શોધખોળ કરો

Crime News: પતિને છોડી બોયફ્રેન્ડ સાથે લિવ ઈન રિલેશનશિપમાં રહેતી હતી બ્લોગર, આ રીતે મળી લાશ

UP Crime News: ફેશન, ફૂડ, ટ્રાવેલ અને લાઇફ સ્ટાઇલ બ્લોગર રિતિકા સિંહના ઈન્સ્ટાગ્રામ પર 44 હજારથી વધારે ફોલોઅર્સ છે. તે લાઇફ સ્ટાઇલ પ્રોક્ટ્સના ફોટા અને વીડિયો સોશિયલ નેટવર્કિંગ પર પ્રમોશન કરતી હતી.

UP Crime News: ઉત્તરપ્રદેશના આગરામાં બિલ્ડિંગ પરથી ફેંકીને એક યુવતીને મારી નાંખવામાં આવી હતી. મૃતકની ઓળખ ફેશન બ્લોગર રિતિકા સિંહ તરીકે થઈ હતી. આ બ્લોગરના ઈન્સ્ટાગ્રામ પર 44 હજારથી વધારે ફોલોઅર્સ છે. તેની બોડી પોસ્ટમોર્ટમ બાદ કલાકો સુધી હોસ્પિટલમાં પડી રહી હતી. જ્યાં ઘટના બની ત્યાંથી થોડે દૂર જ તેના મા-બાપ રહે છે. મૃતક ગાઝિયાબાદની રહેવાસી હતી અને પતિને છોડી આગરામાં બોયફ્રેન્ડ સાથે લિવ ઈન રિલેશનશિપમાં રહેતી હતી.

ફેશન, ફૂડ, ટ્રાવેલ અને લાઇફ સ્ટાઇલ બ્લોગર રિતિકા સિંહના ઈન્સ્ટાગ્રામ પર 44 હજારથી વધારે ફોલોઅર્સ છે. તે લાઇફ સ્ટાઇલ પ્રોક્ટ્સના ફોટા અને વીડિયો સોશિયલ નેટવર્કિંગ પર પ્રમોશન કરતી હતી. દીકરીની ડેડ બોડી લેવા આવેલા માતા-પિતાએ પતિની સાથે પ્રેમીને પણ જવાબદાર ગણાવ્યો હતો. તેમણએ આરોપ લગાવ્યો કે રિતિકાના પતિ આકાશ ગૌતમ અને બોયફ્રેન્ડ વિપુલ અગ્રવાલ મળેલા છે. બેકાર આકાશ ઘણા દિવસોથી વિપુલ પાસેથી રૂપિયા લેતો હતો. રિતિકાએ તેની હત્યાના બે દિવસ પહેલા જ માતા પાસે ગાઝિયાબાદના ઘરે આવવાની વાત કરી હતી. પરંતુ પતિના ડરથી આવતી નથી. આકાશે તેની સાથે લવ મેરેજ કર્યા હતા.

Crime News: પતિને છોડી બોયફ્રેન્ડ સાથે લિવ ઈન રિલેશનશિપમાં રહેતી હતી બ્લોગર, આ રીતે મળી લાશ

આકાશની રિતિકા સાથે મુલાકાત આગરા નજીકના ટૂંડલા ગામમાં થઈ હતી. અહીં રિતિકાના મામા રહે છે. તેના મામાના ઘરની પાસે જ આકાશ રહેતો હતો. તે રિતિકાની પાછળ પડી ગયો અને પ્રેમ જાળમાં ફસાવવા ગાઝિયાબાદમાં રહેવા લાગ્યો. આ મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો અને ત્યાંથી બંને વચ્ચે લગ્નની વાત આગળ વધી હતી. મૃતકની માતાએ જણાવ્યું જમાઈ આકાશ કામ ધંધો કરતો નહોતો. ઘરની જરૂરિયાતો પૂરી કરવા રિતિકા એક સ્કૂલમાં નોકરી કરવા લાગી. વિપુલ અગ્રવાલ આ સ્કૂલમાં પાર્ટનર હતો. ત્યાં રિતિકાની મુલાકાત વિપુલ સાથે થઈ અને થોડા સમય બાદ બંને સાથે રહેવા લાગ્યા. જેનાથી પતિ આકાશ સમસમી ઉઠ્યો હતો. તેણે રિતિકાના હાથ બાંધી ચોથા માળે નીચે ફેંકી હતી. જેના કારણે તેનું ઘટના સ્થળે જ મોત થયું હતું. આ ઘટનાને અંજામ આપવા તેણે એક મહિલા સહિત ત્રણ સાથીઓની મદદ લીધી હતી.

View this post on Instagram
 
A post shared by Ritika | Agra Influencer (@thesatiatingsoul)

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

પોતાના PPF એકાઉન્ટમાંથી પિતાએ રૂપિયા ઉપાડી લેતા દીકરીએ કર્યો કેસ, જાણો દિલ્હી હાઈકોર્ટે શું આપ્યો ચુકાદો?
પોતાના PPF એકાઉન્ટમાંથી પિતાએ રૂપિયા ઉપાડી લેતા દીકરીએ કર્યો કેસ, જાણો દિલ્હી હાઈકોર્ટે શું આપ્યો ચુકાદો?
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
દુષ્કર્મ કેસમાં તરૂણ તેજપાલ દોષિત જાહેર, બોમ્બે હાઇકોર્ટે ટ્રાયલ કોર્ટનો નિર્ણય બદલ્યો
દુષ્કર્મ કેસમાં તરૂણ તેજપાલ દોષિત જાહેર, બોમ્બે હાઇકોર્ટે ટ્રાયલ કોર્ટનો નિર્ણય બદલ્યો

વિડિઓઝ

Chandipura Virus : ગુજરાતમાં ચાંદીપુરાનો કહેર, મહીસાગરમાં વધુ એકનું મોત
Ahmedabad Water Logging : અમદાવાદમાં 1 ઈંચ વરસાદમાં જળબંબાકાર
Gujarat Monsoon : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ? જુઓ અહેવાલ
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં કેવો પડશે વરસાદ? સમજો વિન્ડીની મદદથી
Ambalal Patel Prediction : અમદાવાદ-ગાંધીનગરમાં પડશે ભારે વરસાદ, અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
દિલ્હી કેપિટલ્સના સ્ટાર ક્રિકેટરની ધરપકડ, લગ્નની લાલચ આપી દુષ્કર્મનો આરોપ
દિલ્હી કેપિટલ્સના સ્ટાર ક્રિકેટરની ધરપકડ, લગ્નની લાલચ આપી દુષ્કર્મનો આરોપ
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 4 સિસ્ટમ સક્રીય, આજે 7 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 4 સિસ્ટમ સક્રીય, આજે 7 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ
Embed widget