શોધખોળ કરો

Clerk Jobs 2021: બોમ્બે હાઈકોર્ટમાં નીકળી કલાર્કની બંપર ભરતી, આ રીતે કરો અરજી

Clerk Jobs 2021: બોમ્બે હાઈકોર્ટના નોટિફિકેશન મુજબ, અરજી ફક્ત ઓનલાઈન જ કરી શકાશે. અરજી કરવા માટે, ઉમેદવારોએ બોમ્બે હાઇકોર્ટની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લેવી પડશે.

Clerk Jobs 2021: બોમ્બે હાઈકોર્ટ ક્લાર્કની પોસ્ટ (Bombay High Court Clerk Jobs 2022) માટે ઘણી ખાલી જગ્યાઓ બહાર પાડી છે. મુંબઈમાં મહારાષ્ટ્રમાં સરકારી નોકરી મેળવવાની આ એક સુવર્ણ તક છે. બોમ્બે હાઈકોર્ટ દ્વારા જારી કરવામાં આવેલા નોટિફિકેશન મુજબ, આ ભરતી 247 જગ્યાઓ પર થવાની છે. કલાર્કની જગ્યા માટે અરજી કરવાની પ્રક્રિયા 23 ડિસેમ્બરથી શરૂ થઈ ગઈ છે.  

કેવી રીતે અરજી કરવી

બોમ્બે હાઈકોર્ટના નોટિફિકેશન (Bombay High Court Notification) મુજબ, અરજી ફક્ત ઓનલાઈન જ કરી શકાશે. અરજી કરવા માટે, ઉમેદવારોએ બોમ્બે હાઇકોર્ટની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લેવી પડશે. bombayhighcourt.nic.in પર જઈને તમને અરજી ફોર્મની લિંક મળશે. આ લિંક પર ક્લિક કરીને અરજી ફોર્મ ભરો. અરજી ફોર્મમાં પૂછવામાં આવેલી માહિતી યોગ્ય રીતે ભરો. ત્યાં અરજી ફી પણ ભરો. અરજી ફી વગર ફોર્મ સ્વીકારવામાં આવશે નહીં. અરજી ફી રૂ 25 છે. જે માત્ર ઓનલાઈન ભરવાનું રહેશે.

યોગ્યતા

માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંતી સ્નાતકની ડિગ્રી ધરાવતાં હોય તેવા ઉમેદવારો જ બોમ્બે હાઇકોર્ટ ક્લાર્ક ભરતી 2022 માટે અરજી કરી શકે છે. ઉપરાંત, કોમ્પ્યુટર ટાઇપિંગમાં સારી સ્પીડ હોવી જોઈએ અને અંગ્રેજી ટાઇપિંગમાં ITI પ્રમાણપત્ર મેળવેલું હોવું જોઈએ. ઉમેદવારોની ટાઈપ કરવાની ઝડપ ઓછામાં ઓછી 40 શબ્દો પ્રતિ મિનિટ હોવી જોઈએ. જેમની વય મર્યાદા 18 વર્ષથી ઓછી ન હોય અને 38 વર્ષથી વધુ ન હોય તેવા ઉમેદવારો જ અરજી કરી શકે છે. જોકે, અનામત વર્ગના ઉમેદવારો માટે ઉપલી વય મર્યાદા 43 વર્ષ રાખવામાં આવી છે.

કેવી રીતે થશે પસંદગી

હાઇકોર્ટ દ્વારા ઉચ્ચ શૈક્ષણિક લાયકાતના આધારે ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. શોર્ટલિસ્ટ થયેલા ઉમેદવારોએ કસોટીમાંથી પસાર થવું પડશે. જે એક કલાકનો રહેશે અને બહુવિધ પસંદગીના પ્રશ્નો પૂછવામાં આવશે. આ પરીક્ષા કુલ 90 ગુણની હશે.

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતમાં સક્રિય થઈ 3 સિસ્ટમ, કાલે આ જિલ્લાઓમાં રેડ એલર્ટ સાથે ખાબકશે ભારેથી અતિભારે વરસાદ

Parliament Monsoon Session: લોકસભા બાદ રાજ્યસભામાં પણ પાસ થયું  'એન્ટી પેપર લીક બિલ'

Gujarat: અતિભારે વરસાદની આગાહીને લઈ સરકાર એલર્ટ, અધિકારીઓની રજાઓ રદ, NDRF-SDRF ટીમો તૈનાત

Weather: વીજળીના કડાકા-ભડકા સાથે 13 રાજ્યોમાં કાલે ધોધમાર વરસાદની ચેતવણી

વિડિઓઝ

Pavagadh Temple Appeal : બે દિવસ પાવાગઢ આવવાનું ટાળજો, રેડ એલર્ટને પગલે ભક્તોને અપીલ
Gujarat Rain Forecast : આવતી કાલથી અમદાવાદમાં વરસાદનું રેડ એલર્ટ
Hun To Bolish : હું તો બોલીશ : પતિદેવનો ખુરશી પ્રેમ!
Ambalal Patel Prediction : અમદાવાદ ફરી ડૂબશે? અંબાલાલ ભૂક્કા કાઢી નાંખે એવી આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ત્રાટકવાનો છે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં સક્રિય થઈ 3 સિસ્ટમ, કાલે આ જિલ્લાઓમાં રેડ એલર્ટ સાથે ખાબકશે ભારેથી અતિભારે વરસાદ
ગુજરાતમાં સક્રિય થઈ 3 સિસ્ટમ, કાલે આ જિલ્લાઓમાં રેડ એલર્ટ સાથે ખાબકશે ભારેથી અતિભારે વરસાદ
Parliament Monsoon Session: લોકસભા બાદ રાજ્યસભામાં પણ પાસ થયું  'એન્ટી પેપર લીક બિલ'
Parliament Monsoon Session: લોકસભા બાદ રાજ્યસભામાં પણ પાસ થયું  'એન્ટી પેપર લીક બિલ'
Gujarat: અતિભારે વરસાદની આગાહીને લઈ સરકાર એલર્ટ, અધિકારીઓની રજાઓ રદ, NDRF-SDRF ટીમો તૈનાત
Gujarat: અતિભારે વરસાદની આગાહીને લઈ સરકાર એલર્ટ, અધિકારીઓની રજાઓ રદ, NDRF-SDRF ટીમો તૈનાત
Weather: વીજળીના કડાકા-ભડકા સાથે 13 રાજ્યોમાં કાલે ધોધમાર વરસાદની ચેતવણી
Weather: વીજળીના કડાકા-ભડકા સાથે 13 રાજ્યોમાં કાલે ધોધમાર વરસાદની ચેતવણી
સંસદમાં એન્ટી પેપર લીક બિલ પાસ થયા બાદ પ્રધાનમંત્રી મોદીએ શેર કર્યો નવો VIDEO 

Gujarat Rain: ભારે વરસાદની આગાહીને પગલે પ્રશાસન એલર્ટ, 13 જિલ્લાની શાળા-કોલેજોમાં કાલે રજા જાહેર

રાજ્યસભામાં પાસ થયાના એક દિવસ બાદ લોકસભામાં પણ વંદે માતરમ્ બિલ પાસ

અંબાલાલ પટેલની મોટી આગાહી: 48 કલાક અતિભારે વરસાદની શક્યતા, સિસ્ટમ મજબૂત થશે તો 20 ઈંચ ખાબકશે

Embed widget