શોધખોળ કરો

Army Agniveer Admit Card 2024: અગ્નિવીર ભરતી માટે એડમિટ કાર્ડ જાહેર, 22 એપ્રિલથી શરૂ થશે ભરતી મેળો

Army Agniveer Admit Card 2024:તેઓએ તેમનું એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવા માટે આર્મી ભરતી પોર્ટલની મુલાકાત લેવી જોઈએ.

Army Agniveer Admit Card 2024:  ભારતીય આર્મી અગ્નિવીર ભરતી મેળા માટે અરજી કરનારા ઉમેદવારો માટે અપડેટ્સ જાહેર કરવામાં આવ્યું છે.  ભારતીય સેનાએ દેશના વિવિધ સ્થળોએ યોજાનારા અગ્નિવીર ભરતી મેળામાં ભાગ લેવા માટે ઉમેદવારો માટે એડમિટ કાર્ડ્સ બહાર પાડ્યા છે. સેના દ્વારા એડમિટ કાર્ડ બહાર પાડવામાં આવતા તેને ડાઉનલોડ કરવાની લિંક સત્તાવાર ભરતી પોર્ટલ joinindianarmy.nic.in પર એક્ટિવ કરી દેવામાં આવી છે.

આ સ્ટેપ્સમાં ડાઉનલોડ કરો

આવી સ્થિતિમાં જે ઉમેદવારોએ વિવિધ સ્થળોએ અલગ-અલગ તારીખે યોજાનારા ભરતી મેળા માટે અરજી કરી છે, તેઓએ તેમનું એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવા માટે આર્મી ભરતી પોર્ટલની મુલાકાત લેવી જોઈએ. આ પછી, ઉમેદવારોએ અગ્નિવીર ભરતી વિભાગમાં જવું પડશે, જ્યાં એડમિટ કાર્ડ સંબંધિત લિંક પર ક્લિક કરીને ઉમેદવારો સંબંધિત પેજ પર જઈ શકે છે અને તેમની લોગ-ઇન વિગતો ભરી શકે છે અને સબમિટ અને ડાઉનલોડ કરી શકે છે. એડમિટ કાર્ડની પ્રિન્ટ લીધા પછી ઉમેદવારોએ સોફ્ટ કોપી પણ સાચવવી જોઈએ.

આર્મી અગ્નિવીર ભરતી 22મી એપ્રિલથી શરૂ થશે

અગાઉ ભારતીય સેના દ્વારા અગ્નિવીર ભરતી મેળાનો કાર્યક્રમ બહાર પાડવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ અનુસાર 22 એપ્રિલથી 3 મે સુધી ભરતી મેળાનું આયોજન કરવામાં આવનાર છે. દરરોજ 2 અથવા 3 શિફ્ટમાં યોજવામાં આવશે. જેમાં ઉમેદવારોએ લેખિત પરીક્ષામાં હાજર રહેવાનું રહેશે. આ પરીક્ષામાં બહુવિધ પસંદગીના 50 પ્રશ્નો પૂછવામાં આવશે.

નોંધનીય છે કે ભારતીય સેના દ્વારા અગ્નિવીર ભરતી માટેની અરજી પ્રક્રિયા 13 ફેબ્રુઆરી 2024ના રોજ શરૂ કરવામાં આવી હતી અને ઉમેદવારો પાસેથી 22 માર્ચ સુધી અરજીઓ મંગાવવામાં આવી હતી. આ પછી અરજી કરેલ ઉમેદવારોના એડમિટ કાર્ડ જાહેર કરવામાં આવ્યા છે.

બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) માં નોકરી ઈચ્છતા ઉમેદવારો માટે આ એક શ્રેષ્ઠ તક છે. આ માટે, BSF એ એર વિંગ અને ગ્રુપ B, C પોસ્ટ માટે ખાલી જગ્યાઓ બહાર પાડી છે. કોઈપણ ઉમેદવાર કે જેની પાસે આ પોસ્ટ્સ સંબંધિત લાયકાત છે તે સત્તાવાર વેબસાઇટ bsf.gov.in દ્વારા અરજી કરી શકે છે. આ પદો માટેની પ્રક્રિયા 16 માર્ચથી શરૂ થશે.

જે ઉમેદવારો આ પોસ્ટ્સ માટે અરજી કરવા માગે છે તેઓ 15 એપ્રિલ અથવા તે પહેલાં અરજી કરી શકે છે. આ ભરતી પ્રક્રિયા દ્વારા કુલ 82 જગ્યાઓ ભરવામાં આવનાર છે. જો તમે પણ આ પોસ્ટ્સ પર કામ કરવાનું વિચારી રહ્યા છો, તો નીચે આપેલી આ બાબતોને ધ્યાનથી વાંચો.

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

અમદાવાદના ખાણીપીણીના શોખીનો માટે માઠા સમાચાર: માણેકચોક બજાર આવતીકાલથી એક મહિના માટે બંધ
અમદાવાદના ખાણીપીણીના શોખીનો માટે માઠા સમાચાર: માણેકચોક બજાર આવતીકાલથી એક મહિના માટે બંધ
બાબા વાંગાની ચોંકાવનારી ભવિષ્યવાણી: 20 વર્ષમાં આ દેશો પર થશે ઇસ્લામિક શાસન, જાણો કયા દેશો છે યાદીમાં
બાબા વાંગાની ચોંકાવનારી ભવિષ્યવાણી: 20 વર્ષમાં આ દેશો પર થશે ઇસ્લામિક શાસન, જાણો કયા દેશો છે યાદીમાં
બસપા સુપ્રીમો માયાવતીએ ભત્રીજા આકાશ આનંદ પર 24 કલાકમાં જ કરી બીજી મોટી કાર્યવાહી  
બસપા સુપ્રીમો માયાવતીએ ભત્રીજા આકાશ આનંદ પર 24 કલાકમાં જ કરી બીજી મોટી કાર્યવાહી  
કૉંગ્રેસ નેતા મનહર પટેલે પ્રદેશના નેતાઓ સામે જ ઉઠાવ્યા સવાલ, કેંદ્રીય નેતૃત્વને પત્ર લખી આ મોટી માંગ કરી 
કૉંગ્રેસ નેતા મનહર પટેલે પ્રદેશના નેતાઓ સામે જ ઉઠાવ્યા સવાલ, કેંદ્રીય નેતૃત્વને પત્ર લખી આ મોટી માંગ કરી 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Manek Chowk Closed: ખાણી-પીણીના શોખીન અમદાવાદીઓ માટે મોટા સમાચારHun To Bolish:  હું તો બોલીશ : પહેલા બકવાસ, પછી માફીHun To Bolish : હું તો બોલીશ : બુટલેગરની સાથે કોણ સામે કોણ?BJP Parliamentary Board Meeting: કાલે ભાજપની પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક, આ મુદ્દે થશે મંથન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદના ખાણીપીણીના શોખીનો માટે માઠા સમાચાર: માણેકચોક બજાર આવતીકાલથી એક મહિના માટે બંધ
અમદાવાદના ખાણીપીણીના શોખીનો માટે માઠા સમાચાર: માણેકચોક બજાર આવતીકાલથી એક મહિના માટે બંધ
બાબા વાંગાની ચોંકાવનારી ભવિષ્યવાણી: 20 વર્ષમાં આ દેશો પર થશે ઇસ્લામિક શાસન, જાણો કયા દેશો છે યાદીમાં
બાબા વાંગાની ચોંકાવનારી ભવિષ્યવાણી: 20 વર્ષમાં આ દેશો પર થશે ઇસ્લામિક શાસન, જાણો કયા દેશો છે યાદીમાં
બસપા સુપ્રીમો માયાવતીએ ભત્રીજા આકાશ આનંદ પર 24 કલાકમાં જ કરી બીજી મોટી કાર્યવાહી  
બસપા સુપ્રીમો માયાવતીએ ભત્રીજા આકાશ આનંદ પર 24 કલાકમાં જ કરી બીજી મોટી કાર્યવાહી  
કૉંગ્રેસ નેતા મનહર પટેલે પ્રદેશના નેતાઓ સામે જ ઉઠાવ્યા સવાલ, કેંદ્રીય નેતૃત્વને પત્ર લખી આ મોટી માંગ કરી 
કૉંગ્રેસ નેતા મનહર પટેલે પ્રદેશના નેતાઓ સામે જ ઉઠાવ્યા સવાલ, કેંદ્રીય નેતૃત્વને પત્ર લખી આ મોટી માંગ કરી 
ગુજરાત ATS ને મોટી સફળતા, રામ મંદિર પર હુમલાનું કાવતરું રચનારાને દબચ્યો, બે હેન્ડ ગ્રેન્ડ પણ જપ્ત
ગુજરાત ATS ને મોટી સફળતા, રામ મંદિર પર હુમલાનું કાવતરું રચનારાને દબચ્યો, બે હેન્ડ ગ્રેન્ડ પણ જપ્ત
Petrol Price Cut: આ રાજ્યમાં સસ્તું થઈ ગયું પેટ્રોલ, બજેટમાં થઈ મોટી જાહેરાત
Petrol Price Cut: આ રાજ્યમાં સસ્તું થઈ ગયું પેટ્રોલ, બજેટમાં થઈ મોટી જાહેરાત
સ્વામીનારાયણ સાધુ જ્ઞાનપ્રકાશે જલારામબાપાના સંદર્ભે શું કર્યું વિવાદિત નિવેદન, જાણો ડિટેલ
સ્વામીનારાયણ સાધુ જ્ઞાનપ્રકાશે જલારામબાપાના સંદર્ભે શું કર્યું વિવાદિત નિવેદન, જાણો ડિટેલ
દિલ્લી હાઇકોર્ટનો નિર્ણય, સ્કૂલમાં સ્માર્ટફોન લઇ જઇ શકશે વિદ્યાર્થીઓ, કોર્ટે કર્યો આદેશ
દિલ્લી હાઇકોર્ટનો નિર્ણય, સ્કૂલમાં સ્માર્ટફોન લઇ જઇ શકશે વિદ્યાર્થીઓ, કોર્ટે કર્યો આદેશ
Embed widget