શોધખોળ કરો

SURAT : ગોડાદરામાં નજીવી બાબતે સરાજાહેર યુવકની હત્યા, હત્યારાએ તેના મિત્રને જ મોતને ઘાટ ઉતાર્યો

Surat News : હત્યારાએ તેના મિત્રને જ તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી જાહેરમાં હત્યા કરી છે.

SURAT : સુરતના ગોડાદરામાં હત્યાની એક ઘટના સામે આવી છે. ગોડાદરામાં નજીવી બાબતે સરાજાહેર યુવકની હત્યા થઇ છે. મૃતક યુવકના હત્યારા મિત્રએ જ તેને મોતને ઘાટ ઉતાર્યો છે. આ બંને યુવકો વચ્ચે ભંગાર વેચવા જેવી નજીવી બાબતે ઝઘડો થયો હતો. આ ભંગાર ચોરી કરેલો હોવાનું જાણવા મળ્યું છે. બંને મિત્રો સાથે મળીને ભંગારની ચોરી કરતા હતા. હત્યારા રાજુએ તેના વિજય નામના મિત્રએ તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યો છે. ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને હત્યારાને ઝડપી પાડવા આગળની કાર્યવાહી હાથ ધરી છે.  

સુરત:  4 હાથ પગ ધરાવતી બાળકીની સફળ સર્જરી
ફિલ્મ અભિનેતા સોનુ સુદ પોતાના સેવાકિય કાર્યો માટે જાણીતો છે. અભિનેતાએ કોરોનાકાળમાં લાખો લોકોની મદદ કરી હતી. તેમની સેવાની સરવાણી હજી પણ ચાલું છે. હાલમાં જ સોનુ સૂદ દ્વારા સુરતની કિરણ હોસ્પિટલમાં એક બાળકીને ઓપરેશન માટે મોકલવામાં આવી હતી. આ બાળકી 4 હાથ પગની સમસ્યાથી પીડિત હતી, હવે કિરણ હોસ્પિટલ દ્વરા બાળકીનું સફળ ઓપરેશન કરવામાં આવ્યું છે.

નોંધનિય છે કે, સોનુ સુદ ફાઉન્ડેશન દ્વારા આ બાળકીનો ખર્ચ ઉઠાવવાની જવાબદારી લેવામાં આવી હતી પરંતુ સુરત કિરણ હોસ્પિટલે એક પણ રૂપિયો ખર્ચ લીધા વગર મફતમાં જટિલ ઓપરેશન પાર પાડ્યું. તમને જણાવી દઈએ કે, આ  ઓપરેશનમાં અંદાજે 10થી 15 લાખનો ખર્ચ થાય છે.

આ અંગે વિગતે વાત કરીએ તો, સુરત કિરણ હોસ્પિટલમાં ખુબ જ જટિલ ઓપરેશન સફળ થયું છે. 4 હાથ અને પગ ધરાવતી અઢીવ વર્ષની બાળકીનું સુરતની કિરણ હોસ્પિટલ ખાતે ઓપરેશન કરવામાં આવ્યું છે. ફિલ્મ સ્ટાર સોનુ સૂદે બાળકીના ઓપરેશન માટે કિરણ હોસ્પિટલની પસંદગી કરી હતી. 4 હાથ-પગ સાથે જન્મેલી બિહારની અઢી વર્ષીય બાળકીની સુરતમાં સફળ સર્જરી કરાવી છે.

સર્જરી કરવામાં ડોક્ટરોની ટીમને 7 કલાકનો સમય લાગ્યો હતો. બિહારમાં 4 હાથ અને 4 પગ સાથે જન્મેલી બાળકીનું કિરણ હોસ્પિટલમાં સફળ ઓપરેશન કરવામાં આવ્યું હતું. બાળકીના ઓપરેશનનો તમામ ખર્ચ સોનુ સુદ ઉઠાવનાર હતા.પરંતુ કિરણ હોસ્પિટલમાં આ ઓપરેશન ફ્રી ઓફ ચાર્જ કરવામાં આવ્યું છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી

Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 

Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો

PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'

ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ

Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા

UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત

Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક

Embed widget