શોધખોળ કરો

અમદાવાદઃ દિયરે વિધવા ભાભી સાથે પરાણે શારીરિક સંબંધો બાંધીને ગુજાર્યું સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય, બેભાન થઈ ગઈ યુવતી ને...

આરોપી મહિલાના ઘરે આવીને મહિલાની શારિરીક છેડછડ કરતો હતો અને મહિલા વિરોધ કરે તો સમાજમાં બદનામ કરવાની ધમકી આપતો હતો. તેમજ વધુ રૂપિયાની માંગણી કરીને અવાર નવાર માર મારતો હતો.

અમદાવાદઃ શહેના અસારવામાં રહેતી વિધવા મહિલાને દિયરે ઢોર માર મારીને સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય ગુજારવાની ઘટના સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. હવસખોર દિયરે તેને જબરજસ્તી કરી ગાલ પર બચકા પણ ભર્યા હતા. ભાભીએ તેની સાથે પ્રતિકાર કરી ઝપાઝપી કરી હતી. આ પછી વિધવા મહિલાને બેભાન હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. આ બનાવ અંગે મેઘાણીનગર પોલીસે આરોપી સામે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે. મળતી વિગત પ્રમાણે, અસારવાની ૪૭ વર્ષીય વિધવાએ મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે. આરોપી ફરિયાદી મહિલાના મામાજીનો પુત્ર છે. પતિના અવસાન પછી દોઢ વર્ષથી તે મહિલાની સાથે સપંર્કમાં હતો. મહિલા વીસી ચલાવે છે, જેમાં આરોપી પણ સભ્ય બનીને સામેલ થયો હતો. તેમજ તેણે મહિલા પાસેથી રૂપિયા ૫૦ હજાર લઇ લીધા હતા. આરોપી મહિલાના ઘરે આવીને મહિલાની શારિરીક છેડછડ કરતો હતો અને મહિલા વિરોધ કરે તો સમાજમાં બદનામ કરવાની ધમકી આપતો હતો. તેમજ વધુ રૂપિયાની માંગણી કરીને અવાર નવાર માર મારતો હતો. શનિવારે મહિલા રિક્ષામાં બેસીને સરસપુર ગઇ હતી ત્યાં તે મળી ગયો હતો. તેમજ મહિલાને જબરબસ્તીથી રિક્ષામાં બેસાડીને ચમનપુરા વિસ્તારમાં લઇ ગયો હતો. રેલેવે ટ્રેક પાસે મહિલાને રિક્ષામાંથી ખેંચીને બહાર કાઢી હતી અને વાળ પકડીને ઢસડીને ઢોર મારમારીને પકડીને ઝાડીમાં લઇ ગયો હતો. અહીં મહિલા સાથે શારિરીક છેડછાડ કરીને ગાલ પર બચકાં ભર્યા હતા અને બળજબરી પૂર્વક બળાત્કારની કોશિષ કરી હતી. તેમજ મહિલાને મોઢુ દબાવીને માર મારતે તે બેભાન થઇ ગઇ હતી. આ પછી આરોપી ત્યાંથી ભાગી ગયો હતો.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ

Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત

Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો

Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ

ABP Premium

વિડિઓઝ

Ahmedabad Rathyatra 2024 | શહેરની સુખાકારી માટે પદાધિકારીઓ પણ કરશે ખાસ પ્રાર્થનાRathyatra 2024 | રથયાત્રામાં જામ્યો ક્રિકેટનો રંગ, જુઓ વર્લ્ડકપના ટેબલોનો આ નજારોAhmedabad Rath Yatra 2024 | રથયાત્રામાં આવેલા ભાવિકો માટે કાલુપુરમાં ભોજનની ખાસ વ્યવસ્થાAhmedabad Rathyatra 2024 | ટેબલોમાં ભગવાનના નટખટ સ્વરૂપના દર્શન, જુઓ વીડિયોમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર

ZIM vs IND Live Score: બીજી ઓવરમાં ભારતને લાગ્યો ફટકો, કેપ્ટન શુભમન ગિલ આઉટ

જો તમે ITR ફાઇલ કર્યા બાદ આ કામ નહી કરો તો નહી મળે રિફંડ

Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ

Embed widget