટ પેઇડ પ્લાન થશે મોંઘા, કંપની સાથે આપશે યુઝર્સને આ સુવિધા
Airtelના પોસ્ટ પેઇડ પ્લાન થશે મોંઘા, કંપની સાથે આપશે યુઝર્સને આ સુવિધા
રશિયામાં બ્લેક સીમાં હુમલા બાદ ટેન્કરમાં લાગી આગ, 23 ભારતીય ક્રૂ મેમ્બર્સનું કરાયું રેસ્ક્યૂ
રશિયામાં બ્લેક સીમાં હુમલા બાદ ટેન્કરમાં લાગી આગ, 23 ભારતીય ક્રૂ મેમ્બર્સનું કરાયું રેસ્ક્યૂ
Embed widget