શોધખોળ કરો

3 ટીવી એક્ટ્રેસ સાથે શારીરિક સુખ માણવા માટે 10.50 લાખમાં થયો સોદો, યુવક ફાઈવસ્ટાર હોટલમાં જઈને એક્ટ્રેસને મળ્યો ને.....

હોટલના રૂમમાં ગયા પછી એક્ટ્રેસ ગ્રાહક પાસેથી નાણાં લેતી હતી ત્યારે પોલીસના સીનિયર સુપ્રિન્ટેન્ડેન્ટ નહેશ તાવડેની આગેવાનીમાં પોલીસની ટીમે ત્રાટકીને એક્ટર તથા એક્ટ્રેસને ઝડપી લીધાં હતા. પોલીસે એક્ટર સાથે કામ કરતી ત્રણ એક્ટ્રેસીસને છોડાવી છે.

મુંબઈઃ મુંબઈ ક્રાઈમ બ્રાંચે શહેરની ફાઈવ સ્ટાર હોટલમાં ચાલતા સેક્સ રેકેટનો ભાંડો ફોડીને એક અભિનેતાની ધરપકડ કરી છે. આ અભિનેતા ટીવી એક્ટ્રેસ સાથે શારીરિક સુખ માણવાની ગોઠવણ કરી આપતો હતો. આ એક્ટરે ત્રણ એક્ટ્રેસ સાથે ફાઈવ સ્ટાર હોટલમાં શારીરિક સુખ માણવા માટે 10.50 લાખ રૂપિયામાં સોદો કર્યો હતો. એક્ટરે પોલીસે મોકલેલા ડમી ગ્રાહક સાથે સોદો કર્યા પછી તેને ફાઈવ સ્ટાર હોટલમાં નાણાં લઈને આવવા કહ્યું હતું. સોદો પાકો થઈ જતાં ડમી ગ્રાહકને પોલીસે ગોરંગાંલની ફાઈવ સ્ટાર હોટલમાં  મોકલ્યો હતો. હોટલના રૂમમાં ગયા પછી એક્ટ્રેસ ગ્રાહક પાસેથી નાણાં લેતી હતી ત્યારે પોલીસના સીનિયર સુપ્રિન્ટેન્ડેન્ટ નહેશ તાવડેની આગેવાનીમાં પોલીસની ટીમે ત્રાટકીને એક્ટર તથા એક્ટ્રેસને ઝડપી લીધાં હતા. પોલીસે એક્ટર  સાથે કામ કરતી ત્રણ એક્ટ્રેસીસને છોડાવી છે. શુક્રવારે બપોર પછી આ રેડ કરીને પોલીસે એક્ટર સામે આઈપીસીની કલમો તથા પ્રીવેન્શન ઓફ ઈમ્મોરલ ટ્રાફિકિંગ એક્ટ હેઠળ કેસ નોંધ્યો છે. વનરાઈ પોલીસ સ્ટેશન આ કેસની વધુ તપાસ કરી રહ્યું છે. પોલીસના જણાવ્યા પ્રમાણે, એક્ટ્રેસીસને સીરિયલોમાં કામ કરવાની લાલચ આપીને લવાતી હતી. એક્ટ્રેસીસ ઉપરાંત બેલી ડાન્સર્સ પાસે પણ દેહના સોદા કરાવાતા હતા. પોલીસને બાતમી મળતાં તેમણે ડમી ગ્રાહકને મોકલીને આ રેકેટનો ભાંડો ફોડ્યો છે. દાહોદઃ પ્રસુતિ બાદ દવાખાનેથી ઘરે પરત ફરતા રીક્ષા 30 ફૂટ ઊંડા કોતરમાં ખાબકી, નવજાત સહિત ત્રણ બાળકોના મોતથી શોકનો માહોલ Maruti Suzuki offers: મારુતિ સુઝુકીની સરકારી કર્મચારીઓ માટે સ્પેશિયલ ઓફર, કાર ખરીદવા પર મળશે આટલી છૂટ ગુજરાતમાં રાત્રે ઠંડીનો ચમકારો, લોકોને રાહતઃ આગામી પાંચ દિવસ માટે શું છે હવામાન વિભાગની મોટી આગાહી ?

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
Jharkhand Exam Cancelled: ઝારખંડમાં રદ કરાઈ 44 પરીક્ષાઓ, સરકારે જાહેર કરી યાદી
Jharkhand Exam Cancelled: ઝારખંડમાં રદ કરાઈ 44 પરીક્ષાઓ, સરકારે જાહેર કરી યાદી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
Jharkhand Exam Cancelled: ઝારખંડમાં રદ કરાઈ 44 પરીક્ષાઓ, સરકારે જાહેર કરી યાદી
Jharkhand Exam Cancelled: ઝારખંડમાં રદ કરાઈ 44 પરીક્ષાઓ, સરકારે જાહેર કરી યાદી
Aadhaar : આ ઉંમરના બાળકોના આધાર બાયોમેટ્રિક 30 સપ્ટેમ્બર સુધી મફતમાં કરો અપડેટ, જાણો પ્રક્રિયા
Aadhaar : આ ઉંમરના બાળકોના આધાર બાયોમેટ્રિક 30 સપ્ટેમ્બર સુધી મફતમાં કરો અપડેટ, જાણો પ્રક્રિયા
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
Tarot Card Rashifal : કન્યા રાશિ માટે ધન પ્રાપ્તિનો શુભ અવસર, જાણો શું કહે છે આપનું કિસ્મતનું કાર્ડ
Tarot Card Rashifal : કન્યા રાશિ માટે ધન પ્રાપ્તિનો શુભ અવસર, જાણો શું કહે છે આપનું કિસ્મતનું કાર્ડ
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
Embed widget