શોધખોળ કરો

Bank Jobs 2025: બેન્ક ઓફ ઇન્ડિયામાં 400 પદો પર બહાર પડી ભરતી, 15 માર્ચ સુધી કરો અરજી

Bank Jobs 2025: બેન્ક ઓફ ઈન્ડિયા (BOI) એ એપ્રેન્ટિસની જગ્યાઓ માટે ભરતી બહાર પાડી છે.

Bank Of India Recruitment 2025: જો તમે બેન્કમાં સારી સરકારી નોકરી શોધી રહ્યા છો તો તમારા માટે નવી ભરતી અપડેટ આવી ગઈ છે. બેન્ક ઓફ ઈન્ડિયા (BOI) એ એપ્રેન્ટિસની જગ્યાઓ માટે ભરતી બહાર પાડી છે. આ ભરતીનું સત્તાવાર જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. ઉપરાંત, બેન્કની સત્તાવાર વેબસાઇટ bankofindia.co.in પર અરજીઓ શરૂ થઈ ગઈ છે. જેમાં રસ ધરાવતા ઉમેદવારો છેલ્લી તારીખ 15 માર્ચ સુધી ફોર્મ ભરીને અરજી કરી શકે છે. આ અરજી ફી ભરવાની પણ છેલ્લી તારીખ છે.

આ બેન્ક ઓફ ઈન્ડિયા એપ્રેન્ટિસ ખાલી જગ્યા ઉત્તર પ્રદેશ, બિહાર, છત્તીસગઢ, દિલ્હી, ગુજરાત, ઝારખંડ, કર્ણાટક, કેરળ, મહારાષ્ટ્ર, ઓડિશા, રાજસ્થાન, તમિલનાડુ, ત્રિપુરા અને પશ્ચિમ બંગાળ માટે છે. ઉમેદવારો નીચે આપેલા કોષ્ટકમાંથી ખાલી જગ્યાઓની વિગતો મેળવી શકે છે. બેન્ક ઓફ ઈન્ડિયાની આ ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવાર પાસે માન્ય યુનિવર્સિટીમાંથી કોઈપણ વિષયમાં સ્નાતક હોવું આવશ્યક છે. ઉમેદવારો સત્તાવાર સૂચના દ્વારા પાત્રતા વિગતો પણ ચકાસી શકે છે.

બેન્ક ઓફ ઈન્ડિયાની આ ખાલી જગ્યા માટે ફોર્મ ભરવા માટે ઉમેદવારોની લઘુત્તમ ઉંમર 20 વર્ષ અને મહત્તમ ઉંમર 28 વર્ષ હોવી જોઈએ. અનામત શ્રેણીઓને વય મર્યાદામાં છૂટછાટ મળશે. આ એપ્રેન્ટિસ ખાલી જગ્યા માટે પસંદ કરાયેલા ઉમેદવારોને દર મહિને 12000 રૂપિયાનું સ્ટાઇપેન્ડ આપવામાં આવશે. પસંદગી પ્રક્રિયા ઓનલાઈન પરીક્ષા અને સ્થાનિક ભાષાની કસોટી પર આધારિત હશે. ફોર્મ ભરવા માટેની અરજી ફી 400 થી 800 રૂપિયા (કેટેગરી પર આધારિત) છે. એપ્રેન્ટિસશીપનો સમયગાળો એક વર્ષનો રહેશે. આ ભરતી સંબંધિત અન્ય કોઈપણ માહિતી માટે ઉમેદવારો બેન્ક ઓફ ઈન્ડિયાની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈ શકે છે.                      

રેલવે ભરતી બોર્ડ દ્વારા 22 જાન્યુઆરી, 2025ના રોજ ગ્રુપ ડીની 32438 જગ્યાઓ પર ભરતી માટેની સૂચના જારી કરવામાં આવી હતી. માહિતી જાહેર થયા બાદ બીજા દિવસે અરજીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. તાજેતરમાં છેલ્લી તારીખ વધારીને 1 માર્ચ, 2025 કરવામાં આવી હતી, જે આજે  છે તેથી, ઉમેદવારોને કોઈપણ વિલંબ કર્યા વિના સમયસર અરજી ફોર્મ ભરવાની સલાહ આપવામાં આવે છે.  

IPPB Recruitment 2025: ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેન્કમાં બહાર પડી ભરતી, અરજી કરવાની આ છે અંતિમ તારીખ

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'ફોજદારી કેસ બદલો લેવાનું માધ્યમ બનવા દેવાય નહીં', દહેજ કેસમાં સુપ્રીમ કોર્ટની મોટી ટિપ્પણી
'ફોજદારી કેસ બદલો લેવાનું માધ્યમ બનવા દેવાય નહીં', દહેજ કેસમાં સુપ્રીમ કોર્ટની મોટી ટિપ્પણી
હવે RTO ના ધક્કા નહીં! 2026 માં ઘરે બેઠા રિન્યૂ થશે ડ્રાઈવિંગ લાઈસન્સ, જાણો ઓનલાઈન પ્રોસેસ 
હવે RTO ના ધક્કા નહીં! 2026 માં ઘરે બેઠા રિન્યૂ થશે ડ્રાઈવિંગ લાઈસન્સ, જાણો ઓનલાઈન પ્રોસેસ 
BSNL નો આખું વર્ષ ચાલનારા સૌથી સસ્તા પ્લાન લોન્ચ કર્યા, ઓછા ખર્ચમાં એક વર્ષ એક્ટિવ રહેશે નંબર
BSNL નો આખું વર્ષ ચાલનારા સૌથી સસ્તા પ્લાન લોન્ચ કર્યા, ઓછા ખર્ચમાં એક વર્ષ એક્ટિવ રહેશે નંબર
ભારતમાં લોન્ચ થઈ નવી Kia Seltos, આ ગાડીઓને આપશે ટક્કર, કિંમત જાણી ચોંકી જશો 
ભારતમાં લોન્ચ થઈ નવી Kia Seltos, આ ગાડીઓને આપશે ટક્કર, કિંમત જાણી ચોંકી જશો 

વિડિઓઝ

Shah Rukh Khan-Bangladeshi Player IPL Row: બાંગ્લાદેશી ખેલાડીને લઈને સાધુ સંતોના નિશાને શાહરૂખ ખાન
Surendranagar Land Scam: સુરેન્દ્રનગર જમીનના NA કૌભાંડમાં પૂર્વ કલેકટરની ધરપકડ
CNG Price: અમદાવાદના વાહન ચાલકોને નવા વર્ષે અદાણીએ આપી ભેટ
Surendranagar News: સુરેન્દ્રનગર જિલ્લામાં નશાની ધૂમ ખેતીનો વધુ એકવાર થયો પર્દાફાશ
Ahmedabad News: અમદાવાદમાં ઈડીની છેતરપિંડીના આરોપી વિરૂદ્ધ મોટી કાર્યવાહી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'ફોજદારી કેસ બદલો લેવાનું માધ્યમ બનવા દેવાય નહીં', દહેજ કેસમાં સુપ્રીમ કોર્ટની મોટી ટિપ્પણી
'ફોજદારી કેસ બદલો લેવાનું માધ્યમ બનવા દેવાય નહીં', દહેજ કેસમાં સુપ્રીમ કોર્ટની મોટી ટિપ્પણી
હવે RTO ના ધક્કા નહીં! 2026 માં ઘરે બેઠા રિન્યૂ થશે ડ્રાઈવિંગ લાઈસન્સ, જાણો ઓનલાઈન પ્રોસેસ 
હવે RTO ના ધક્કા નહીં! 2026 માં ઘરે બેઠા રિન્યૂ થશે ડ્રાઈવિંગ લાઈસન્સ, જાણો ઓનલાઈન પ્રોસેસ 
BSNL નો આખું વર્ષ ચાલનારા સૌથી સસ્તા પ્લાન લોન્ચ કર્યા, ઓછા ખર્ચમાં એક વર્ષ એક્ટિવ રહેશે નંબર
BSNL નો આખું વર્ષ ચાલનારા સૌથી સસ્તા પ્લાન લોન્ચ કર્યા, ઓછા ખર્ચમાં એક વર્ષ એક્ટિવ રહેશે નંબર
ભારતમાં લોન્ચ થઈ નવી Kia Seltos, આ ગાડીઓને આપશે ટક્કર, કિંમત જાણી ચોંકી જશો 
ભારતમાં લોન્ચ થઈ નવી Kia Seltos, આ ગાડીઓને આપશે ટક્કર, કિંમત જાણી ચોંકી જશો 
મુંબઈ ઈન્ડિયન્સે લોન્ચ કરી નવી જર્સી, પાછલી સીઝન કરતા શું છે અલગ, જુઓ વીડિયો 
મુંબઈ ઈન્ડિયન્સે લોન્ચ કરી નવી જર્સી, પાછલી સીઝન કરતા શું છે અલગ, જુઓ વીડિયો 
Aadhaar-PAN Link Status: અંતિમ તારીખ બાદ જોઈ લો તમારુ પાન કાર્ડ કામ કરે છે ? આ રીતે કરો ચેક 
Aadhaar-PAN Link Status: અંતિમ તારીખ બાદ જોઈ લો તમારુ પાન કાર્ડ કામ કરે છે ? આ રીતે કરો ચેક 
Indian Bank માં જમા કરો ₹1,00,000 અને મેળવો ₹22,420 નું ફિક્સ વ્યાજ, ચેક કરો ડિટેલ 
Indian Bank માં જમા કરો ₹1,00,000 અને મેળવો ₹22,420 નું ફિક્સ વ્યાજ, ચેક કરો ડિટેલ 
Ahmedabad flower show: અમદાવાદ ફ્લાવર શોની ભવ્યતાને લઈ PM મોદીએ તસવીરો શેર કરતા કહી આ મોટી વાત 
Ahmedabad flower show: અમદાવાદ ફ્લાવર શોની ભવ્યતાને લઈ PM મોદીએ તસવીરો શેર કરતા કહી આ મોટી વાત 
Embed widget