શોધખોળ કરો

CBSE Syllabus: CBSE સિલેબસમાં બદલાવ પર ભડક્યાં રાહુલ ગાંધી, જાણો શું કહ્યું

CBSE: કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ CBSEની આલોચના કરી છે. તેમણે સીબીએસઈને સેન્ટ્રલ બોર્ડ ઓફ સપ્રેસિંગ એજ્યુકેશન ગણાવ્યું છે.

CBSE Syllabus:  કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ CBSEની આલોચના કરી છે. તેમણે સીબીએસઈને સેન્ટ્રલ બોર્ડ ઓફ સપ્રેસિંગ એજ્યુકેશન  ગણાવ્યું છે. સીબીએસઈના સિલેબસમાં બદલાવને લઈ રાહુલ ગાંધીએ ટ્વિટ કરી આમ કહ્યું છે. સીબીએસઈએ ધો 10 અ 12ના ઈતિહાસ તથા રાજનીતિ વિજ્ઞાનના સિલેબસથી એનેક ચેપ્ટર હટાવવાની જાહેરાત કરી છે. આ સિલેબસમાં બદલાવને લઈ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ પર પણ નિશાન સાધ્યું છે અને તેને રાષ્ટ્રીય શિત્રા શ્રેડર ગણાવ્યું છે.

CBSE બોર્ડને ફટકાર લગાવતાં રાહુલ ગાંધીએ એક તસવીર પોસ્ટ કરી છે. જેમાં સિલેબસમાંથી હટાવવામાં આવેલા ચેપ્ટરનું લિસ્ટ છે. ઉપરાંત સીબીએસઈને સેન્ટ્રલ બોર્ડ ઓફ સરપ્રેસિંગ એજ્યુકેશન ગણાવ્યું છે. એક રિપોર્ટ અનુસાર ધો 10ના અભ્યાસક્રમમાંથી ખાદ્ય સુરક્ષા પર એક ચેપ્ટર અને કૃષિ પર વૈશ્વિકરણનો પ્રભાવ વિષયને હટાવી દેવામાં આવ્યા છે.

CBSE એ 2022-23 માટે સિલેબસમાં બદલાવ કરતાં ધો. 11 અને 12ના ઈતિહાસ, રાજનીતિ વિજ્ઞાનમાંથી ગુટનિરપેક્ષ આંદોલન, શીતયુદ્ધ કાળ, આફ્રિકન-એશિયન વિસ્તારમાં ઈસ્લામી સામ્રાજ્યનો ઉદય, મુગલ શાસકોનો ઈતિહાસ અને ઔદ્યોગિક ક્રાંતિ સંબંધિત ચેપ્ટર હટાવ્યા છે. ઉપરાંત પાકિસ્તાનના કવિ ફૈઝ અહમદની કવિતાઓ પણ હટાવી છે.

આ પણ વાંચોઃ

GST Price Hike: ચોકલેટ, ગોળ, હેન્ડબેગ સહિતની 143 વસ્તુઓ થશે મોંઘી, જાણો વિગત

Agriculture News: Due to onion price falls farmers takes this bold step check in details

Fact Check: શું મોદી સરકાર બધા વિદ્યાર્થીઓને ફ્રીમાં આપી રહી છે લેપટોપ ? જાણો શું છે હકીકત

Gautam Adani Net Worth: ગૌતમ અદાણી બન્યા વિશ્વના પાંચમાં સૌથી ધનિક વ્યક્તિ, વૉરેન બફેટને રાખ્યા પાછળ, જાણો કેટલી છે નેટવર્થ

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જમીનના જીવલેણ ઝઘડા !Hun To Bolish : હું તો બોલીશ : દર્દીઓને ચીરવાનો અને સરકારને ચૂનો લગાડવાનો પર્દાફાશAhmedabad Crime : ભુવાલડીમાં જમીન વિવાદમાં હથિયારો સાથે આતંક મચાવનાર 10 આરોપીઓની ધરપકડSurat Accident CCTV : સુરતમાં રોડની સાઇડમાં સાયકલ લઈ જતી વિદ્યાર્થિનીને ટ્રકે અડફેટે લેતા મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
વજન ઘટાડવામાં મદદ કરશે જામફળ, જાણો અન્ય ફાયદાઓ  વિશે
વજન ઘટાડવામાં મદદ કરશે જામફળ, જાણો અન્ય ફાયદાઓ વિશે
Rajkot Cold:  રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
Rajkot Cold: રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
બુધવારના દિવસે કરો ભગવાન ગણેશજીની પૂજા, થશે આ લાભ  
બુધવારના દિવસે કરો ભગવાન ગણેશજીની પૂજા, થશે આ લાભ  
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
Embed widget