શોધખોળ કરો

GATE 2024: વેબસાઇટ કરાઇ લોન્ચ, 24 ઓગસ્ટથી શરૂ થશે રજીસ્ટ્રેશન, જાણો ક્યારે છે પરીક્ષા

ઈન્ડિયન ઈન્સ્ટીટ્યુટ ઓફ સાયન્સ, બેંગ્લોરે ગ્રેજ્યુએટ એપ્ટિટ્યુડ ટેસ્ટ એટલે કે ગેટ 2024ની વેબસાઈટ લોન્ચ કરી છે.

GATE 2024 Website Launched:  ઈન્ડિયન ઈન્સ્ટીટ્યુટ ઓફ સાયન્સ, બેંગ્લોરે ગ્રેજ્યુએટ એપ્ટિટ્યુડ ટેસ્ટ એટલે કે ગેટ 2024ની વેબસાઈટ લોન્ચ કરી છે. હવે ટૂંક સમયમાં રજીસ્ટ્રેશન શરૂ કરવામાં આવશે. જે ઉમેદવારો આ પરીક્ષા માટે અરજી કરવા માંગે છે તેઓ સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈને ફોર્મ ભરી શકે છે. તેઓએ GATE પરીક્ષાની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લેવી પડશે, જેનું એડ્રેસ છે – gate2024.iisc.ac.in. IISc બેંગ્લોરે આ વેબસાઈટ લોન્ચ કરી છે. આ અંગે આપવામાં આવેલી માહિતી અનુસાર, ગેટ 2024 પરીક્ષા માટે રજીસ્ટ્રેશન 24 ઓગસ્ટથી શરૂ થશે.

આ તારીખથી પરીક્ષા લેવામાં આવશે

GATE 2024 ની વેબસાઈટ લૉન્ચ કરવામાં આવી છે અને અહીં આપેલી માહિતી અનુસાર, રજીસ્ટ્રેશન 24 ઓગસ્ટથી શરૂ થશે અને પરીક્ષા 3જી ફેબ્રુઆરીએ લેવામાં આવશે. પરીક્ષાનું વિગતવાર શિડ્યુલ વેબસાઈટ પર પણ જોઈ શકાશે.

IISc એ આ વિશે વધુ એક માહિતી આપી છે. વર્ષ 2024 માં GATE માટે એક નવું પેપર રજૂ કરવામાં આવશે. તેનું નામ છે - ડેટા સાયન્સ અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ.

પરીક્ષાનો સમય શું હશે

ગેટ 2024 પરીક્ષાનું આયોજન 3જી ફેબ્રુઆરીથી કરવામાં આવશે. પરીક્ષા 3, 4, 10 અને 11 ફેબ્રુઆરી 2024ના રોજ લેવામાં આવશે. સવારની શિફ્ટ  9.30 થી 12.30 અને બપોરની શિફ્ટ બપોરે 2.30 થી 5.30 સુધીની રહેશે.

તમે GATE સ્કોર ક્યાં યુઝ કરી શકો છો?

નોંધનીય છે કે ગેટ પરીક્ષાનો સ્કોર અનેક અભ્યાસક્રમોમાં એડમિશન લેવાથી લઈને નોકરી સુધી અનેક જગ્યાએ કામમાં આવે છે. એન્જિનિયરિંગ, ટેક્નોલોજી, આર્કિટેક્ચર અને હ્યુમેનિટીઝમાં માસ્ટર્સ અથવા ડોક્ટરેટ પ્રોગ્રામ્સમાં એડમિશન માટે તેનો સ્કોર ગણવામાં આવે છે. આ ઉપરાંત ઘણી જગ્યાએ નોકરીઓ માટે ગેટ સ્કોર પૂછવામાં આવે છે.

આ કંપનીઓ સ્કોરને માન્ય કરે છે

ઘણી કંપનીઓ GATE ના સ્કોરને માન્ય ગણે છે અને તેના આધારે ઉમેદવારોને નોકરી મળે છે. જેમ કે BHEL, BSNL, GAIL, IOCL, NALCO, NHAI, PGCIL, ONGC વગેરે જેવી કંપનીઓ ગેટના સ્કોરને માન્ય ગણે છે.

નોંધનીય છે કે ભારતીય રેલ્વે દ્વારા ભરતીની સૂચના જાહેર કરવામાં આવી છે. જે મુજબ મધ્ય રેલવે જૂનિયર એન્જિનિયર, લોકો પાયલટ અને ગાર્ડ/ટ્રેન મેનેજરની જગ્યા માટે ભરતી કરશે. આ ભરતી ડ્રાઇવ માટે અરજી કરવા માટે, ઉમેદવારે સત્તાવાર વેબસાઇટ rrccr.com પર જઈને અરજી કરવાની રહેશે. ભરતી માટે અરજી કરવાની છેલ્લી તારીખ 2 સપ્ટેમ્બર છે

Education Loan Information:
Calculate Education Loan EMI

ટોપ સ્ટોરી

CEC જ્ઞાનેશ કુમારને હટાવવા ડ્રાફ્ટ તૈયાર, નિશાના પર ભાજપ; INDIA ગઠબંધનની બેઠકમાં મોટો નિર્ણય
CEC જ્ઞાનેશ કુમારને હટાવવા ડ્રાફ્ટ તૈયાર, નિશાના પર ભાજપ; INDIA ગઠબંધનની બેઠકમાં મોટો નિર્ણય
જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં CISF જવાનો વચ્ચે લોહિયાળ ગોળીબાર: 4 જવાનોનાં કરુણ મોત
જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં CISF જવાનો વચ્ચે લોહિયાળ ગોળીબાર: 4 જવાનોનાં કરુણ મોત
ભારત vs પાકિસ્તાન મહામુકાબલો! ફાઇનલ કે બ્રોન્ઝ મેડલ મેચ? જાણો સેમિફાઇનલનું ગણિત
ભારત vs પાકિસ્તાન મહામુકાબલો! ફાઇનલ કે બ્રોન્ઝ મેડલ મેચ? જાણો સેમિફાઇનલનું ગણિત
આવતીકાલનું હવામાન: દિલ્હી, યુપી સહિત 20 રાજ્યોમાં વરસાદ ખાબકશે, દક્ષિણમાં એલર્ટ
આવતીકાલનું હવામાન: દિલ્હી, યુપી સહિત 20 રાજ્યોમાં વરસાદ ખાબકશે, દક્ષિણમાં એલર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વિદેશની આટલી ઘેલછા કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : બાપુ આવે છે ?
Gandhinagar Municipal Election: ગાંધીનગર મનપા માટે ચિત્ર સ્પષ્ટ,130 ઉમેદવારો વચ્ચે જામશે જંગ
Gujaratis Kidnapped on 'Dunki' Route: અમેરિકા જવાની લાલચ બની મુસીબત! 3 ગુજરાતીઓનું અપહરણ
Shankersinh Vaghela: ગુજરાતની રાજનીતિમાં મોટા સમાચાર! શંકરસિંહ વાઘેલા કોંગ્રેસમાં પરત ફરશે?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CEC જ્ઞાનેશ કુમારને હટાવવા ડ્રાફ્ટ તૈયાર, નિશાના પર ભાજપ; INDIA ગઠબંધનની બેઠકમાં મોટો નિર્ણય
CEC જ્ઞાનેશ કુમારને હટાવવા ડ્રાફ્ટ તૈયાર, નિશાના પર ભાજપ; INDIA ગઠબંધનની બેઠકમાં મોટો નિર્ણય
જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં CISF જવાનો વચ્ચે લોહિયાળ ગોળીબાર: 4 જવાનોનાં કરુણ મોત
જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં CISF જવાનો વચ્ચે લોહિયાળ ગોળીબાર: 4 જવાનોનાં કરુણ મોત
ભારત vs પાકિસ્તાન મહામુકાબલો! ફાઇનલ કે બ્રોન્ઝ મેડલ મેચ? જાણો સેમિફાઇનલનું ગણિત
ભારત vs પાકિસ્તાન મહામુકાબલો! ફાઇનલ કે બ્રોન્ઝ મેડલ મેચ? જાણો સેમિફાઇનલનું ગણિત
આવતીકાલનું હવામાન: દિલ્હી, યુપી સહિત 20 રાજ્યોમાં વરસાદ ખાબકશે, દક્ષિણમાં એલર્ટ
આવતીકાલનું હવામાન: દિલ્હી, યુપી સહિત 20 રાજ્યોમાં વરસાદ ખાબકશે, દક્ષિણમાં એલર્ટ
રાજકોટમાં 700 કરોડનું મહા જમીન કૌભાંડ: અલ્પેશ દોંગા સામે તપાસ માટે SIT ની રચના કરાઈ
રાજકોટમાં 700 કરોડનું મહા જમીન કૌભાંડ: અલ્પેશ દોંગા સામે તપાસ માટે SIT ની રચના કરાઈ
ગુજરાત HC ની ડબલ બેન્ચે કેજરીવાલની અરજી ફગાવી: PM મોદી ડિગ્રી કેસમાં શું બન્યું?
ગુજરાત HC ની ડબલ બેન્ચે કેજરીવાલની અરજી ફગાવી: PM મોદી ડિગ્રી કેસમાં શું બન્યું?
રાહુલ ગાંધીનો મોટો દાવો: PM મોદી પોતે જ CEC જ્ઞાનેશ કુમારનું રાજીનામું માંગશે!
રાહુલ ગાંધીનો મોટો દાવો: PM મોદી પોતે જ CEC જ્ઞાનેશ કુમારનું રાજીનામું માંગશે!
એશિયન ગેમ્સ 2026: મહિલા રિલે ટીમે રચ્યો ઈતિહાસ, ભારતને અપાવ્યો છઠ્ઠો ગોલ્ડ મેડલ
એશિયન ગેમ્સ 2026: મહિલા રિલે ટીમે રચ્યો ઈતિહાસ, ભારતને અપાવ્યો છઠ્ઠો ગોલ્ડ મેડલ
Embed widget