શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Jobs: આ સેક્ટરમાં આવશે નોકરીની બહાર, 50 હજારથી વધારે લોકોને મળશે રોજગારી

આઇટી હાર્ડવેર સ્કીમ હેઠળ જે કંપનીઓને મંજૂરી મળી છે તેમાં ડેલ, ફોક્સકોન, લેનોવો, ફ્લેક્સટ્રોનિક્સ, પેગેટ, સોજો, વીવીડીએન, સિરમા, ભગવતી, પેગેટ, સોજો, નિયોલિંક જેવી કંપનીઓનો સમાવેશ થાય છે.

IT Hardware PLI Scheme: આઈટી હાર્ડવેર સેક્ટરમાં ટૂંક સમયમાં નવી નોકરીઓ ઉભરી શકે છે. આઇટી જાયન્ટ ડેલ, એચપી, લેનોવો, ફોક્સકોન વગેરે જેવી 27 કંપનીઓને સરકારની પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ (PLI) યોજના માટે મંજૂરી મળી છે. આ બાબતે માહિતી આપતાં ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે PLI IT હાર્ડવેર સ્કીમ દ્વારા કુલ 27 કંપનીઓને મંજૂરી મળી છે.

23 કંપનીઓ ઉત્પાદન શરૂ કરી રહી છે

બિઝનેસ ટુડેમાં પ્રકાશિત અહેવાલ અનુસાર, અશ્વિની વૈષ્ણવે એ પણ જણાવ્યું કે PLI સ્કીમ હેઠળ મંજૂરી મળ્યા બાદ લગભગ 95 ટકા કંપનીઓ પ્રથમ દિવસથી ઉત્પાદન શરૂ કરવા જઈ રહી છે. આવી સ્થિતિમાં 23 કંપનીઓ આ કામ વહેલી તકે કરશે. બાકીની ચાર કંપનીઓ આગામી 90 દિવસમાં આ યોજના હેઠળ ઉત્પાદન શરૂ કરશે.

50,000 થી વધુ નવી નોકરીઓનું સર્જન થશે

આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવે પણ આશા વ્યક્ત કરી હતી કે આ 27 કંપનીઓ આઈટી હાર્ડવેર સ્કીમ દ્વારા આઈટી હાર્ડવેરમાં રૂ. 3,000 કરોડનું રોકાણ કરશે. આ રોકાણથી કુલ 50,000 લોકોને સીધી રોજગારી મળશે. કુલ 1.50 લાખ લોકોને પરોક્ષ રીતે રોજગાર મળવાની આશા છે. આઇટી હાર્ડવેર સ્કીમ હેઠળ જે કંપનીઓને મંજૂરી મળી છે તેમાં ડેલ, ફોક્સકોન, લેનોવો, ફ્લેક્સટ્રોનિક્સ, પેગેટ, સોજો, વીવીડીએન, સિરમા, ભગવતી, પેગેટ, સોજો, નિયોલિંક જેવી કંપનીઓનો સમાવેશ થાય છે.

નોંધનીય છે કે દેશમાં IT હાર્ડવેરના ઉત્પાદનને પ્રોત્સાહિત કરવા માટે સરકારે પ્રોડક્શન-લિંક્ડ ઇન્સેન્ટિવ સ્કીમ 2.0 શરૂ કરી છે. આ દ્વારા, સરકાર દેશમાં IT હાર્ડવેરના ઉત્પાદનને પ્રોત્સાહિત કરવા માટે 17,000 કરોડ રૂપિયા ખર્ચ કરશે અને તે રીતે આ ક્ષેત્રમાં નવી નોકરીઓનું સર્જન કરશે.

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ISKCON ના ચિન્મય પ્રભુની બાંગ્લાદેશમાં ધરપકડ, હિંદુઓ પર હુમલાનો વિરોધ કર્યો હતો

બીજા દિવસે આ 3 ભારતીયો પર પૈસાનો ભારે વરસાદ, મુંબઈએ CSK પાસેથી ધોનીના ખાસ ખેલાડીને છીનવી લીધો

ઉદ્ધવ ઠાકરેને સીએમ બનવાના આશીર્વાદ આપનાર અવિમુક્તેશ્વરાનંદ હવે બતાવવા લાગ્યા મહારાષ્ટ્રમાં ભાજપની જીતની ફોર્મ્યુલા

GT squad for IPL 2025: સુંદર અને કોએત્જેને કરોડોમાં ખરીદ્યા, હવે આવી છે ગુજરાત ટાઈટન્સની ટીમ

ABP Premium

વિડિઓઝ

Vadodara News |  ફોન લેનની કામગીરીનો પાદરામાં ખેડૂતોએ કર્યો વિરોધ, વળતર ન મળ્યાનો લગાવ્યો આરોપHarsh Sanghavi: કાયદા-વ્યવસ્થાને લઈને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ બોલાવી બેઠકAhmedabad Bopal Accident case: બોપલ-આંબલી રોડ પર  અકસ્માત કેસમાં મોટા સમાચાર, નબીરા રીપલ પંચાલ સામે નોંધાયા બે ગુનાAhmedabad Accident : અમદાવાદમાં નબીરાએ નશામાં પૂરપાટ ઓડી ચલાવી સર્જ્યો અકસ્માત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ISKCON ના ચિન્મય પ્રભુની બાંગ્લાદેશમાં ધરપકડ, હિંદુઓ પર હુમલાનો વિરોધ કર્યો હતો
ISKCON ના ચિન્મય પ્રભુની બાંગ્લાદેશમાં ધરપકડ, હિંદુઓ પર હુમલાનો વિરોધ કર્યો હતો
બીજા દિવસે આ 3 ભારતીયો પર પૈસાનો ભારે વરસાદ, મુંબઈએ CSK પાસેથી ધોનીના ખાસ ખેલાડીને છીનવી લીધો
બીજા દિવસે આ 3 ભારતીયો પર પૈસાનો ભારે વરસાદ, મુંબઈએ CSK પાસેથી ધોનીના ખાસ ખેલાડીને છીનવી લીધો
ઉદ્ધવ ઠાકરેને સીએમ બનવાના આશીર્વાદ આપનાર અવિમુક્તેશ્વરાનંદ હવે બતાવવા લાગ્યા મહારાષ્ટ્રમાં ભાજપની જીતની ફોર્મ્યુલા
ઉદ્ધવ ઠાકરેને સીએમ બનવાના આશીર્વાદ આપનાર અવિમુક્તેશ્વરાનંદ હવે બતાવવા લાગ્યા મહારાષ્ટ્રમાં ભાજપની જીતની ફોર્મ્યુલા
GT squad for IPL 2025: સુંદર અને કોએત્જેને કરોડોમાં ખરીદ્યા, હવે આવી છે ગુજરાત ટાઈટન્સની ટીમ
GT squad for IPL 2025: સુંદર અને કોએત્જેને કરોડોમાં ખરીદ્યા, હવે આવી છે ગુજરાત ટાઈટન્સની ટીમ
IPL 2025 Mega Auction: અફઘાનિસ્તાનના 18 વર્ષના ખેલાડી પર મુંબઈએ કર્યો કરોડોનો વરસાદ, નેટ બોલર પર લગાવ્યો મોટો દાવ
અફઘાનિસ્તાનના 18 વર્ષના ખેલાડી પર મુંબઈએ કર્યો કરોડોનો વરસાદ, નેટ બોલર પર લગાવ્યો મોટો દાવ
IPL 2025 PBKS: પંજાબ કિંગ્સે 3 ખેલાડીઓ પર રૂપિયાનો વરસાદ કર્યો, ટીમે કેપ્ટન માટે ખોલ્યો ખજાનો?

IPL 2025 auction: ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમારને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે આટલા કરોડમાં ખરીદ્યો

Mallika Sagar: કોણ છે IPL 2025 ની ઓક્શનર મલ્લિકા સાગર ? નેટવર્થ જાણી ચોંકી જશો

Embed widget