શોધખોળ કરો

Vadodara : રાતે VVIP રોડ પરથી પસાર થતી સગીરાને બસમાં ખેંચી જઈ નરાધમે પરાણે માણ્યું શરીરસુખ ને પછી....

સાધુ વાસવાની સ્કૂલ સામે ઉભેલી પટેલ ટ્રાવેલ્સની બસમાં યુવકે દુષ્કર્મ ગુજાર્યું હતું. ગત 2 જાન્યુઆરીના રોજ રાત્રે 8 કલાકે સગીરા સાથે બનાવ બન્યો છે. 3 નરાધમોએ બસમાં ખેંચી જઈ એક એ દુષ્કર્મ કર્યું હતું. 

વડોદરાઃ શહેરના વીવીઆઈપી રોડ પર ઉભેલી બસમાં સગીરા સાથે નરાધમે દુષ્કર્મ ગુજાર્યું હોવાની ઘટના સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. સાધુ વાસવાની સ્કૂલ સામે ઉભેલી પટેલ ટ્રાવેલ્સની બસમાં યુવકે દુષ્કર્મ ગુજાર્યું હતું. ગત 2 જાન્યુઆરીના રોજ રાત્રે 8 કલાકે સગીરા સાથે બનાવ બન્યો છે.  સગીર ત્યાંથી પસાર થતી હતી ત્યારે 3 નરાધમોએ તેને બસમાં ખેંચી જઈ એક એ દુષ્કર્મ કર્યું હતું. 

2 ઈસમો બસ બહારથી દરવાજો બંધ કરી ઉભા રહ્યા હતા. હરણી પોલીસમાં દુષ્કર્મની ફરિયાદ દાખલ થતાં પોલીસે તપાસ હાથ ધરી છે. ત્રણેય આરોપી એમ.પીના રહીશ છે અને હાલ વડોદરામાં મજૂરી કરી રહ્યા છે.

Ahmedabad : યુવતી સાથે બે યુવકોએ પરાણે માણ્યું શરીરસુખ, પ્રતિકાર કર્યો તો કર્યા કેવાં હાલ?

અમદાવાદઃ શહેરના ઓઢવ વિસ્તારમાં બે યુવકોએ યુવતી પર સામૂહિક દુષ્કર્મ ગુજાર્યો હોવાની ઘટના સામે આવતાં ખળભળાટ મચી ગોય છે. યુવતીનો મોબાઇલ લૂંટીને યુવતી સાથે પરાણે દુષ્કર્મ આચર્યું હતું. યુવતીએ પ્રતિકાર કરતા યુવતીને બ્લેડનાં ઘા પણ માર્યા હતા. ઓઢવ પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. બે આરોપીઓ વિરુધ ઓઢવ પોલીસે ગુનો નોંધ્યો છે.  ૧૯ વર્ષીય યુવતી પર સામૂહિક દુષ્કર્મ થયું છે. 

અન્ય એક ઘટનામાં, અમદાવાદમાં ​​​​​​​યુવકે એક જ સમાજની યુવતીને પ્રેમજાળમાં ફસાવી હોવાની ઘટના સામે આવી છે. અલગ-અલગ હોટલોમાં લઈ જઈ દુષ્કર્મ આચરતો હતો. હવે છોડીને ભાગી ગયો છે. લગ્ન કરવાની લાલચ આપી યુવતી પર અનેક વખત દુષ્કર્મ ગુજાર્યો હતો. બાપુનગર પોલીસે દુષ્કર્મ સહિતનો ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી છે. 

અમદાવાદઃ શહેરના  બાપુનગરમાં યુવતીને તેના જ સમાજના યુવકે પ્રેમજાળમાં ફસાવીને અલગ અલગ હોટલોમાં લઈ જઈને અનેક વખત પરાણે શારીરિક સંબંધ બાંધ્યા હોવાની ઘટના સામે આવતાં ચકચાર મચી ગઈ છે. યુવતીએ લગ્ન કરવાનું કહેતા યુવક ઉશ્કેરાઇ ગયો હતો. તેમજ યુવતી સાથેના સંબંધો તોડી નાંખ્યા હતા. યુવતીએ આ અંગેની પરીવારને જાણ કરી હતી. બાદમાં યુવતીએ બાપુનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા સમગ્ર ઘટના પ્રકાશમાં આવી છે. 

આ અંગેની વિગતો એવી છે કે, બાપુનગરમાં રહેતી 27 વર્ષીય યુવતીને તેના જ સમાજના એક યુવકના સંપર્કમાં આવ હતી. વારંવાર સામાજિક પ્રસંગોમાં મળવાનું થતાં તેને યુવક સાથે પ્રેમ થઈ ગયો હતો. બંને મોબાઇલ નંબરની આપલે કર્યા પછી મેસેજ અને ફોનથી વાતો કરતા હતા. આ સમયે યુવકે યુવતીને લગ્નની લાલચ આપી હતી અને મળવા માટે બોલાવી હતી. 

યુવતી મળવા આવતાં યુવક તેને હોટલમાં લઈ ગયો હતો અને અહીં તેની સાથે શરીરસુખ માણ્યું હતું. આ સમયે યુવતીએ શરીરસુખ માટે ઇનકાર કર્યો હતો, પરંતુ આપણે લગ્ન કરવાના જ છે ને તેમ કહીને સંબંધ બાંધ્યા હતા. આ પછી તો યુવકને ઇચ્છા થાય ત્યારે તેને મળવા બોલાવતો હતો અને અલગ અલગ હોટલમાં લઈ જઈને તેની સાથે શારીરિક સંબંધ બાંધતો હતો. 

દરમિયાન બે દિવસ પહેલા પહેલા યુવક અને યુવતી મળ્યા હતા. આ સમયે પણ યુવક તેને એક હોટલમાં લઈ ગયો હતો અને બંનેએ શરીરસુખ માણ્યું હતું. અહીં યુવતીએ લગ્નની વાત કરતાં જ યુવક ઉશ્કેરાઇ ગયો હતો અને લગ્ન કરવા નથી તેમ કહીને ઝઘડો કરી ત્યાંથી નીકળી ગયો હતો. આમ, પોતાની સાથે દગ્ગો થયો હોવાનું જણાતા યુવતીએ પરિવારને વાત કરી હતી. આ પછી યુવતીએ પોલીસ ફરિયાદ કરતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ગુજરાત જનસંઘના એ ક્ષત્રિય નેતા જેનો મોદીએ દિલ્હીમાં કર્યો હતો ઉલ્લેખ,  નેતાઓને તેમના જીવનમાંથી શું શીખવાની આપી સલાહ,જાણો
ગુજરાત જનસંઘના એ ક્ષત્રિય નેતા જેનો મોદીએ દિલ્હીમાં કર્યો હતો ઉલ્લેખ, નેતાઓને તેમના જીવનમાંથી શું શીખવાની આપી સલાહ,જાણો
Mukhtar Ansari Death: મુખ્તાર અંસારીનું નિધન, જેલમાં આવ્યો હાર્ટ એટેક
Mukhtar Ansari Death: મુખ્તાર અંસારીનું નિધન, જેલમાં આવ્યો હાર્ટ એટેક
Mukhtar Ansari Death: બાહુબલી મુખ્તાર અંસારીના નિધન બાદ સમગ્ર યૂપીમાં હાઈ એલર્ટ, અનેક જિલ્લાઓમાં ધારા 144 લાગું
Mukhtar Ansari Death: બાહુબલી મુખ્તાર અંસારીના નિધન બાદ સમગ્ર યૂપીમાં હાઈ એલર્ટ, અનેક જિલ્લાઓમાં ધારા 144 લાગું
Mukhtar Ansari Death: પોતાના ઉપર થયેલા હુંમલાનો ક્રુર રીતે મુખ્તારે લીધો હતો બદલો, બીજેપી નેતા પર વરસાવી હતી 400 ગોળી
Mukhtar Ansari Death: પોતાના ઉપર થયેલા હુંમલાનો ક્રુર રીતે મુખ્તારે લીધો હતો બદલો, બીજેપી નેતા પર વરસાવી હતી 400 ગોળી
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Hun To Bolish : ચૂંટણીનું જ્ઞાતિવાદી ચકડોળ । abp AsmitaHun To Bolish : સવાલ સ્વમાનનો । abp AsmitaMedanma Madamji । વિકાસની દોડમાં મહિલાઓ આગળ વધી રહી છે પણ શું હજુ પણ ઘરની જવાબદારી ઓછી થઇ ?Medanma Madamji । પ્રચારના મેદાનમાં ઉતર્યા દર્શનાબેન દેશમુખ, જુઓ કેવી છે કામગીરી ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત જનસંઘના એ ક્ષત્રિય નેતા જેનો મોદીએ દિલ્હીમાં કર્યો હતો ઉલ્લેખ,  નેતાઓને તેમના જીવનમાંથી શું શીખવાની આપી સલાહ,જાણો
ગુજરાત જનસંઘના એ ક્ષત્રિય નેતા જેનો મોદીએ દિલ્હીમાં કર્યો હતો ઉલ્લેખ, નેતાઓને તેમના જીવનમાંથી શું શીખવાની આપી સલાહ,જાણો
Mukhtar Ansari Death: મુખ્તાર અંસારીનું નિધન, જેલમાં આવ્યો હાર્ટ એટેક
Mukhtar Ansari Death: મુખ્તાર અંસારીનું નિધન, જેલમાં આવ્યો હાર્ટ એટેક
Mukhtar Ansari Death: બાહુબલી મુખ્તાર અંસારીના નિધન બાદ સમગ્ર યૂપીમાં હાઈ એલર્ટ, અનેક જિલ્લાઓમાં ધારા 144 લાગું
Mukhtar Ansari Death: બાહુબલી મુખ્તાર અંસારીના નિધન બાદ સમગ્ર યૂપીમાં હાઈ એલર્ટ, અનેક જિલ્લાઓમાં ધારા 144 લાગું
Mukhtar Ansari Death: પોતાના ઉપર થયેલા હુંમલાનો ક્રુર રીતે મુખ્તારે લીધો હતો બદલો, બીજેપી નેતા પર વરસાવી હતી 400 ગોળી
Mukhtar Ansari Death: પોતાના ઉપર થયેલા હુંમલાનો ક્રુર રીતે મુખ્તારે લીધો હતો બદલો, બીજેપી નેતા પર વરસાવી હતી 400 ગોળી
Mukhtar Ansari News: કેવી રીતે પતન થયું મુખ્તાર અંસારીનું અબજોનું સામ્રાજ્ય?
Mukhtar Ansari News: કેવી રીતે પતન થયું મુખ્તાર અંસારીનું અબજોનું સામ્રાજ્ય?
Mukhtar Ansari death: ક્રિકેટનો ઓલ રાઉન્ડર કેવી રીતે બન્યો અંડરવર્લ્ડનો ડોન, બેટને બદલે હાથમાં આવી બંદૂક
Mukhtar Ansari death: ક્રિકેટનો ઓલ રાઉન્ડર કેવી રીતે બન્યો અંડરવર્લ્ડનો ડોન, બેટને બદલે હાથમાં આવી બંદૂક
RR vs DC: રાજસ્થાને હોમ ગ્રાઉન્ડમાં દિલ્હીને ધૂળ ચટાડી, પરાગની તોફાની બેટિંગ બાદ આવેશે કરી શાનદાર બોલિંગ
RR vs DC: રાજસ્થાને હોમ ગ્રાઉન્ડમાં દિલ્હીને ધૂળ ચટાડી, પરાગની તોફાની બેટિંગ બાદ આવેશે કરી શાનદાર બોલિંગ
Mukhtar Ansari Health:  જેલમાં મુખ્તાર અંસારીની તબિયત લથડતા નાજુક હાલતમાં હોસ્પિટલમાં દાખલ, બાંદા રવાના થયો પરિવાર
Mukhtar Ansari Health: જેલમાં મુખ્તાર અંસારીની તબિયત લથડતા નાજુક હાલતમાં હોસ્પિટલમાં દાખલ, બાંદા રવાના થયો પરિવાર
Embed widget