શોધખોળ કરો

સુરતના પરિવારનો કરૂણ અંજામ,ત્રણેય લોકોએ ઝેર ગટગટાવી કરી આત્મહત્યા, સુસાઇડ નોટમાં આ કારણનો ઉલ્લેખ

Surat News: સુરતના અમરોલી વિસ્તારમાં સામુહિક આપઘાતની ઘટના સામે આવી છે.આર્થિક સંકડામણને કારણે આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે.

Surat News:સુરતના અમરોલીમાં  સામૂહિક આત્મહત્યાથી ચકચાર મચી ગઇ છે. અહીં અમરોલીમાં એક જ પરિવારના ત્રણ સભ્યોએ દેવુ થઇ જતાં  ઝેરી દવા પીને જીવન ટૂંકાવ્યું છે. માતા-પિતા અને પુત્રની સામૂહિક આત્મહત્યાથી સમગ્ર વિસ્તારમાં ગમગીની છવાઇ ગઇ છે.  સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ હતી અને પોલીસને તપાસ દરમિયાન ઘટનાસ્થળેથી સુસાઈડ નોટ મળી આવી છે. જેમાં આર્થિક સંકડામણના કારણે આપઘાત કર્યો હોવાનો  ઉલ્લેખ છે. આ ઘટના સુરતાના અમરોલી રોડ પરના એન્ટેલિયા ફ્લેટની  છે.  પરિવારના ત્રણેય મૃતકની ઓળખ ભરતભાઈ સસાંગીયા, વનિતાબેન સસાંગીયા,હર્ષ સસાંગીયા તરીકે થઇ છે. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો દ્વારા તમામને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતાં, જ્યાં ત્રણેયને ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતાં.

ઉલ્લેખનિય છે કે, 50 વર્ષીય માતા-પિતા અને 30 વર્ષીય પુત્રએ કોઇ ઝેરી દેવા પીને જીવન ટૂંકાવ્યું હોય તેવી સામે આવ્યું છે. પ્રાથમિક તપાસમાં આર્થિક મુશ્કેલી સામે આવી છે. જો કે પોલીસે મૃતદેહને કબ્જે કરીને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યા છે તેમજ આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. 30 વર્ષનો પુત્ર બેન્કમાં લોનનું જ કામ કરતો હતો. આ પરિવારે આર્થિક સંકડામણના કારણે ઉધાર પૈસા લીધા હતા જે  સમયસર ન ચૂકવી શકતા લેણદારો હેરાન કરતા હોવાનો સુસાઇડ નોટમાં ઉલ્લેખ છે.સુસાઇડ નોટમાં કેટલાક નામનો પણ ઉલ્લેખ છે. જે ઉઘરાણી કરી હેરાન કરતા હોવાનુો ખુલાસો છે. પોલીસ આ દિશામાં તપાસ શરૂ કરી છે. સમગ્ર ઘટનાને લઇને જ્યારે પાડોસમાં પુૂછ પરછ કરવામાં આવી તો જાણવા મળ્યું કે, પુત્ર પહેલા હીરામાં કામ કરતો હતો ત્યાં મંદી આવતા નોકરી છૂટી ગઇ અને પુત્રે બેન્કમાં લોનનું કામ ચાલું રહ્યું ,  મડિકલ ક્રાઇસિસ અને ધંધામાં નુકસાન જતાં ફ્લેટ વેચી નાખવાનો સમય આવ્યો હતો. જે વેચ્યાં બાદ પણ દેવું ભરપાઇ ન થતાં આખરે પરિવારે હારીને જીવન ટૂકાવી દીધું. ઘટનાથી  પાડોશમાં અને સગા સંબંધીમાં શોકનો માહોલ છવાયો છે.                                                         

આ 

ટોપ સ્ટોરી

વડોદરાની હોટેલ વિન્ટેજ ઈનમાં યુવકનું શંકાસ્પદ મોત: ડેટિંગ એપથી મિત્રતા, રાત્રે 3 વાગ્યે એન્ટ્રી અને પછી...
વડોદરાની હોટેલ વિન્ટેજ ઈનમાં યુવકનું શંકાસ્પદ મોત: ડેટિંગ એપથી મિત્રતા, રાત્રે 3 વાગ્યે એન્ટ્રી અને પછી...
નવસારીના ચીખલીમાં ચકચાર: માતાને બચાવવા પડેલા પુત્રની પિતાએ છરીના ઘા ઝીંકી કરી ઘાતકી હત્યા
નવસારીના ચીખલીમાં ચકચાર: માતાને બચાવવા પડેલા પુત્રની પિતાએ છરીના ઘા ઝીંકી કરી ઘાતકી હત્યા
પોતાના PPF એકાઉન્ટમાંથી પિતાએ રૂપિયા ઉપાડી લેતા દીકરીએ કર્યો કેસ, જાણો દિલ્હી હાઈકોર્ટે શું આપ્યો ચુકાદો?
પોતાના PPF એકાઉન્ટમાંથી પિતાએ રૂપિયા ઉપાડી લેતા દીકરીએ કર્યો કેસ, જાણો દિલ્હી હાઈકોર્ટે શું આપ્યો ચુકાદો?
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ

વિડિઓઝ

Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડ કેમ થઈ રહી છે મોંઘી?
Hun To Bolish : હું તો બોલીશ : વાવવામાં સુરા, જાળવણીમાં ઝીરો
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ન ટાળી શકાયું લઠ્ઠાકાંડ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 
Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
ENG vs PAK: જો રુટે ટેસ્ટ ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, સચિનના વર્લ્ડ રેકોર્ડની કરી બરાબરી 
ENG vs PAK: જો રુટે ટેસ્ટ ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, સચિનના વર્લ્ડ રેકોર્ડની કરી બરાબરી 
Embed widget