શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

CTET 2023 Admit Card:કાલે જાહેર થશે CTET 2023ના એડમિટ કાર્ડ, આ રીતે કરો ડાઉનલોડ

CTET 2023 જૂનની પરીક્ષા 20 ઓગસ્ટના રોજ લેવામાં આવશે. જેનું એડમિટ કાર્ડ ટૂંક સમયમાં જાહેર થશે. પ્રવેશ કાર્ડ જાહેર થયા પછી, ઉમેદવારો ઓફિશ્યલ વેબસાઇટની મુલાકાત લઈને તેને ડાઉનલોડ કરી શકશે

CTET 2023 Admit Card:સીબીએસઈ દ્વારા આવતીકાલે CTET પરીક્ષા માટે એડમિટ કાર્ડ જારી કરવામાં આવશે. જેને ઉમેદવારો ઓફિશ્યલ  સાઇટ પરથી ડાઉનલોડ કરી શકશે.

CBSE દ્વારા આ વર્ષે લેવાનારી CTET પરીક્ષા માટે અરજી કરનારા ઉમેદવારો માટે સારા સમાચાર છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) આવતીકાલે CTET પરીક્ષા માટે એડમિટ કાર્ડ જાહેર કરશે. જેને ઉમેદવારો સત્તાવાર સાઇટની મુલાકાત લઈને ડાઉનલોડ કરી શકશે. ઉમેદવારો અહીં જણાવેલ સ્ટેપ્સ દ્વારા એડમિટ કાર્ડ પણ ડાઉનલોડ કરી શકશે. ઉમેદવારે એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવા માટે જરૂરી ઓળખપત્રો દાખલ કરવા પડશે.

ઉમેદવારોને એડમિટ કાર્ડ ડાઉનલોડ કર્યા પછી તેનું નામ, વ્યક્તિગત વિગતો, રોલ નંબર, પરીક્ષાની તારીખ, શિફ્ટ સમય, પરીક્ષા શહેર અને પરીક્ષા કેન્દ્ર  ચેક કરી શકશે.  આ વર્ષે CTET પરીક્ષા 20 ઓગસ્ટ, રવિવારના રોજ લેવામાં આવશે. આ પરીક્ષા OMR મોડમાં હશે. આ પરીક્ષા બે પાળીમાં લેવામાં આવશે. પ્રથમ શિફ્ટ સવારે 9.30 થી બપોરે 12 વાગ્યા સુધી ચાલશે. જ્યારે બીજી શિફ્ટ બપોરે 2.30 થી 5 વાગ્યા સુધી યોજાશે.                                               

જે ઉમેદવારો ધોરણ 1 થી 5 ભણાવવા ઇચ્છુક છે તેઓએ પેપર I માં હાજર રહેવાનું રહેશે. જ્યારે પાંચમાથી આઠમા ધોરણના બાળકોને ભણાવતા શિક્ષકે પેપર II આપવાનું રહેશે. બીજી તરફ, જે ઉમેદવારો બંને લેવલમાં  એટલે કે વર્ગ I થી V અને વર્ગ VI થી VIII માટે શિક્ષક બનવા માંગતા હોય તેઓએ બંને પેપર માટે હાજર રહેવું પડશે.                                                     

એડમિટ કાર્ડ કેવી રીતે ડાઉનલોડ કરવું

1: એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવા માટે, ઉમેદવારે પહેલા CBSE CTETની સત્તાવાર વેબસાઇટ ctet.nic.in પર જવું

2: બાદ  ઉમેદવારના હોમપેજ પર દેખાતા CTET 2023 એડમિટ કાર્ડની લિંક પર ક્લિક કરો.

બાદ  ઉમેદવાર દ્વારા પૂછવામાં આવેલી લોગિન વિગતો દાખલ કરો.

હવે ઉમેદવારનું એડમિટ કાર્ડ સ્ક્રીન પર દેખાશે.

બાદ  પ્રવેશ કાર્ડ ડાઉનલોડ કરી લો.

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IPL Auction 2025: પ્રસિદ્ધ કૃષ્ણા પર થયો રૂપિયાનો વરસાદ,ગુજરાત ટાઈટન્સે આટલા કરોડમાં ખરીદ્યો

IPL Auction: હરાજીમાં માલામાલ થયો પંત, જુઓ સૌથી વધુ રકમમાં વેચાનારા ખેલાડીઓનું લિસ્ટ

IPL 2025 Auction: સનરાઈઝર્સ હૈદરાબાદે ઈશાન કિશન પર લગાવ્યો મોટો દાવ, 11.25 કરોડમાં ખરીદ્યો

સોશિયલ મીડિયા પર નકારાત્મક કન્ટેન્ટ માનસિક સ્વાસ્થ્યને બગાડી શકે છે, અભ્યાસમાં થયો મોટો ખુલાસો

ABP Premium

વિડિઓઝ

Navsari News : નવસારીમાં ચીકુનો પાકમાં ભારે નુકસાન થતા ખરીદી બંધ કરાઇHun To Bolish : હું તો બોલીશ : નશીલા ગીતો કેમ?Hun To Bolish : હું તો બોલીશ : બધુ જ નકલી તો અસલી શું?Amreli Murder Case: જાફરાબાદના વડલી ગામની હત્યા કેસમાં પોલીસે બનેવીની કરી ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IPL Auction 2025: પ્રસિદ્ધ કૃષ્ણા પર થયો રૂપિયાનો વરસાદ,ગુજરાત ટાઈટન્સે આટલા કરોડમાં ખરીદ્યો
IPL Auction 2025: પ્રસિદ્ધ કૃષ્ણા પર થયો રૂપિયાનો વરસાદ,ગુજરાત ટાઈટન્સે આટલા કરોડમાં ખરીદ્યો
IPL Auction: હરાજીમાં માલામાલ થયો પંત, જુઓ સૌથી વધુ રકમમાં વેચાનારા ખેલાડીઓનું લિસ્ટ
IPL Auction: હરાજીમાં માલામાલ થયો પંત, જુઓ સૌથી વધુ રકમમાં વેચાનારા ખેલાડીઓનું લિસ્ટ
IPL 2025 Auction: સનરાઈઝર્સ હૈદરાબાદે ઈશાન કિશન પર લગાવ્યો મોટો દાવ, 11.25 કરોડમાં ખરીદ્યો
IPL 2025 Auction: સનરાઈઝર્સ હૈદરાબાદે ઈશાન કિશન પર લગાવ્યો મોટો દાવ, 11.25 કરોડમાં ખરીદ્યો
સોશિયલ મીડિયા પર નકારાત્મક કન્ટેન્ટ માનસિક સ્વાસ્થ્યને બગાડી શકે છે, અભ્યાસમાં થયો મોટો ખુલાસો
સોશિયલ મીડિયા પર નકારાત્મક કન્ટેન્ટ માનસિક સ્વાસ્થ્યને બગાડી શકે છે, અભ્યાસમાં થયો મોટો ખુલાસો
Covid-19થી વધ્યું હાર્ટ એટેકનું જોખમ, અત્યંત ડરામણો છે નવા અભ્યાસમાં થયેલો ખુલાસો

પ્રિયંકા ગાંધીની જીતે કરી નાખ્યું એ કામ, જે આઝાદ ભારતના ઇતિહાસમાં આજ સુધી નહોતું થયું!

મહારાષ્ટ્ર ચૂંટણીના પરિણામો બાદ રાજકારણમાંથી નિવૃત્તિ અંગે શરદ પવારનું મોટું નિવેદન, કહ્યું- 'હું અને...'

Jharkhand CM: આ તારીખે ઝારખંડના મુખ્યમંત્રી પદના શપથ લેશે હેમંત સોરેન 

Embed widget