શોધખોળ કરો

Shraddha Murder Case: શ્રદ્ધા મર્ડર કેસમાં વધુ એક DNA રિપોર્ટ આવ્યો, હવે થશે પોસ્ટમોર્ટમ

સ્પેશિયલ સીપી લો એન્ડ ઓર્ડર સાગર પ્રીત હુડ્ડાએ બુધવારે (4 જાન્યુઆરી) કહ્યું કે દિલ્હી પોલીસને સેન્ટર ફોર ડીએનએ ફિંગરપ્રિંટિંગ અને ડાયગ્નોસ્ટિક્સ તરફથી રિપોર્ટ મળ્યો છે. હવે પોસ્ટમોર્ટમ કરવામાં આવશે.

Shraddha Murder Case: શ્રદ્ધા મર્ડર કેસમાં, માઇટોકોન્ડ્રીયલ ડીએનએ રિપોર્ટમાં શ્રદ્ધા વોકર સાથે વાળ અને હાડકાના નમૂના મેચ થયાની પુષ્ટિ થઈ છે. સ્પેશિયલ સીપી લો એન્ડ ઓર્ડર સાગર પ્રીત હુડ્ડાએ બુધવારે (4 જાન્યુઆરી) કહ્યું કે દિલ્હી પોલીસને સેન્ટર ફોર ડીએનએ ફિંગરપ્રિંટિંગ અને ડાયગ્નોસ્ટિક્સ તરફથી રિપોર્ટ મળ્યો છે. હવે પોસ્ટમોર્ટમ કરવામાં આવશે.

શ્રદ્ધા હત્યા કેસમાં મળેલા વાળ અને હાડકાં ડીએનએ માઇટોકોન્ડ્રીયલ તપાસ માટે હૈદરાબાદની લેબમાં મોકલવામાં આવ્યા હતા. આજે રિપોર્ટ મળ્યો. આફતાબ પૂનાવાલા પર તેની લિવ-ઈન પાર્ટનર શ્રદ્ધાની હત્યા કરવાનો અને પછી તેના શરીરના 36 ટુકડા કરવાનો આરોપ છે.

શ્રદ્ધા વોકર હત્યા કેસ

એવો પણ આરોપ છે કે તેણે શરીરના કપાયેલા અંગોને દિલ્હી અને ગુરુગ્રામના જંગલોમાં ફેંકતા પહેલા તેને ફ્રીજમાં રાખ્યા હતા. શ્રદ્ધા વોકર અને આફતાબ પૂનાવાલા ગયા વર્ષે મે મહિનામાં મુંબઈથી દિલ્હી શિફ્ટ થયા હતા. બંનેએ દિલ્હીના મહેરૌલી વિસ્તારમાં એક ઘર ભાડે લીધું હતું.

હત્યા બાદ મૃતદેહના ટુકડા શહેરભરમાં ફેંકી દેવાયા હતા.

પોલીસના જણાવ્યા અનુસાર દિલ્હી આવ્યાના ત્રણ દિવસ બાદ જ બંને વચ્ચે લગ્ન અને ઘરના ખર્ચને લઈને ઝઘડો થયો હતો. આ દરમિયાન આફતાબ પૂનાવાલાએ શ્રદ્ધાની હત્યા કરી હતી. મૃતદેહનો નિકાલ કરવા માટે આરોપીઓએ તેના 36 ટુકડા કરી ફ્રિજમાં રાખ્યા હતા. તે દરરોજ રાત્રે આ ટુકડાઓ શહેરમાં ફેંકવા જતો હતો.

જંગલમાંથી શરીરના અંગો મળી આવ્યા હતા

શ્રદ્ધાના પિતાએ તેણીના ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. જે બાદ નવેમ્બરમાં પોલીસ તપાસમાં મામલો બહાર આવ્યો હતો. પોલીસે આફતાબ (આફતાબ પૂનાવાલા)ની ધરપકડ કરી જે હજુ જેલમાં છે. આ કેસમાં આરોપીનો પોલીગ્રાફ અને નાર્કો ટેસ્ટ પણ કરવામાં આવ્યો છે. પોલીસે તપાસ દરમિયાન આરોપીના કહેવા પર મહેરૌલીના જંગલ અને ગુરુગ્રામમાંથી શરીરના કેટલાક અંગો કબજે કર્યા હતા.

મોદી કેબિનેટે ગ્રીન હાઈડ્રોડન મિશનને આપી મંજૂરી

PM મોદીના નેતૃત્વમાં બુધવાર (4 જાન્યુઆરી)ના રોજ મળેલી કેબિનેટની બેઠકમાં મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું કે નેશનલ ગ્રીન હાઈડ્રોજન મિશનને કેન્દ્રીય કેબિનેટ દ્વારા મંજૂરી આપવામાં આવી છે. આ સાથે તેમણે માહિતી આપી હતી કે ભારત ગ્રીન હાઇડ્રોજનનું વૈશ્વિક હબ બનશે. દર વર્ષે 50 લાખ ટન ગ્રીન હાઇડ્રોજનનું ઉત્પાદન થશે. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું કે 60-100 ગીગાવોટની ક્ષમતાનું ઈલેક્ટ્રોલાઈઝર તૈયાર કરવામાં આવશે. ઈલેક્ટ્રોલાઈઝરના ઉત્પાદન અને ગ્રીન હાઈડ્રોજનના ઉત્પાદન પર 17,490 કરોડની પ્રોત્સાહક રકમ આપવામાં આવશે. ગ્રીન હાઈડ્રોજનનું હબ વિકસાવવા માટે 400 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

પોતાના PPF એકાઉન્ટમાંથી પિતાએ રૂપિયા ઉપાડી લેતા દીકરીએ કર્યો કેસ, જાણો દિલ્હી હાઈકોર્ટે શું આપ્યો ચુકાદો?
પોતાના PPF એકાઉન્ટમાંથી પિતાએ રૂપિયા ઉપાડી લેતા દીકરીએ કર્યો કેસ, જાણો દિલ્હી હાઈકોર્ટે શું આપ્યો ચુકાદો?
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
દુષ્કર્મ કેસમાં તરૂણ તેજપાલ દોષિત જાહેર, બોમ્બે હાઇકોર્ટે ટ્રાયલ કોર્ટનો નિર્ણય બદલ્યો
દુષ્કર્મ કેસમાં તરૂણ તેજપાલ દોષિત જાહેર, બોમ્બે હાઇકોર્ટે ટ્રાયલ કોર્ટનો નિર્ણય બદલ્યો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
Embed widget