શોધખોળ કરો

CUET 2025: પરીક્ષા વચ્ચે જ બદલાઇ CUET એક્ઝામ પેટર્ન, હવે વિદ્યાર્થીને બીજી તક આપી રહ્યું છે NTA

લાયક ઉમેદવારોને NTA ની સત્તાવાર વેબસાઇટ દ્ધારા આ વિકલ્પ મળશે. આ અંગે હજુ સુધી વધુ માહિતી આપવામાં આવી નથી

CUET UG 2025 Accountancy Paper Pattern Changed: નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) એ કોમન યુનિવર્સિટી એન્ટ્રન્સ ટેસ્ટ અંડરગ્રેજ્યુએટ (CUET UG) 2025 માટે એકાઉન્ટન્સી ટેસ્ટના પેપર પેટર્નમાં સુધારો કર્યો છે. નિષ્પક્ષતા સુનિશ્ચિત કરવા માટે જે ઉમેદવારો 13 થી 16 મે વચ્ચે એકાઉન્ટન્સી પેપર માટે પહેલાથી જ હાજર રહી ચૂક્યા છે તેમને તેમની પરીક્ષા યથાવત રાખવાની અથવા સુધારેલી પેટર્નમાં ફરીથી હાજર રહેવાની મંજૂરી આપવામાં આવશે.

લાયક ઉમેદવારોને NTA ની સત્તાવાર વેબસાઇટ દ્વારા આ વિકલ્પ મળશે. આ અંગે હજુ સુધી વધુ માહિતી આપવામાં આવી નથી. CUET UG એકાઉન્ટન્સીના પેપર પેટર્નમાં રિવીઝન નોટિફાઇ સિલેબસ અને પેપરની ડિઝાઇન વચ્ચે સુમેળ સાધવા માટે કરવામાં આવ્યો છે. CUET UG 2025 ની પરીક્ષા 13 મેના રોજ શરૂ થઈ હતી અને 3 જૂન સુધી ચાલુ રહેશે.

રિવાઝડ પેટર્ન ક્યારે લાગુ કરવામાં આવશે?

એકાઉન્ટન્સી પેપરમાં હવે વિદ્યાર્થી માટે યુનિટ 5ના પ્રશ્નો અથવા યુનિટ 5 માટે વૈકલ્પિક પ્રશ્નો વચ્ચે પસંદગી કરવાનો વિકલ્પ હશે. બાકીના પ્રશ્નપત્રમાં સૂચિત અભ્યાસક્રમ મુજબ યુનિટ 1 થી 4 સુધીની સામગ્રી આવરી લેવાનું ચાલુ રહેશે. NTA એ જણાવ્યું હતું કે આ સુધારેલી પ્રશ્નપત્ર પેટર્ન 22 મેથી યોજાનારી પરીક્ષામાં લાગુ કરવામાં આવશે.

NTN એ આ બે વિકલ્પો આપ્યા

નેશનલ ટેસ્ટિંગ એજન્સીનું કહેવું છે કે નિષ્પક્ષતા સુનિશ્ચિત કરવા માટે જે ઉમેદવારો 13 થી 16 મે દરમિયાન એકાઉન્ટન્સીના પેપર માટે હાજર રહી ચૂક્યા છે અથવા તો પોતાની પરીક્ષા ચાલુ રાખી શકે છે અથવા તેમને રિવાઝ્ડ પેટર્નમાં ફરીથી પરીક્ષામાં બેસવાની મંજૂરી આપવામાં આવશે. તેમણે કહ્યું કે આ વિકલ્પ લાયક ઉમેદવારોને તેમની સત્તાવાર વેબસાઇટ દ્વારા આપવામાં આવશે.

CUET UG 2025નું સંચાલન

આ વર્ષે CUET UG પરીક્ષા કમ્પ્યુટર-આધારિત ટેસ્ટ (CBT) મોડમાં લેવામાં આવી રહી છે. તેમાં કુલ 37 વિષયોનો સમાવેશ થાય છે જેમાં 13 ભાષાના પેપર, 23 ડોમેન-સ્પેશ્યલ સબ્જેક્ટ અને એક જનરલ એલિઝિબિટી ટેસ્ટનો સમાવેશ થાય છે. આ પરીક્ષાઓ ભારતના વિવિધ કેન્દ્રો અને પસંદગીના આંતરરાષ્ટ્રીય સ્થળોએ અનેક શિફ્ટમાં લેવામાં આવી રહી છે.

જો કોઈ સમસ્યા હોય તો તમે આ રીતે સંપર્ક કરી શકો છો

ઉમેદવારોને પરીક્ષા સંબંધિત લેટેસ્ટ અપડેટ્સ માટે NTA વેબસાઇટ nta.ac.in અને cuet.nta.nic.in ની મુલાકાત લેતા રહેવાની સલાહ આપવામાં આવે છે. જો ઉમેદવારોને કોઈપણ પ્રકારની સમસ્યા કે પ્રશ્ન હોય તો તેઓ હેલ્પલાઈન નંબર 011-40759000 પર સંપર્ક કરી શકે છે. આ ઉપરાંત તમે andres cuet-ug@nta.ac.in પર ઇમેઇલ દ્વારા પણ NTA ને તમારા વિચારો પહોંચાડી શકો છો.

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Goa Cylinder Blast: ગોવાની ફેમસ નાઈટક્લબમાં સિલિન્ડર બ્લાસ્ટ થતા 23 લોકોના મોત, અનેક ઘાયલ
Goa Cylinder Blast: ગોવાની ફેમસ નાઈટક્લબમાં સિલિન્ડર બ્લાસ્ટ થતા 23 લોકોના મોત, અનેક ઘાયલ
IND vs SA 3rd ODI Highlights: ટીમ ઇન્ડિયાની બંપર જીત, દક્ષિણ આફ્રિકાને 9 વિકેટથી હરાવ્યું
IND vs SA 3rd ODI Highlights: ટીમ ઇન્ડિયાની બંપર જીત, દક્ષિણ આફ્રિકાને 9 વિકેટથી હરાવ્યું
Anandiben Patel on Education System: ‘યુનિવર્સિટીની ડિગ્રીઓ ભ્રષ્ટાચારનો અડ્ડો બની ગઈ છે’, શિક્ષણ વ્યવસ્થા પર આનંદીબેન પટેલનો મોટો ધડાકો
‘યુનિવર્સિટીની ડિગ્રીઓ ભ્રષ્ટાચારનો અડ્ડો બની ગઈ છે’, શિક્ષણ વ્યવસ્થા પર આનંદીબેન પટેલનો મોટો ધડાકો
IND vs SA 3rd ODI: યશસ્વી જયસ્વાલે રચ્યો ઇતિહાસ; વિરાટ, રોહિત અને ગિલ પછી આ સિદ્ધિ મેળવનાર છઠ્ઠો ભારતીય બન્યો
IND vs SA 3rd ODI: યશસ્વી જયસ્વાલે રચ્યો ઇતિહાસ; વિરાટ, રોહિત અને ગિલ પછી આ સિદ્ધિ મેળવનાર છઠ્ઠો ભારતીય બન્યો

વિડિઓઝ

Anandiben Patel : યુનિ.ની ડિગ્રીઓ ભ્રષ્ટાચારનો અડ્ડો, આંગણવાડીને પોતાના મકાનો નથી
Arvind Kejriwal : જૂતા ફેંક રાજનીતિ વચ્ચે અરવિંદ કેજરીવાલ ગુજરાતની મુલાકાતે, જુઓ અહેવાલ
Hun To Bolish : હું તો બોલીશ : તોડબાજો સામે કર્મચારીઓનો જંગ
Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીના બ્રિજ?
Hun To Bolish : હું તો બોલીશ : 'જૂતા છાપ' રાજનીતિ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Goa Cylinder Blast: ગોવાની ફેમસ નાઈટક્લબમાં સિલિન્ડર બ્લાસ્ટ થતા 23 લોકોના મોત, અનેક ઘાયલ
Goa Cylinder Blast: ગોવાની ફેમસ નાઈટક્લબમાં સિલિન્ડર બ્લાસ્ટ થતા 23 લોકોના મોત, અનેક ઘાયલ
IND vs SA 3rd ODI Highlights: ટીમ ઇન્ડિયાની બંપર જીત, દક્ષિણ આફ્રિકાને 9 વિકેટથી હરાવ્યું
IND vs SA 3rd ODI Highlights: ટીમ ઇન્ડિયાની બંપર જીત, દક્ષિણ આફ્રિકાને 9 વિકેટથી હરાવ્યું
Anandiben Patel on Education System: ‘યુનિવર્સિટીની ડિગ્રીઓ ભ્રષ્ટાચારનો અડ્ડો બની ગઈ છે’, શિક્ષણ વ્યવસ્થા પર આનંદીબેન પટેલનો મોટો ધડાકો
‘યુનિવર્સિટીની ડિગ્રીઓ ભ્રષ્ટાચારનો અડ્ડો બની ગઈ છે’, શિક્ષણ વ્યવસ્થા પર આનંદીબેન પટેલનો મોટો ધડાકો
IND vs SA 3rd ODI: યશસ્વી જયસ્વાલે રચ્યો ઇતિહાસ; વિરાટ, રોહિત અને ગિલ પછી આ સિદ્ધિ મેળવનાર છઠ્ઠો ભારતીય બન્યો
IND vs SA 3rd ODI: યશસ્વી જયસ્વાલે રચ્યો ઇતિહાસ; વિરાટ, રોહિત અને ગિલ પછી આ સિદ્ધિ મેળવનાર છઠ્ઠો ભારતીય બન્યો
Ahmedabad PMLA Court: પૂર્વ IAS પ્રદીપ શર્માને મની લોન્ડરિંગ કેસમાં 5 વર્ષની જેલ, જપ્ત કરાયેલી સંપત્તિ સરકાર હસ્તક રહેશે
પૂર્વ IAS પ્રદીપ શર્માને મની લોન્ડરિંગ કેસમાં 5 વર્ષની જેલ, જપ્ત કરાયેલી સંપત્તિ સરકાર હસ્તક રહેશે
IND vs SA: ચાલુ મેચમાં વિરાટ કોહલી અને કુલદીપ યાદવનો 'કપલ ડાન્સ'! વીડિયો જોઈને તમે પણ હસી પડશો, જુઓ વાયરલ મોમેન્ટ
ચાલુ મેચમાં વિરાટ કોહલી અને કુલદીપ યાદવનો 'કપલ ડાન્સ'! વીડિયો જોઈને તમે પણ હસી પડશો
Shashi Tharoor: શું થરૂર કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાશે? પુતિન સાથેના ડિનર બાદ ખુદ આપ્યો આ મોટો જવાબ
શું થરૂર કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાશે? પુતિન સાથેના ડિનર બાદ ખુદ આપ્યો આ મોટો જવાબ
રાજ્યના મંત્રીઓને આખરે કાયમી PA અને PS મળ્યા: મંત્રીમંડળના ફેરફારના દોઢ મહિના બાદ નિમણૂક
રાજ્યના મંત્રીઓને આખરે કાયમી PA અને PS મળ્યા: મંત્રીમંડળના ફેરફારના દોઢ મહિના બાદ નિમણૂક
Embed widget