શોધખોળ કરો

સરકારના ઇન્ટેલિજન્સ વિભાગમાં મોટી ભરતી, પગાર દોઢ લાખથી વધુ, 56 વર્ષ સુધી કરી શકાશે અરજી, જાણો ડિટેલ

ગૃહ મંત્રાલય અંતર્ગત એક મોટી આંતરિક સુરક્ષા એજન્સી ઇન્ટેલિજન્સ બ્યૂરોએ (IB) સહાયક કેન્દ્રીય ગુપ્તચર અધિકારીઓના પદ માટેની જગ્યાઓ માટે ભરતી બહાર પાડી છે

Intelligence Bureau 2022 Recruitment Eligibility: ગૃહ મંત્રાલય અંતર્ગત એક મોટી આંતરિક સુરક્ષા એજન્સી ઇન્ટેલિજન્સ બ્યૂરોએ (IB) સહાયક કેન્દ્રીય ગુપ્તચર અધિકારી-I / કાર્યકારી, ACIO-II / કાર્યકારી, JIO-I / કાર્યકારી, JIO-II/ કાર્યકારી, હલવાઇ-સહ-કૂક, કાર્યવાહક અને અન્ય પદો માટે 776 જગ્યાઓ માટે ભરતી બહાર પાડી છે. ભરતી માટેનુ સરકારી નૉટિફિકેશન જાહેર થઇ ગયુ છે. 

IB ACIO-II/Tech 2022 પૉસ્ટ ભરતી માટે પસંદગી પ્રક્રિયામાં ગેટ સ્કૉર અને ઇન્ટરવ્યૂના માધ્યમથી ઉમેદવારોનુ શૉર્ટલિસ્ટ કરવાનુ સામેલ હશે. આ ભરતી માટે નૉટિફિકેશન આજે 7 જુલાઇ 2022 એ જાહેર કરવામાં આવ્યુ છે. આ માટે અરજી પ્રક્રિયા પણ જલદી શરૂ થઇ જશે. વળી, આ માટે ઓનલાઇન અરજી પ્રક્રિયા ઓગસ્ટમાં બંધ થઇ જશે. આ પદો પર ભરતી માટે મેક્સિમમ ઉંમર મર્યાદા 56 વર્ષની રાખવામાં આવી છે. વળી આ ભરતી પ્રક્રિયામાં કેન્ડિડેટ્સને સરકારી નિયમો પ્રમાણે, મેક્સિમમ ઉંમર મર્યાદામાં છૂટ આપવામાં આવશે. 

સેલેરીની વાત કરીએ તો, આસિસ્ટન્ટ સેટન્ટ્રલ ઇન્ટેલિજન્સ ઓફિસર-1/ એક્સિક્યૂટિવ (ગૃપ-બી) ની પદ માટે 47600 રૂપિયાથી લઇને 151100 રૂપિયા મહિના સુધીનો પગાર મળશે. આસિસ્ટન્ટ સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ ઓફિસર ॥ના પદ પર 44900 રૂપિયાથી લઇને 142400 રૂપિયા મહિના સુધી, જૂનિયર ઇન્ટેલિજન્સ ઓફિસર । ના પદ પર 29200 રૂપિયાથી લઇને 92300 રૂપિયા મહિના સુધી, જૂનયિર ઇન્ટેલિજન્સ ઓફિસર 2 ના પદ પર 25500 રૂપિયાથી લઇને 81100 રૂપિયા મહિના સુધી, સિક્યૉરિટી આસિસ્ટન્ટના પદ પર 21700 રૂપિયાથી લઇને 69100 રૂપિયા મહિના સુધી, જૂનિયર ઇન્ટેલિજન્સ ઓફિસર (મૉટર ટ્રાન્સપોર્ટ) । ના પદ પર 25500 રૂપિયાથી લઇને 81100 રૂપિયા મહિના સુધી, જૂનિયર ઇન્ટેલિજન્સ ઓફિસર (મૉટર ટ્રાન્સપોર્ટ) ॥ ના પદ પર 21700 રૂપિયાથી લઇને 69100 રૂપિયા મહિના સુધી, સિક્યૉરિટી આસિસ્ટન્ટ (મૉટર ટ્રાન્સપોર્ટ)ના પદ પર 21700 રૂપિયાથી લને 69100 રૂપિયા મહિના સુધી, હલવાઇ કમ કૂકના પદ પર 21700 રૂપિયાથી લઇને 69100 રૂપિયા મહિના સુધી, કેરટેકરના પદ પર 29200 રૂપિયાથી લઇને 92300 રૂપિયા મહિના સુધી અને જૂનિયર ઇન્ટેલિજન્સ ઓફિસર 2 (ટેકનિકલ) પદ પર 25500 રૂપિયાથી લઇને 81100 રૂપિયા મહિના સુધી સેલેરી મળશે. 

આ ભારતી પ્રક્રિયાથી આસિસ્ટન્ટ સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ ઓફિસરના 70 પદ, આસિસ્ટન્ટ સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ ઓફિસર ॥ ના 350 પદ, જૂનિયર ઇન્ટેલિજન્સ ઓફિસર । ના 100 પદ, જૂનિયર ઇન્ટેલિજન્સ ઓફિસર । ના 50 પદ, સિક્યૉરિટી આસિસ્ટન્ટના 100 પદ, જૂનિયર ઇન્ટેલિજન્સ ઓફિસર (મૉટર ટ્રાન્સપોર્ટ) ।ના 20 પદ, જૂનિયર, ઇન્ટેલિજન્સ ઓફિસર (મૉટર ટ્રાન્સપોર્ટ) ॥ ના 35 પદ, સિક્યૉરિટી આસિસ્ટન્ટ (મૉટર ટ્રાન્સપોર્ટ)ના 20 પદ, હલવાઇ કમ કૂકના 9 પદ, કેરટેકના 5 પદ અને જૂનિયર ઇન્ટેલિજન્સ ઓફિસર (ટેકનિકલ)ના 7 પદ ભરવામા આવશે. 

આ પણ વાંચો...... 

ગુજરાતમાં આગામી ત્રણ દિવસ ધોધમાર વરસાદની આગાહી, જાણો ક્યાં જિલ્લાઓમાં વરસશે ભારે વરસાદ?

Vastu Tips For TV: ઘરમાં આ દિશામાં લગાવો ટીવી નહી થાય કોઇ નુકસાન

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરી મોટી જાહેરાત, 36મો રાષ્ટ્રીય રમતોત્સવ ગુજરાતમાં યોજાશે

ગુજરાતમાં કોંગ્રેસે તમામ જિલ્લા માટે રાજ્ય બહારના નેતાઓને બનાન્યા ઓબ્ઝર્વર, જાણો કયા જીલ્લામાં કોને સોંપાઈ જવાબદારી?

IND vs ENG: રોહિત શર્માએ કેપ્ટન તરીકે સતત 13 ટી-20 મેચ જીતવાનો બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ

Jail: કોંગ્રેસના આ દિગ્ગજ નેતાને થઈ 2 વર્ષ જેલની સજા, જાણો શું છે મામલો

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IndiGo crisis: IndiGoનો સરકારને જવાબ, ફ્લાઈટ સંકટ પાછળ ગણાવ્યા આ પાંચ કારણો
IndiGo crisis: IndiGoનો સરકારને જવાબ, ફ્લાઈટ સંકટ પાછળ ગણાવ્યા આ પાંચ કારણો
IND vs SA 1st T20: આજે સાઉથ આફ્રિકા સામે પ્રથમ ટી-20 મેચ, જાણો કેવી હોઈ શકે છે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ-11?
IND vs SA 1st T20: આજે સાઉથ આફ્રિકા સામે પ્રથમ ટી-20 મેચ, જાણો કેવી હોઈ શકે છે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ-11?
Japan Earthquake: જાપાનમાં ભયાનક ભૂકંપ, 7.6ની તીવ્રતાના આંચકા બાદ સુનામીની ચેતવણી
Japan Earthquake: જાપાનમાં ભયાનક ભૂકંપ, 7.6ની તીવ્રતાના આંચકા બાદ સુનામીની ચેતવણી
'તેરે ઈશ્ક મેં'એ પાર કર્યો 100 કરોડનો આંકડો, ધનુષ અને કૃતિની ફિલ્મનો બૉક્સ ઓફિસ પર ધમાલ
'તેરે ઈશ્ક મેં'એ પાર કર્યો 100 કરોડનો આંકડો, ધનુષ અને કૃતિની ફિલ્મનો બૉક્સ ઓફિસ પર ધમાલ

વિડિઓઝ

Ganesh Gondal : ગણેશ ગોંડલના નાર્કો ટેસ્ટની પ્રક્રિયા ગાંધીનગરમાં શરૂ, 13 ડિસેમ્બર સુધી ચાલશે તપાસ
Gujarat Home Guard : ગુજરાતમાં હોમગાર્ડની નિવૃત્તિ વય મર્યાદા વધારી કરાઈ 58 વર્ષ
Hun To Bolish : હું તો બોલીશ : 'જેવું બોલશો એવું ભરશો'
Hun To Bolish : હું તો બોલીશ : ચરિત્રહીન કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : દેવામાં ડૂબ્યા શહેર ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IndiGo crisis: IndiGoનો સરકારને જવાબ, ફ્લાઈટ સંકટ પાછળ ગણાવ્યા આ પાંચ કારણો
IndiGo crisis: IndiGoનો સરકારને જવાબ, ફ્લાઈટ સંકટ પાછળ ગણાવ્યા આ પાંચ કારણો
IND vs SA 1st T20: આજે સાઉથ આફ્રિકા સામે પ્રથમ ટી-20 મેચ, જાણો કેવી હોઈ શકે છે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ-11?
IND vs SA 1st T20: આજે સાઉથ આફ્રિકા સામે પ્રથમ ટી-20 મેચ, જાણો કેવી હોઈ શકે છે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ-11?
Japan Earthquake: જાપાનમાં ભયાનક ભૂકંપ, 7.6ની તીવ્રતાના આંચકા બાદ સુનામીની ચેતવણી
Japan Earthquake: જાપાનમાં ભયાનક ભૂકંપ, 7.6ની તીવ્રતાના આંચકા બાદ સુનામીની ચેતવણી
'તેરે ઈશ્ક મેં'એ પાર કર્યો 100 કરોડનો આંકડો, ધનુષ અને કૃતિની ફિલ્મનો બૉક્સ ઓફિસ પર ધમાલ
'તેરે ઈશ્ક મેં'એ પાર કર્યો 100 કરોડનો આંકડો, ધનુષ અને કૃતિની ફિલ્મનો બૉક્સ ઓફિસ પર ધમાલ
6,15,000 કરોડનું પાણી? સરકારી બેંકોએ છેલ્લા ૫ વર્ષમાં આટલી મોટી રકમ માંડી વાળી! જાણો કોના પૈસા ગયા?
6,15,000 કરોડનું પાણી? સરકારી બેંકોએ છેલ્લા ૫ વર્ષમાં આટલી મોટી રકમ માંડી વાળી! જાણો કોના પૈસા ગયા?
8th Pay Commission: 8મું પગાર પંચ લાગુ થતા આટલી વધી જશે બેસિક સેલેરી, આટલા હજારનો થશે વધારો
8th Pay Commission: 8મું પગાર પંચ લાગુ થતા આટલી વધી જશે બેસિક સેલેરી, આટલા હજારનો થશે વધારો
મહારાષ્ટ્રમાં ફરી રાતોરાત ખેલ પડશે? આદિત્ય ઠાકરેનો ધડાકો: 'શિંદેના 22 ધારાસભ્યો બેગ ભરીને....’
મહારાષ્ટ્રમાં ફરી રાતોરાત ખેલ પડશે? આદિત્ય ઠાકરેનો ધડાકો: 'શિંદેના 22 ધારાસભ્યો બેગ ભરીને....’
Appleએ આપી ચેતવણી, આઈફોન યુઝર્સ માટે સેફ નથી Chrome અને Google એપ
Appleએ આપી ચેતવણી, આઈફોન યુઝર્સ માટે સેફ નથી Chrome અને Google એપ
Embed widget