શોધખોળ કરો

આજથી ધો.1થી 12ના નવા શૈક્ષણિક વર્ષનો પ્રારંભ, સ્ટેશનરી, યુનિફોર્મ મોંઘા થતા વાલીના હાલ- બેહાલ

શૈક્ષણિક વર્ષ 2023-24 માટે ધો.9થી ધો.12માં સંપૂર્ણ અભ્યાસક્રમ રહેશે. પ્રથમ પરીક્ષા માટે જૂનથી સપ્ટેમ્બર સુધીનો કોર્સ રહેશે. ધો.10 અને 125ની પ્રિલિમમાં સંપૂર્ણ કોર્સ હશે.

School Open: આજથી ધો.1થી ધો.12માં પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં વર્ષ 2023-24 માટેના નવા શૈક્ષણિક સત્રનો આરંભ થઇ રહ્યો છે. 35 દિવસના વેકેશન બાદ શાળાઓ શરૂ થવા જઈ રહી છે. ધો.9થી ધો.12ની પ્રથમ પરીક્ષા તા.3 ઓક્ટોબરથી 12 ઓક્ટોબર દરમિયાન લેવામાં આવશે. શૈક્ષણિક વર્ષ 2023-24 માટે ધો.9થી ધો.12માં સંપૂર્ણ અભ્યાસક્રમ રહેશે. પ્રથમ પરીક્ષા માટે જૂનથી સપ્ટેમ્બર સુધીનો કોર્સ રહેશે. ધો.10 અને 125ની પ્રિલિમમાં સંપૂર્ણ કોર્સ હશે.

પ્રથમ સત્રમાં અભ્યાસના કેટલા દિવસો?

જૂન - 22

જુલાઈ - 25

ઓગષ્ટ - 24

સપ્ટેમ્બર - 23

ઓક્ટોબર - 23

નવેમ્બર - 08

બીજા સત્રમાં અભ્યાસના કેટલા દિવસો?

ડિસેમ્બર - 25

જાન્યુઆરી - 26

ફેબ્રુઆરી - 25

માર્ચ - 23

એપ્રિલ - 23

મે - 04

શૈક્ષણિક સત્ર અને દિવાળી વેકેશન જાહેર કરાયા છે તે મુજબ પ્રથમ સત્ર તા.5 જૂન,2023થી 8 નવેમ્બર, 2023 દરમિયાન 124 દિવસનું રહેશે. જ્યારે દિવાળી વેકેશન તા.9થી 29 નવેમ્બર સુધી 21 દિવસનું જાહેર કરાયું છે.

નવા શૈક્ષણિક વર્ષમાં પ્રાથમિક શાળાઓમાં ધો.1માં હવે 6 વર્ષ પૂર્ણ કર્યા હોય તેવા બાળકોને જ એડમિશન મળશે. જ્યારે 5 વર્ષના બાળકોને બાલ વાટિકામાં પ્રવેશ મળશે.

વિવિધ સ્ટેશનરીની દુકાનો ખાતે ભારે ભીડ જોવા મળી રહી છે. જો કે ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે સ્કૂલ બેગ, કંપાસ બોક્સ, પેન, પેન્સિલ, નોટો, ચોપડીઓ સહિતની વિવિધ શૈક્ષણિક સામગ્રીના ભાવમાં 20 ટકા જેટલો ભાવવધારો જોવા મળી રહ્યો છે. હાલના હરિફાઈના યુગમાં શિક્ષણનો વ્યાપ વધવાની સાથે સાથે દિન-પ્રતિદિન શિક્ષણ મોંઘુ બની રહ્યું છે.

શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪ માટે વિવિધ પરીક્ષાની તારીખો:-

  • ધો-૧૦ અને ૧૨ની પૂરક પરીક્ષા તારિખ : તા.૧૦/૦૭/૨૦૨૩ થી તા.૧૪/૦૭/૨૦૨૩
  • પ્રથમ પરીક્ષા : તા.૦૩/૧૦/૨૦૨૩ થી તા.૧૨/૧૦/૨૦૨૩
  • પ્રિલિમ/દ્વિતીય પરીક્ષા : તા.૨૯/૦૧/૨૦૨૪ થી તા.૦૭/૦૨/૨૦૨૪
  • પ્રખરતા શોધ કસોટી : તા. ૦૯/૦૨/૨૦૨૪
  • બોર્ડના વિષયની શાળા કક્ષાએ લેવાની પરીક્ષા સૈદ્ધાંતિક – પ્રાયોગિક : તા.૧૨/૦૨/૨૦૨૪ થી તા.૧૫/૦૨/૨૦૨૪
  • પ્રાયોગિક પરીક્ષા : તા.૧૯/૦૨/૨૦૨૪ થી તા.૨૭/૦૨/૨૦૨૪
  • શાળાકીય વાર્ષિક પરીક્ષા : તા.૦૮/૦૪/૨૦૨૪ થી તા.૨૦/૦૪/૨૦૨૪

શૈક્ષણિક સત્ર અને વેકેશનની વિગત

  • પ્રથમ સત્ર : તા.૦૫/૦૬/૨૦૨૩ થી તા.૦૮/૧૧/૨૦૨૩ : કાર્ય દિવસ : ૧૨૪
  • દિવાળી વેકેશન : તા.૦૯/૧૧/૨૦૨૩ થી તા.૨૯/૧૧/૨૦૨૩ : રજાના દિવસ : ૨૧
  • દ્વિતીય સત્ર : તા.૩૦/૧૧/૨૦૨૩ થી તા.૦૫/૦૫/૨૦૨૪ : કાર્ય દિવસ : ૧૨૭
  • ઉનાળુ વેકેશન : તા.૦૬/૦૫/૨૦૨૪ થી તા.૦૯/૦૬/૨૦૨૪ : રજાના દિવસ : ૩૫
  • નવુ શૈક્ષણિક વર્ષ ૨૦૨૪-૨૫ : તા.૧૦/૦૬/૨૦૨૪ સોમવારથી

આ પણ વાંચોઃ

ખુદનો વ્યવસાય શરૂ કરવા માંગો છો, તો સરકાર ગેરંટી વિના આપશે 10 લાખ રૂપિયાની લોન! જાણો અરજી કરવાની પ્રક્રિયા શું છે

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Delhi Assembly election 2025:  કૉંગ્રેસે 26 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, જાણો કોને મળી ટિકિટ 
Delhi Assembly election 2025:  કૉંગ્રેસે 26 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, જાણો કોને મળી ટિકિટ 
રાષ્ટ્રપતિએ 5 રાજ્યોમાં નવા રાજ્યપાલ નિયુક્ત કર્યા, આરિફ મો. ખાન બિહારના ગવર્નર બન્યા 
રાષ્ટ્રપતિએ 5 રાજ્યોમાં નવા રાજ્યપાલ નિયુક્ત કર્યા, આરિફ મો. ખાન બિહારના ગવર્નર બન્યા 
Jammu Kashmir: પૂંછમાં ભારતીય સેનાનું વાહન ઊંડી ખીણમાં ખાબક્યું, 5 જવાનોના મોત 
Jammu Kashmir: પૂંછમાં ભારતીય સેનાનું વાહન ઊંડી ખીણમાં ખાબક્યું, 5 જવાનોના મોત 
Baba Vanga Predictions 2025: બાબા વેંગા અનુસાર 2025માં આ રાશિઓ પર રહેશે માતા લક્ષ્મીની કૃપા, જાણો
Baba Vanga Predictions 2025: બાબા વેંગા અનુસાર 2025માં આ રાશિઓ પર રહેશે માતા લક્ષ્મીની કૃપા, જાણો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'પાવરફુલ' દાદાHun To Bolish : હું તો બોલીશ : કેટલી વધી મોંઘવારી?Saurashtra Express Train Derailment : કીમ રેલવે સ્ટેશન પર મોટી દુર્ઘટના ટળી!Botad Accident News: બોટાદના ખસ રોડ ઉપર ગમખ્વાર અકસ્માત, બેફામ આઈસર ચાલકે અડફેટે લેતા બાઈક ચાલકનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Delhi Assembly election 2025:  કૉંગ્રેસે 26 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, જાણો કોને મળી ટિકિટ 
Delhi Assembly election 2025:  કૉંગ્રેસે 26 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, જાણો કોને મળી ટિકિટ 
રાષ્ટ્રપતિએ 5 રાજ્યોમાં નવા રાજ્યપાલ નિયુક્ત કર્યા, આરિફ મો. ખાન બિહારના ગવર્નર બન્યા 
રાષ્ટ્રપતિએ 5 રાજ્યોમાં નવા રાજ્યપાલ નિયુક્ત કર્યા, આરિફ મો. ખાન બિહારના ગવર્નર બન્યા 
Jammu Kashmir: પૂંછમાં ભારતીય સેનાનું વાહન ઊંડી ખીણમાં ખાબક્યું, 5 જવાનોના મોત 
Jammu Kashmir: પૂંછમાં ભારતીય સેનાનું વાહન ઊંડી ખીણમાં ખાબક્યું, 5 જવાનોના મોત 
Baba Vanga Predictions 2025: બાબા વેંગા અનુસાર 2025માં આ રાશિઓ પર રહેશે માતા લક્ષ્મીની કૃપા, જાણો
Baba Vanga Predictions 2025: બાબા વેંગા અનુસાર 2025માં આ રાશિઓ પર રહેશે માતા લક્ષ્મીની કૃપા, જાણો
IND-W vs WI-W: ટીમ ઈન્ડિયાએ જીતી બીજી વનડે, વેસ્ટઈન્ડિઝ સામે સીરીઝ પોતાના નામે કરી  
IND-W vs WI-W: ટીમ ઈન્ડિયાએ જીતી બીજી વનડે, વેસ્ટઈન્ડિઝ સામે સીરીઝ પોતાના નામે કરી  
આ રાજ્ય સરકારે ક્રિસમસ પર કર્મચારીઓને આપી મોટી ભેટ,  મોંઘવારી ભથ્થામાં કર્યો ત્રણ ટકાનો વધારો  
આ રાજ્ય સરકારે ક્રિસમસ પર કર્મચારીઓને આપી મોટી ભેટ,  મોંઘવારી ભથ્થામાં કર્યો ત્રણ ટકાનો વધારો  
ESIC : કરોડો કર્મચારીઓ માટે આવ્યા ખુશીના સમાચાર, જાણો કઈ રીતે થશે ફાયદો 
ESIC : કરોડો કર્મચારીઓ માટે આવ્યા ખુશીના સમાચાર, જાણો કઈ રીતે થશે ફાયદો 
પ્લેનમાં ટિકિટ બુક કરતા પહેલા જાણી લો આ નવા નિયમ વિશે, બાદમાં મુશ્કેલીમાં મૂકાશો  
પ્લેનમાં ટિકિટ બુક કરતા પહેલા જાણી લો આ નવા નિયમ વિશે, બાદમાં મુશ્કેલીમાં મૂકાશો  
Embed widget