શોધખોળ કરો

Electricity Bill: ઉનાળાની સીઝનમાં શરૂ થઇ જાય છે વિજળી બિલનું ટેન્શન? આ રીતે બચાવો રૂપિયા

Electricity Bill:નાળામાં ઘણા લોકોનું બિલ 5 થી 10 હજાર રૂપિયાની વચ્ચે આવે છે. આજે અમે તમને કેટલીક એવી ટિપ્સ જણાવીશું જેની મદદથી તમે તમારું વીજળીનું બિલ ઘટાડી શકો છો.

Electricity Bill: ઉનાળાની સીઝન શરૂ થતાં પહેલાં જ વીજળીના બિલનું ટેન્શન તમને પરેશાન કરવાનું શરૂ કરી દે છે, આના ડરથી ઘણા લોકો એસી થોડા કલાકો જ ચલાવે છે અને આવી જ યુક્તિઓ કરતા રહે છે. ઉનાળામાં વીજળીનો વપરાશ સૌથી વધુ થાય છે કારણ કે આ સમય દરમિયાન પંખા, એર કંડિશનર અને કુલર આખા ઘરમાં ચાલુ રહે છે. આ ઉપરાંત ફ્રિજનું તાપમાન પણ વધારે હોય છે, આવી સ્થિતિમાં મીટર પર લોડ સતત વધી જાય છે અને વીજળીનું બિલ અનેક ગણું વધી જાય છે. ઉનાળામાં ઘણા લોકોનું બિલ 5 થી 10 હજાર રૂપિયાની વચ્ચે આવે છે. આજે અમે તમને કેટલીક એવી ટિપ્સ જણાવીશું જેની મદદથી તમે તમારું વીજળીનું બિલ ઘટાડી શકો છો.

વીજળીનો વપરાશ કેવી રીતે થાય છે?

સૌ પ્રથમ તમારે જાણવું જોઈએ કે દરેક વસ્તુ દ્વારા કેટલા યુનિટ વીજળીનો વપરાશ થાય છે. જો તમે એક કલાક સતત 1000 વોટના ઈલેક્ટ્રોનિક ઉપકરણનો ઉપયોગ કરો છો તો તે એક યુનિટ વીજળી વાપરે છે. એસી સામાન્ય રીતે બે હજાર વોટ સુધીના હોય છે તેથી જો તમે પાંચ કલાક એસી ચલાવો છો તો તમે 10 યુનિટ વીજળીનો વપરાશ કરો છો. એ જ રીતે તમે અન્ય વસ્તુઓની પણ ગણતરી કરી શકો છો.

આ કામ તરત કરો

તમે તમારું વીજળીનું બિલ કેવી રીતે ઘટાડી શકો છો. જો તમારા ઘરમાં કોઈ એવો બલ્બ લાગેલો છે જે LED નથી, તો તેને તરત જ બદલી નાખો. કારણ કે એલઈડી ઓછા વોટના હોય છે અને પાવરનો વપરાશ ઘણો ઓછો હોય છે. જો તમારું ફ્રિજ અથવા કુલર જૂનું હોય તો પણ તમારું બિલ વધી શકે છે, આવી સ્થિતિમાં નવી વસ્તુઓનો ઉપયોગ કરો. ઘણા લોકો ફ્રિજને સંપૂર્ણ રીતે ભરી રાખે છે, આનાથી વીજળીનો વધુ વપરાશ પણ થઈ શકે છે.

આ વાતોનું પણ ધ્યાન રાખો

ઘણા લોકો ટીવીનું રિમોટ દબાવીને સૂઈ જાય છે. આવી સ્થિતિમાં ટીવી સ્વિચ ઓફ થઈ જાય છે, પરંતુ પાવર સપ્લાય સંપૂર્ણપણે બંધ થતો નથી. એટલા માટે ટીવી પણ સ્વીચ ઓફ કરી દો. જો કોઈ વસ્તુ લાંબા સમય સુધી બંધ હોય તો તેની સર્વિસ કરાવો પછી જ તેનો ઉપયોગ કરો. ઘણા લોકો સ્વીચ બોર્ડની સાથે લાલ રંગનું ઇન્ડિકેટર પણ લગાવે છે, જે વીજ વપરાશ વધારે છે. આવી સ્થિતિમાં તેનો ઉપયોગ બિલકુલ ન કરો.

જો તમે AC ચાલુ રાખીને સૂતા હોવ તો તેની સાથે લાઈટ પંખો પણ ચલાવો છો તો તેનાથી રૂમ ઝડપથી ઠંડક થાય છે. એસી ચલાવતી વખતે એ વાતનું ધ્યાન રાખો કે તાપમાન ગરમી પ્રમાણે જ રાખવું જોઈએ. એટલે કે જો વધારે ગરમી ન હોય તો ACને રૂમ ટેમ્પરેચર પર જ રાખો. એસીને 24 પર ચલાવવું વધુ સારું છે

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

નવા વર્ષે ઠંડીમાં ઠુંઠવાવા રહેજો તૈયાર! પર્વતો પર હિમવર્ષાની અસર,હવામાન વિભાગે કડકડતી ઠંડીની કરી આગાહી
નવા વર્ષે ઠંડીમાં ઠુંઠવાવા રહેજો તૈયાર! પર્વતો પર હિમવર્ષાની અસર,હવામાન વિભાગે કડકડતી ઠંડીની કરી આગાહી
ગુજરાત ભાજપનું નવું સંગઠન જાહેર: 10 ઉપપ્રમુખ અને 4 મહામંત્રીની વરણી, જાણો કોને મળ્યું સ્થાન
ગુજરાત ભાજપનું નવું સંગઠન જાહેર: 10 ઉપપ્રમુખ અને 4 મહામંત્રીની વરણી, જાણો કોને મળ્યું સ્થાન
BCCI એ વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની કરી જાહેરાત, જાણો કોને બનાવ્યો કેપ્ટન
BCCI એ વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની કરી જાહેરાત, જાણો કોને બનાવ્યો કેપ્ટન
BCCI એ સાઉથ આફ્રિકા પ્રવાસ માટે ટીમની કરી જાહેરાત, 14 વર્ષના વૈભવ સૂર્યવંશીને બનાવ્યો કેપ્ટન
BCCI એ સાઉથ આફ્રિકા પ્રવાસ માટે ટીમની કરી જાહેરાત, 14 વર્ષના વૈભવ સૂર્યવંશીને બનાવ્યો કેપ્ટન

વિડિઓઝ

Surendranagar Police : થાનગઢમાં નાયબ મામલતદારની ટીમ પર હુમલો કરનાર 2 ખનીજ માફિયાની ધરપકડ
Silver Gold Price : વર્ષ 2025માં સોના-ચાંદીના ભાવે રચ્યો ઇતિહાસ, સોનાનો ભાવ થયો 1.38 લાખ રૂપિયા
Hun To Bolish : જીવતે જી સંતાનોને નામ ન કરતા સંપત્તિ
Hun To Bolish : સોના-ચાંદીની ચમક કેટલી અસલી, કેટલી નકલી?
Ahmedabad Protest : અમદાવાદના પેલેડિયમ મોલમાં હિન્દુ સંગઠને નોંધાવ્યો ક્રિસમસ ડેકોરેશનનો વિરોધ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નવા વર્ષે ઠંડીમાં ઠુંઠવાવા રહેજો તૈયાર! પર્વતો પર હિમવર્ષાની અસર,હવામાન વિભાગે કડકડતી ઠંડીની કરી આગાહી
નવા વર્ષે ઠંડીમાં ઠુંઠવાવા રહેજો તૈયાર! પર્વતો પર હિમવર્ષાની અસર,હવામાન વિભાગે કડકડતી ઠંડીની કરી આગાહી
ગુજરાત ભાજપનું નવું સંગઠન જાહેર: 10 ઉપપ્રમુખ અને 4 મહામંત્રીની વરણી, જાણો કોને મળ્યું સ્થાન
ગુજરાત ભાજપનું નવું સંગઠન જાહેર: 10 ઉપપ્રમુખ અને 4 મહામંત્રીની વરણી, જાણો કોને મળ્યું સ્થાન
BCCI એ વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની કરી જાહેરાત, જાણો કોને બનાવ્યો કેપ્ટન
BCCI એ વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની કરી જાહેરાત, જાણો કોને બનાવ્યો કેપ્ટન
BCCI એ સાઉથ આફ્રિકા પ્રવાસ માટે ટીમની કરી જાહેરાત, 14 વર્ષના વૈભવ સૂર્યવંશીને બનાવ્યો કેપ્ટન
BCCI એ સાઉથ આફ્રિકા પ્રવાસ માટે ટીમની કરી જાહેરાત, 14 વર્ષના વૈભવ સૂર્યવંશીને બનાવ્યો કેપ્ટન
Health Tips: વાસી રોટલીમાં કયા કયા પોષક તત્વો હોય છે? સત્ય જાણશો તો રોજ ખાવા લાગશો
Health Tips: વાસી રોટલીમાં કયા કયા પોષક તત્વો હોય છે? સત્ય જાણશો તો રોજ ખાવા લાગશો
ગૌતમ ગંભીરની કોચ તરીકે થશે હકાલપટ્ટી? BCCI એ આ દિગ્ગજ ક્રિકેટરનો સંપર્ક કર્યો
ગૌતમ ગંભીરની કોચ તરીકે થશે હકાલપટ્ટી? BCCI એ આ દિગ્ગજ ક્રિકેટરનો સંપર્ક કર્યો
વલસાડના સરીગામમાં ગૌ હત્યાથી મુસ્લિમ સમાજ રોષે ભરાયો! લીધો એવો નિર્ણય કે આખો દેશ સલામ કરશે
વલસાડના સરીગામમાં ગૌ હત્યાથી મુસ્લિમ સમાજ રોષે ભરાયો! લીધો એવો નિર્ણય કે આખો દેશ સલામ કરશે
Gold Silver Price Today: માત્ર 7 દિવસમાં ચાંદી ₹27,000 મોંઘી! ભાવ સાંભળીને હોશ ઉડી જશે, સોનાએ પણ તોડ્યા રેકોર્ડ
Gold Silver Price Today: માત્ર 7 દિવસમાં ચાંદી ₹27,000 મોંઘી! ભાવ સાંભળીને હોશ ઉડી જશે, સોનાએ પણ તોડ્યા રેકોર્ડ
Embed widget