શોધખોળ કરો

DRDO Recruitment 2024: DRDOમાં બહાર પડી 200 પદો પર ભરતી, જાણો કોણ કરી શકશે અરજી?

ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન (DRDO) એ ભરતીની સૂચના બહાર પાડી છે

DRDO Apprentice Recruitment 2024: ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન (DRDO) એ ભરતીની સૂચના બહાર પાડી છે. જે મુજબ સંસ્થામાં એપ્રેન્ટીસની જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. આ અભિયાન દ્વારા કુલ 200 જગ્યાઓ ભરવામાં આવશે. જેમના માટે અરજીની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. અરજી કરવા માટે ઉમેદવારે સત્તાવાર સાઇટ drdo.gov.in પર જઈને અરજી કરવાની રહેશે. નોંધનીય છે કે 24 સપ્ટેમ્બરથી ભરતી માટે અરજી પ્રક્રિયા શરૂ થઈ હતી. જે જાહેરાત રિલીઝ થયા પછી 21 દિવસ સુધી ચાલશે.

આ ભરતી અભિયાન મારફતે કુલ 200 જગ્યાઓ ભરવામાં આવશે. જેમાં ગ્રેજ્યુએટ એપ્રેન્ટિસની 40 જગ્યાઓ, ટેકનિશિયન એપ્રેન્ટિસ (ડિપ્લોમા)ની 40 જગ્યાઓ અને ટ્રેડ એપ્રેન્ટિસ (આઈટીઆઈ પાસ)ની 120 જગ્યાઓનો સમાવેશ થાય છે.

શૈક્ષણિક લાયકાત

ગ્રેજ્યુએટ એપ્રેન્ટિસ: B.E/B.Tech (ઇલેક્ટ્રોનિક્સ અને કોમ્યુનિકેશન, ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક્સ, કમ્પ્યુટર સાયન્સ, મિકેનિકલ, કેમિકલ)

ટેકનિશિયન એપ્રેન્ટિસ (ડિપ્લોમા): ડિપ્લોમા (ઇલેક્ટ્રોનિક્સ અને કોમ્યુનિકેશન, ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક્સ, કમ્પ્યુટર સાયન્સ, મિકેનિકલ, કેમિકલ)

ટ્રેડ એપ્રેન્ટિસ (આઈટીઆઈ પાસ): ફિટર, વેલ્ડર, ટર્નર, મિકેનિક, મિકેનિક-ડીઝલ, ઈલેક્ટ્રોનિક્સ-મેકેનિક, ઈલેક્ટ્રિશિયન અને કોપા (કોમ્પ્યુટર ઓપરેટર અને પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ)

વય મર્યાદા

અરજી કરનાર ઉમેદવારોની ઉંમર 1 ઓગસ્ટ, 2024ના રોજ 18 વર્ષથી ઓછી ન હોવી જોઈએ.

આ છે જરૂરી દસ્તાવેજો

-અરજી ફોર્મની હાર્ડ કોપી

-10મા ધોરણની માર્કશીટ અને પ્રમાણપત્ર

-B.E./B.Tech/Diploma/ITI ની અંતિમ માર્કશીટ/કામચલાઉ

-ડિગ્રી/પ્રોવિઝનલ ડિગ્રી/ડિપ્લોમા/ITI પ્રમાણપત્ર

-જાતિ પ્રમાણપત્ર

-PWD પ્રમાણપત્ર

-ફોટો આઈડી પ્રૂફ

આધાર કાર્ડ (ફરજિયાત)

-બેન્ક પાસબુક

- મેડિકલ ફિટનેસ પ્રમાણપત્ર

-પાસપોર્ટ સાઇઝના બે ફોટા

DRDO Apprentice Recruitment 2024: આ રીતે પસંદગી કરવામાં આવશે

પસંદગી પ્રક્રિયા શૈક્ષણિક ગુણવત્તા અને જરૂરિયાત મુજબ ઇન્ટરવ્યુ પર આધારિત હશે, જેના માટે દસ્તાવેજોની આવશ્યક જરૂરી છે. શોર્ટલિસ્ટ થયેલા ઉમેદવારોને અરજીમાં આપવામાં આવેલા ઈ-મેલ પર જાણ કરવામાં આવશે. ઉમેદવારોએ દસ્તાવેજ ચકાસણી/જોઇનિંગ દરમિયાન મૂળ અને સ્વ-પ્રમાણિત દસ્તાવેજો લાવવાના રહેશે.

DRDO Apprentice Recruitment 2024: મહત્વપૂર્ણ મુદ્દાઓ

અરજી કરતા B.E/B.Tech/ Diploma ઉમેદવારોએ NATS 2.0 પોર્ટલ (nats.education.gov.in) પર નોંધણી કરાવવી જરૂરી છે. જ્યારે ITI ટ્રેડ એપ્રેન્ટિસ માટે apprenticeshipindia.org પર નોંધણી જરૂરી છે. વધુ વિગતો માટે ઉમેદવારો DRDOની સત્તાવાર વેબસાઇટની મદદ લઈ શકે છે.                

રેલવેમાં 5 હજારથી વધુ પદ માટે બમ્પર ભરતી, આજથી અરજી કરવાનું શરુ, જાણો પ્રોસેસ

Education Loan Information:
Calculate Education Loan EMI

ટોપ સ્ટોરી

ગાંધીનગર મનપા ચૂંટણી: કુલ 203 ઉમેદવારી પત્રો ભરાયા; ભાજપ, કોંગ્રેસ અને AAP મેદાનમાં
ગાંધીનગર મનપા ચૂંટણી: કુલ 203 ઉમેદવારી પત્રો ભરાયા; ભાજપ, કોંગ્રેસ અને AAP મેદાનમાં
હવામાન વિભાગની ભયાનક ચેતવણી: આવતીકાલે દેશના 19 રાજ્યોમાં ત્રાટકશે તોફાની વરસાદ
હવામાન વિભાગની ભયાનક ચેતવણી: આવતીકાલે દેશના 19 રાજ્યોમાં ત્રાટકશે તોફાની વરસાદ
ચોમાસાની વિદાય ટાણે જળબંબાકાર! અચાનક કેમ બદલાયું વાતાવરણ? જાણો વરસાદનું અસલી કારણ
ચોમાસાની વિદાય ટાણે જળબંબાકાર! અચાનક કેમ બદલાયું વાતાવરણ? જાણો વરસાદનું અસલી કારણ
ચોમાસાની વિદાય ટાણે વરસાદનો વધુ એક રાઉન્ડ! કચ્છ-સૌરાષ્ટ્રમાં આ તારીખોએ વરસાદની આગાહી
ચોમાસાની વિદાય ટાણે વરસાદનો વધુ એક રાઉન્ડ! કચ્છ-સૌરાષ્ટ્રમાં આ તારીખોએ વરસાદની આગાહી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વિશ્વ ફલક પર 'બોલ માડી અંબે'
Hun To Bolish: હું તો બોલીશ : માના ચરણોમાં 2000મો એપિસોડ
Hun To Bolish 2000th Episode: ‘હું તો બોલીશ’ના 2000 એપિસોડની શાનદાર સફર, CM એ પાઠવી શુભેચ્છા
Rajkot Call Center Scam: રાજકોટમાં ખેડૂતો સાથે કરોડોની છેતરપિંડી?, 2 કોલ સેન્ટરનો પર્દાફાશ
Gujarat Rain Alert: સૌરાષ્ટ્ર-કચ્છમાં આવશે વરસાદ ? હવામાન વિભાગની નવી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગાંધીનગર મનપા ચૂંટણી: કુલ 203 ઉમેદવારી પત્રો ભરાયા; ભાજપ, કોંગ્રેસ અને AAP મેદાનમાં
ગાંધીનગર મનપા ચૂંટણી: કુલ 203 ઉમેદવારી પત્રો ભરાયા; ભાજપ, કોંગ્રેસ અને AAP મેદાનમાં
હવામાન વિભાગની ભયાનક ચેતવણી: આવતીકાલે દેશના 19 રાજ્યોમાં ત્રાટકશે તોફાની વરસાદ
હવામાન વિભાગની ભયાનક ચેતવણી: આવતીકાલે દેશના 19 રાજ્યોમાં ત્રાટકશે તોફાની વરસાદ
ચોમાસાની વિદાય ટાણે જળબંબાકાર! અચાનક કેમ બદલાયું વાતાવરણ? જાણો વરસાદનું અસલી કારણ
ચોમાસાની વિદાય ટાણે જળબંબાકાર! અચાનક કેમ બદલાયું વાતાવરણ? જાણો વરસાદનું અસલી કારણ
ચોમાસાની વિદાય ટાણે વરસાદનો વધુ એક રાઉન્ડ! કચ્છ-સૌરાષ્ટ્રમાં આ તારીખોએ વરસાદની આગાહી
ચોમાસાની વિદાય ટાણે વરસાદનો વધુ એક રાઉન્ડ! કચ્છ-સૌરાષ્ટ્રમાં આ તારીખોએ વરસાદની આગાહી
IND vs WI 1st ODI ક્યારે, ક્યાં અને કેવી રીતે જોવી? જાણો સંપૂર્ણ લાઈવ સ્ટ્રીમિંગની વિગતો
રોહિત-વિરાટ મેદાનમાં! IND vs WI 1st ODI મોબાઈલ પર કઈ એપમાં લાઈવ જોવા મળશે?
દેશભરમાં 3 દિવસ બેંકોની હડતાળ! સરકારી બેંકોમાં ATM ચાર્જ સંપૂર્ણ માફ! ગમે તેટલી રોકડ ઉપાડી શકાશે
દેશભરમાં 3 દિવસ બેંકોની હડતાળ! સરકારી બેંકોમાં ATM ચાર્જ સંપૂર્ણ માફ! ગમે તેટલી રોકડ ઉપાડી શકાશે
ગાંધીનગર મનપાની ચૂંટણીમાં કોંગ્રેસને ઉમેદવાર તૂટવાનો ડર, 44 નેતાઓને અજ્ઞાત સ્થળે ખસેડ્યા!
ગાંધીનગર મનપાની ચૂંટણીમાં કોંગ્રેસને ઉમેદવાર તૂટવાનો ડર, 44 નેતાઓને અજ્ઞાત સ્થળે ખસેડ્યા!
નર્મદા જમીન વિવાદ: ‘મોઢવાડિયા અંગ્રેજો જેવું શાસન ચલાવે છે’, મનસુખ વસાવાનો ગંભીર આરોપ
નર્મદા જમીન વિવાદ: ‘મોઢવાડિયા અંગ્રેજો જેવું શાસન ચલાવે છે’, મનસુખ વસાવાનો ગંભીર આરોપ
Embed widget