શોધખોળ કરો

Bank of Baroda: બેંક ઓફ બરોડામાં નીકળી અનેક પદો માટે ભરતી, 28 ડિસેમ્બર સુધી કરી શકાશે અરજી

પસંદગી પ્રક્રિયામાં ઓનલાઈન પરીક્ષાનો સમાવેશ થાય છે (ફક્ત JMGS-I, MMGS-II અને MMGS-III માં નિયમિત પોસ્ટ માટે).

Bank of Baroda Recruitment 2021: બેંક ઓફ બરોડા (Bank Of Baroda)એ વિવિધ જગ્યાઓ માટે અરજી કરવા ઉમેદવારો પાસેથી અરજીઓ આમંત્રિત કરી છે. લાયક ઉમેદવારો બેંક ઓફ બરોડાની અધિકૃત સાઇટ bankofbaroda.in દ્વારા ઓનલાઇન અરજી કરી શકે છે. આ પદો માટે અરજી કરવાની છેલ્લી તારીખ ડિસેમ્બર 28, 2021 છે. ભરતી અભિયાન હેઠળ 52 જગ્યાઓ ભરવામાં આવશે.

સૂચના મુજબ અરજી કરો

જે ઉમેદવારો પોસ્ટ માટે અરજી (Application) કરવા માગે છે તેઓ સૂચના મુજબ શૈક્ષણિક લાયકાત (Educational Qualtifications) અને વય મર્યાદા ચકાસી શકે છે. ઉમેદવારોએ માત્ર ઓનલાઈન મોડ દ્વારા જ જરૂરી ફી/સૂચના ફી ચૂકવવાની રહેશે. જનરલ / OBC / EWS કેટેગરીના ઉમેદવારોએ 600 રૂપિયા ફી ચૂકવવાની રહેશે. જ્યારે SC/ST/ પર્સન્સ વિથ ડિસેબિલિટીઝ (PWD) કેટેગરીના ઉમેદવારોએ રૂ.100 ફી ચૂકવવાની રહેશે.

આ પસંદગી પ્રક્રિયા હશે

પસંદગી પ્રક્રિયામાં ઓનલાઈન પરીક્ષા (Online Exam)નો સમાવેશ થાય છે (ફક્ત JMGS-I, MMGS-II અને MMGS-III માં નિયમિત પોસ્ટ માટે) સાયકોમેટ્રિક ટેસ્ટ અથવા આગળની પસંદગી પ્રક્રિયા માટે યોગ્ય ગણવામાં આવતી અન્ય કોઈપણ પરીક્ષા જે પછી જૂથ ચર્ચા / અને શોર્ટલિસ્ટેડ ઉમેદવારોના ઇન્ટરવ્યુનો સમાવેશ થાય છે. કરાર આધારિત હોદ્દાઓ માટે, પસંદગી ટૂંકી સૂચિ અને વ્યક્તિગત ઇન્ટરવ્યુ/જૂથ ચર્ચા/કોઈ અન્ય પસંદગી પદ્ધતિના અનુગામી રાઉન્ડ પર આધારિત હશે.

ખાલી જગ્યાની વિગતો

Quality Assurance Lead: 2 જગ્યાઓ.

Quality Assurance Engineer: 12 જગ્યાઓ.

Developer (Full Stack Java): 12 જગ્યાઓ.

Developer (Mobile Application Development): 12 જગ્યાઓ.

UI/UX Designer: 2 જગ્યાઓ.

Cloud Engineer: 2 જગ્યાઓ.

Application Architect: 2 જગ્યાઓ.

Enterprise Architect: 2 જગ્યાઓ.

Technology Architect: 2 જગ્યાઓ.

Infrastructure Architect: 2 જગ્યાઓ.

Integration Expert: 2 જગ્યાઓ.

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IND vs SA: ભારત-સાઉથ આફ્રિકા વચ્ચેની પ્રથમ ટી-20માં તૂટ્યા આ મોટા રેકોર્ડ, હાર્દિક-બુમરાહે રચ્યો ઈતિહાસ

મોબાઈલ એપ અને વેબ પોર્ટલ મારફતે ડેટા કલેક્શન, 2027ની વસ્તી ગણતરી હશે સંપૂર્ણપણે ડિજિટલ

SIR પ્રક્રિયા દરમિયાન BLOને મળનારી ધમકીઓ સહન કરવામાં આવશે નહીં: સુપ્રીમ કોર્ટ

Kentucky State University shooting: અમેરિકાની યુનિવર્સિટીમાં ફાયરિંગ, એકનું મોત, સંદિગ્ધની ધરપકડ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશઃ ખાતરમાં ગોલમાલનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશઃ આંગણવાડી અને આશાવર્કરનું શોષણ કેમ ?
BJP MLA Protest : ભાજપના મહિલા ધારાસભ્ય પર કેમ બગડ્યા લોકો?
Gujarat Patidar : પાટીદારોની સરકાર સાથે બેઠક , શું કરાઈ માંગણી?
Parliament News : સંસદમાં કામ ન થાય તો સાંસદોના ભથ્થા બંધ કરવા માગ: ઉમેશ પટેલ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs SA: ભારત-સાઉથ આફ્રિકા વચ્ચેની પ્રથમ ટી-20માં તૂટ્યા આ મોટા રેકોર્ડ, હાર્દિક-બુમરાહે રચ્યો ઈતિહાસ
IND vs SA: ભારત-સાઉથ આફ્રિકા વચ્ચેની પ્રથમ ટી-20માં તૂટ્યા આ મોટા રેકોર્ડ, હાર્દિક-બુમરાહે રચ્યો ઈતિહાસ
મોબાઈલ એપ અને વેબ પોર્ટલ મારફતે ડેટા કલેક્શન, 2027ની વસ્તી ગણતરી હશે સંપૂર્ણપણે ડિજિટલ
મોબાઈલ એપ અને વેબ પોર્ટલ મારફતે ડેટા કલેક્શન, 2027ની વસ્તી ગણતરી હશે સંપૂર્ણપણે ડિજિટલ
SIR પ્રક્રિયા દરમિયાન BLOને મળનારી ધમકીઓ સહન કરવામાં આવશે નહીં: સુપ્રીમ કોર્ટ
SIR પ્રક્રિયા દરમિયાન BLOને મળનારી ધમકીઓ સહન કરવામાં આવશે નહીં: સુપ્રીમ કોર્ટ
Kentucky State University shooting: અમેરિકાની યુનિવર્સિટીમાં ફાયરિંગ, એકનું મોત, સંદિગ્ધની ધરપકડ
Kentucky State University shooting: અમેરિકાની યુનિવર્સિટીમાં ફાયરિંગ, એકનું મોત, સંદિગ્ધની ધરપકડ
આ દેશમાં 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો સોશિયલ મીડિયાનો ઉપયોગ નહી કરી શકે, એકાઉન્ટ બ્લોક કરવા આદેશ

મેહુલ ચોક્સીને બેલ્જિયમની સુપ્રીમ કોર્ટે આપ્યો મોટો ઝટકો: પ્રત્યાર્પણ સામેની અરજી ફગાવી, હવે ભારત લાવવાનો માર્ગ મોકળો

IND vs SA: કટકમાં ટીમ ઈન્ડિયાનો 'વટ', આફ્રિકાને 101 રને ધૂળ ચટાડી; હાર્દિકની તોફાની ઇનિંગ બાદ બુમરાહે રચ્યો ઈતિહાસ

IND vs SA: ઝહીર ખાન કે કપિલ દેવ પણ જે ન કરી શક્યા, તે બુમરાહે કરી બતાવ્યું! બની ગયો ભારતનો 'નંબર 1' રેકોર્ડ બ્રેકર?

Embed widget