શોધખોળ કરો

Vadodara Crime News: વહુના પડોશી સાથે આડાસંબંધના વહેમમાં સસરાએ કર્યો એવો કાંડ કે જાણીને ચોંકી જશો

પોલીસે તપાસ કરતા આરોપીને પટેલ ફળિયા ભાવપુરા થી ઝડપી લીધો હતો. આરોપીના દીકરાની વહુ સાથે ફળિયામાં રહેતા નટુભાઈ રાઠોડિયાનાં દીકરા સાથે આડાસંબંધનાં વહેમમાં હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું.

Latest Vadodara News: વડોદરાના ડભોઈ (Vadodara crime news) ભાવપુરામાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. પાડોશીએ પાડોશીની(neighbour murder neighbour)  હત્યા કરી હતી. હત્યા કરનાર આરોપીએ પોતાના દીકરાની વહુનાં આડા સંબંધ (extra marital affair suspect) હત્યા થનારના દીકરા સાથે હોવાનો વહેમ રાખી ઘટનાને અંજામ આપ્યો હતો. ભાવપુરા પટેલ ફળિયામાં નટુભાઈ હરજીભાઈ રાઠોડિયાની હત્યા થઈ હતી. જયંતિભાઈ શનાભાઈ રાઠોડિયાએ માથાના ભાગે કુહાડીનાં ઘા ઝીંકી હત્યા કરી હતી.

જે બાદ પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીની ધરપકડ (police caught accused in few hours of incident)  કરી હતી. આરોપી જયંતિભાઈ શનાભાઈ રાઠોડિયા એ કુહાડી મારી હત્યા કરી હતી.પોલીસે તપાસ કરતા આરોપીને પટેલ ફળિયા ભાવપુરા થી ઝડપી લીધો હતો. આરોપીના દીકરાની વહુ સાથે ફળિયામાં રહેતા નટુભાઈ રાઠોડિયાનાં દીકરા સાથે આડાસંબંધનાં વહેમમાં હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું.

ડભોઇ રોડ  હાર્મોનિ હાઇટ્સમાં રહેતા નિતીનભાઇ મણીલાલ રોહિત મકરપુરા જી.આઇ.ડી.સી.માં નોકરી કરે છે. તેમના માતા - પિતા શિનોર તાલુકાના અંબાલી ગામે રહે છે. તેઓ થોડા દિવસ પહેલા વતનથી પુત્રના ઘરે ડભોઇ  રોડ રહેવા માટે આવ્યા હતા. સવારે 65 વર્ષના મણીલાલ રોહિત વાઘોડિયા રોડ બાપોદ જકાત નાકા વિસ્તારમાં રહેતા દેવજીભાઇને મળવા ગયા હતા. ત્યાંથી તેઓ પરત ઘરે આવવા માટે 11 વાગ્યે નીકળ્યા હતા. સવા અગિયાર વાગ્યે તેઓ વાઘોડિયા બ્રિજ નજીક રોડ ઓળંગતા હતા. તે દરમિયાન એક ડમ્પર ચાલકે તેઓને કચડી નાંખતા તેઓનું સ્થળ પર જ કમકમાટીભર્યુ મોત નિપજ્યું હતું. મોડી રાત સુધી પરત નહીં આવતા તેમનો  પુત્ર નિતીન કપુરાઇ પોલીસ સ્ટેશનમાં ગૂમ થયાની જાણ કરવા  ગયો હતો. તે દરમિયાન પોલીસે અકસ્માતમાં મૃત્યુ  પામનાર મણીલાલનો ફોટો બતાવતા નિતીને પિતાને ઓળખી બતાવ્યા હતા. ઘટનાને પગલે કાળો કલ્પાંત મચી ગયો હતો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gandhinagar: હવે ખેતરમાં નહીં પલળે ખેડૂતોનો પાક, રાજ્ય સરકારે આ યોજનાની રકમમાં કર્યો મોટો વધારો

Ahmedabad:ઇસ્કોન પ્લેટિનમમાં ભીષણ આગ, સારવાર દરમિયાન મહિલાનું મૃત્યુ, 22 લોકો સારવાર હેઠળ

Fire:ઝાંસીમાં ભયંકર દુર્ઘટના, મેડિકલ કોલેજના શિશુ વોર્ડમાં ભીષણ આગ લાગતા, 10 બાળકો જીવતા સળગ્યાં, કરૂણ મૃત્યુ

IND vs RSA: તિલક-સેમસન પછી, બોલરોએ વર્તાવ્યો કહેર, ભારતે 135 રનથી મેચ જીતી, સિરીઝ પર કર્યો કબજો

ABP Premium

વિડિઓઝ

Coldplay concert in Ahmedabad : કોલ્ડપ્લે કોન્સર્ટ માટે જબરો ક્રેઝ, ટિકિટ માટે 6 લાખ વેઇટિંગGujarat Weather Updates: રાજ્યમાં વધ્યું ઠંડીનું પ્રભુત્વ, ચાર શહેરોમાં 18 ડિગ્રીથી નીચું તાપમાનAhmedabad Murder Case : માંડલમાં વૃદ્ધાની હત્યા અને લૂંટ કેસમાં મોટો ખુલાસો, કોણ નીકળ્યો હત્યારો?K. Kailashnathan: ગુજરાતના આ આશ્રમની મુલાકાતે પહોંચ્યા કે.કૈલાશનાથન, શું છે કે.કૈલાશનાથનની હિસ્ટ્રી?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gandhinagar: હવે ખેતરમાં નહીં પલળે ખેડૂતોનો પાક, રાજ્ય સરકારે આ યોજનાની રકમમાં કર્યો મોટો વધારો
Gandhinagar: હવે ખેતરમાં નહીં પલળે ખેડૂતોનો પાક, રાજ્ય સરકારે આ યોજનાની રકમમાં કર્યો મોટો વધારો
Ahmedabad:ઇસ્કોન પ્લેટિનમમાં ભીષણ આગ, સારવાર દરમિયાન મહિલાનું મૃત્યુ, 22 લોકો સારવાર હેઠળ
Ahmedabad:ઇસ્કોન પ્લેટિનમમાં ભીષણ આગ, સારવાર દરમિયાન મહિલાનું મૃત્યુ, 22 લોકો સારવાર હેઠળ
Fire:ઝાંસીમાં ભયંકર દુર્ઘટના, મેડિકલ કોલેજના શિશુ વોર્ડમાં ભીષણ આગ લાગતા, 10 બાળકો જીવતા સળગ્યાં, કરૂણ મૃત્યુ
Fire:ઝાંસીમાં ભયંકર દુર્ઘટના, મેડિકલ કોલેજના શિશુ વોર્ડમાં ભીષણ આગ લાગતા, 10 બાળકો જીવતા સળગ્યાં, કરૂણ મૃત્યુ
IND vs RSA: તિલક-સેમસન પછી, બોલરોએ વર્તાવ્યો કહેર, ભારતે 135 રનથી મેચ જીતી, સિરીઝ પર કર્યો કબજો
IND vs RSA: તિલક-સેમસન પછી, બોલરોએ વર્તાવ્યો કહેર, ભારતે 135 રનથી મેચ જીતી, સિરીઝ પર કર્યો કબજો
PM Kisan Yojana Rules: શું કુંવારા યુવા ખેડૂતોને પણ પીએમ કિસાન યોજનાનો લાભ મળે છે? જાણી લો નિયમો

Sanju Samson: સંજુ સેમસનના શોટથી ઘાયલ થઈ યુવતી,ગાલ પર બોલ વાગતા રડવા લાગી; વીડિયો વાયરલ

Earthquake: મોડી રાત્રે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ધરતી ધ્રુજી, ભૂકંપના આંચકાથી લોકોમાં ફફડાટ
Earthquake: મોડી રાત્રે અમદાવાદ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ધરતી ધ્રુજી, ભૂકંપના આંચકાથી લોકોમાં ફફડાટ
Myths Vs Facts: સવારે ખાલી પેટ જીરું અને અજમાનું પાણી પીવાથી વજન ઘટે છે, જાણો આ વાતમાં કેટલી છે સચ્ચાઈ

Embed widget