શોધખોળ કરો

Recruitment: સરકારી નોકરીની સુવર્ણ તક, અહીં 5000થી વધુ જગ્યાઓ માટે બહાર પડી બમ્પર ભરતી, જાણો અરજી કરવાની રીત

આ ભરતી માટે અરજી પ્રક્રિયા 6 સપ્ટેમ્બરથી શરૂ થશે. અરજીની છેલ્લી તારીખ 5 ઓક્ટોબર, 2022 નક્કી કરવામાં આવી છે.

FCI Recruitment 2022: ભારતીય ખાદ્ય નિગમ તરફથી કેટેગરી-3ની 5000 થી વધુ જગ્યાઓ પર ભરતી બહાર પાડવામાં આવી છે, આ ભરતી માટે ibpsonline.ibps.in/fcimtmaug22 પર અરજી કરવાની શરૂ થઇ ગઇ છે. એસીઆઇ તરફથી નૉર્થ, ઇસ્ટ, વેસ્ટ, સાઉથ અને નૉર્થ-ઇસ્ટ ઝૉનમાં કેટેગરી-3 જગ્યાઓ પર 5043 વેકેન્સી બહાર પાડવામાં આવી છે. આ ભરતી માટે અરજી પ્રક્રિયા 6 સપ્ટેમ્બરથી શરૂ થશે. અરજીની છેલ્લી તારીખ 5 ઓક્ટોબર, 2022 નક્કી કરવામાં આવી છે. વેકેન્સી સિવિલ એન્જિનીયરિંગ, ઇલેક્ટ્રિકલ અને મિકેનિકલમાં જૂનિયર એન્જિનીયર, સ્ટેનો ગ્રેડ-3 અને એજી-3 જનરલ, એકાઉન્ટ્સ, ટેકનિકલ, ડિપો, હન્દી) પદો માટે છે. સૌથી વધુ 2388 વેકેન્સી નૉર્થ ઝૉનમાં છે. સાઉથ ઝૉનમાં 989, ઇસ્ટ ઝૉનમાં 768, વેસ્ટ ઝૉનમાં 713 અને નૉર્થ ઝૉનમાં 185 વેકેન્સી છે. 

યોગ્યતા - 
એજી-III (ટેકનિકલી) – કૃષિ/વનસ્પતિ વિજ્ઞાન / જીવ વિજ્ઞાન/ બાયૉટેક / ફૂડમાં બીએસસી કે બીટેક
એસી-III (જનરલ) – ગ્રેજ્યૂએશન ડિગ્રી, કૉમ્પ્યૂટર નૉલેજ
એજી-III (લેખા) – બીકૉમ અને કૉમ્પ્યૂટર નૉલેજ
એજી-III (ડિપો) – ગ્રેજ્યૂએશન, કૉમ્પ્યૂટર નૉલેજ
જેઇ (ઇએમઇ) – ઇઇ / એમઇ એન્જિનીયરિંગમાં ડિગ્રી કે ડિપ્લોમાંની સાથે 1 વર્ષનો અનુભવ 
જેઇ (સિવિલ) – સિવિલ એન્જિનીયરિંગમાં ડિગ્રી કે ડિપ્લોમાની  સાથે 1 વર્ષનો અનુભવ 
હિન્દી ટાઇપિસ્ટ AG-II (Hindi)- ગ્રેજ્યૂએશન, હિન્દી ટાઇપિંગમાં 30 શબ્દો પ્રતિ મિનીટની સ્પીડ, અનુવાદમાં 1 વર્ષનો અનુભવ 
સ્ટેનો ગ્રેડ- II – ગ્રેજ્યૂએશનની સાથે ડૉએક ઓ લેવલ સર્ટિફિકેટ, ટાઇપિંગ અને સ્ટેનોનુ જ્ઞાન 

ઉંમર મર્યાદા - 
જૂનિયર એન્જિનીયર (સિવિલ એન્જિનીયરિંગ) – 21 થી 28 વર્ષ 
જૂનિયર એન્જિનીયર (ઇલેક્ટ્રિકલ મિકેનિકલ) – 21 થી 28 વર્ષ 
સ્ટેનો । ગ્રેડ- II – 21 થી 25 વર્ષ
એજી-III (હિન્દી) – 21 થી 28 વર્ષ
એજી-III (સામાન્ય) – 21 થી 27 વર્ષ
એજી-III (લેખા) – 21 થી 27 વર્ષ
એજી- III (ટેકનિકલ) – 21 થી 27 વર્ષ
એજી -III (ડિપો) – 21 થી 27 વર્ષ
ઉંમરની ગણતરી 1 ઓગસ્ટ, 2022 થી કરવામાં આવશે. 

પગારધોરણ - 
જેઇ – 34000-103400 રૂપિયા
સ્ટેનો ગ્રેડ 2 – 30500-88100 રૂપિયા
એજી ગ્રેડ 3 – 28200- 79200 રૂપિયા

પસંદગી પ્રક્રિયા - 
ઓનલાઇન લેખિત પરીક્ષા - ફેઝ 1 અને ફેઝ 2, ફેજ 1 ના માર્ક્સ ફાઇનલ મેરિટમાં નહીં જોડાય. તમામ પદો માટે ફેઝ -1 ટેસ્ટ કૉમન રહેશે. 

અરજી ફી - 
સામાન્ય /ઓબીસી /ઇડબલ્યૂએસઃ 500/-
એસસી/એસટી / દિવ્યાંગઃ 0/-
તમામ શ્રેણી મહિલાઃ 0/-
ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, નેટ બેન્કિંગ, ઇ-ચલણના માધ્યમથી પરીક્ષા ફીની ચૂકવણી કરો. 

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત યુનિવર્સિટીમાં મોટી કાર્યવાહી, પૂર્વ VC દ્વારા કરાયેલી નિમણૂકોમાં ગેરરીતિ સામે આવતા 10 અધિકારીઓ સસ્પેન્ડ
ગુજરાત યુનિવર્સિટીમાં મોટી કાર્યવાહી, પૂર્વ VC દ્વારા કરાયેલી નિમણૂકોમાં ગેરરીતિ સામે આવતા 10 અધિકારીઓ સસ્પેન્ડ
CBSEનો મોટો નિર્ણય, ધોરણ 3 થી 8 સુધી ભણાવાશે AI અને Computational Thinking
CBSEનો મોટો નિર્ણય, ધોરણ 3 થી 8 સુધી ભણાવાશે AI અને Computational Thinking
શું છે PM Vidyalaxmi Scheme? જેમાં ગેરંટી વગર મળશે એજ્યુકેશન લોન
શું છે PM Vidyalaxmi Scheme? જેમાં ગેરંટી વગર મળશે એજ્યુકેશન લોન
ગુજરાતમાં ભારે વરસાદની અસર, GPSCની 34 કેડરની 1 ઓગસ્ટની પરીક્ષા મોકૂફ, હવે 9 ઓગસ્ટે યોજાશે
ગુજરાતમાં ભારે વરસાદની અસર, GPSCની 34 કેડરની 1 ઓગસ્ટની પરીક્ષા મોકૂફ, હવે 9 ઓગસ્ટે યોજાશે

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વનવિભાગ સામે મોરચાનું કારણ શું ?
Hun To Bolish : હું તો બોલીશ : જીમખાનું કે જુગારખાનું ?
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક ન પહોંચ્યા પણ પરીક્ષા આવી
Sagbara Forest Land Dispute: નર્મદા જિલ્લામાં જંગલ જમીન ખેડાણનો વિવાદ બન્યો ઉગ્ર
Rajkot BJP: રાજકોટ શહેર ભાજપને લાગ્યો મોટો ઝટકો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Forecast: 9 અને 10 ઓગસ્ટના રોજ રાજ્યના આ જિલ્લામાં પહોંચશે મેઘસવારી, વરસાદનું એલર્ટ
Rain Forecast: 9 અને 10 ઓગસ્ટના રોજ રાજ્યના આ જિલ્લામાં પહોંચશે મેઘસવારી, વરસાદનું એલર્ટ
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
Embed widget