શોધખોળ કરો

GPSC પરીક્ષા મામલે હાઇકોર્ટનો ખાસ હુકમ, અરજદાર પરીક્ષાર્થીઓને મેઇન પરીક્ષામાં બેસવા દેવામાં આવશે, જાણો

ઉલ્લેખનીય છે કે, જીપીએસસીએ, GPSC વર્ગ 1 અને 2 તેમજ મ્યુનિસિપલ ચીફ ઓફિસરની ભરતી માટેની પરીક્ષાની ગઇ 11 જાન્યુઆરીના રોજ પ્રૉવિઝનલ આન્સર કી બહાર પાડી હતી,

GPSC: ગુજરાત ગૌણ સેવા મંડળની પરીક્ષાને લઇને થયેલી એક અરજી મામલે આજે હાઇકોર્ટે એક મહત્વનો હુકમ કર્યો છે. હાઇકોર્ટે અરજદારોને મેઇન પરીક્ષામાં બેસવા દેવા માટે હુકમ કર્યો છે. ખરેખરમાં, GPSC વર્ગ 1 અને 2 તેમજ મ્યુનિસિપલ ચીફ ઓફિસરની ભરતી પ્રક્રિયા મુદ્દે પરીક્ષાર્થીઓએ હાઇકોર્ટમાં અરજી દાખલ કરી હતી, જેની આજે સુવાનણી થઇ હતી અને કોર્ટે અરજદારના તરફેણમાં આજે હુકમ કર્યો હતો. 

ઉલ્લેખનીય છે કે, જીપીએસસીએ, GPSC વર્ગ 1 અને 2 તેમજ મ્યુનિસિપલ ચીફ ઓફિસરની ભરતી માટેની પરીક્ષાની ગઇ 11 જાન્યુઆરીના રોજ પ્રૉવિઝનલ આન્સર કી બહાર પાડી હતી, આ પછી 10 એપ્રિલના રોજ ફાઈનલ આન્સર કી બહાર પાડવામાં આવી હતી. આ બન્ને આન્સર કી ની વિસંગતતાના કારણે પરીક્ષાર્થીઓને અન્યાય થતો હોવાની વાત થઇ અને બાદમાં હાઈકોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. નેગેટીવ માર્કિંગના કારણે વિદ્યાર્થીઓના ખોટી રીતે માર્ક કપાયા હોવાની વાત સામે આવી હતી. એટલુ જ નહીં ફાઇનલ આન્સર કીના જવાબોમાં પણ વિસંગતતા હોવાનો કોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો. 

ગુજરાત હાઇકોર્ટે આ તમામ અરજદારોની પ્રાથમિક રજૂઆતોને સાંભળ્યા બાદ આજે એક મહત્વનો હુકમ આપ્યો હતો. હાઇકોર્ટે અરજદાર પરીક્ષાર્થીઓને મેઇન પરીક્ષામાં બેસવા દેવા માટે હુકમ કર્યો હતો. અરજદાર પરીક્ષાર્થીઓના પરિણામને સીલ કવરમાં રાખવા પણ કોર્ટે જીપીએસસીને આદેશ કર્યો છે. ખાસ વાત છે કે, હવે આ અરજીને લઇને આગામી 7 જૂને આગળની સુનાવણી હાથ ધરવામાં આવશે. 10 મેના રોજ અન્ય ૪૦ અરજીઓ ઉપર પણ હાઇકોર્ટમાં સુનાવણી માટે કોર્ટે આપી પરવાનગી આપી દીધી છે.

UPSC Prelims 2023 Admit Card: UPSC સિવિલ સર્વિસ પરીક્ષાનું એડમિટ કાર્ડ જાહેર, આ રીતે કરો ડાઉનલોડ

UPSC CSE Prelims Admit Card 2023 Out:  યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) એ સિવિલ સર્વિસીસ (પ્રિલિમિનરી) પરીક્ષા 2023 માટે એડમિટ કાર્ડ બહાર પાડ્યું છે. ઉમેદવારો UPSC ની સત્તાવાર વેબસાઇટ upsconline.nic.in પર જઈને તેમનું UPSC CSE ઈ-એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકે છે

UPSC સિવિલ સર્વિસીસ પ્રિલિમ્સની પરીક્ષા 28 મેના રોજ ઑફલાઇન મોડમાં આયોજિત કરશે. પ્રિલિમ પરીક્ષાના બે પેપર હશે અને ઉમેદવારોએ હાજર થઈને બંને પેપરના કટઓફ ક્લિયર કરવાના રહેશે. આ વર્ષે ભારતીય વહીવટી સેવા (IAS)માં 1,105 અને ભારતીય વન સેવા (IFS)માં 150 જગ્યાઓ ભરવામાં આવશે. તેમાંથી 37 ખાલી જગ્યાઓ એવા વ્યક્તિઓ માટે છે જે બેન્ચમાર્ક ડિસેબિલિટી કેટેગરીમાં આવે છે.

આ રીતે UPSC CSE એડમિટ કાર્ડ ડાઉનલોડ કરો

  • સૌથી પહેલા UPSC ની ઓફિશિયલ વેબસાઈટ www.upsc.gov.in પર જાવ.
  • હવે “એડમિટ કાર્ડ” વિભાગ પર ક્લિક કરો.
  • સિવિલ સર્વિસીસ પ્રિલિમિનરી (IAS) પરીક્ષા 2023 પસંદ કરો.
  • નોંધણી નંબર અને પાસવર્ડ દાખલ કરો.
  • UPSC એડમિટ કાર્ડ 2023 સ્ક્રીન પર દેખાશે.
  • એડમિટ કાર્ડ પર દર્શાવેલ તમામ વિગતો તપાસો.
  • એડમિટ કાર્ડ ડાઉનલોડ કરો અને પ્રિન્ટ લઈ લો.

UPSC CSE એડમિટ કાર્ડ માર્ગદર્શિકા

મેડિકલ ક્ષેત્રે ડિગ્રી લીધી છે અને સરકારી નોકરી શોધી રહ્યા છો, તો તમે આ ખાલી જગ્યાઓ માટે અરજી કરી શકો છો. ઇંદિરા ગાંધી ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ, શેખપુરા, પટનામાં વરિષ્ઠ નિવાસી પદ માટે લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે. જે ઉમેદવારો આ જગ્યાઓ માટે અરજી કરવા ઈચ્છે છે તેઓ નિયત ફોર્મેટમાં અરજી કરી શકે છે. આ ભરતીઓ કોન્ટ્રાક્ટ આધારે કરવામાં આવી છે. આ ખાલી જગ્યાઓ સંબંધિત બીજી મહત્વની બાબત એ છે કે ઉમેદવારોએ તેમના પર પસંદગી પામવા માટે ઇન્ટરવ્યુ આપવો પડશે.

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
Stock Market Crash: ભારતીય શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 1000 પોઇન્ટનો ઘટાડો
Stock Market Crash: ભારતીય શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 1000 પોઇન્ટનો ઘટાડો
Hiring News: બાયોડેટા તૈયાર રાખો! નવા વર્ષમાં સ્ટાર્ટઅપ કંપનીઓમાં થશે મોટાપાયે ભરતી
Hiring News: બાયોડેટા તૈયાર રાખો! નવા વર્ષમાં સ્ટાર્ટઅપ કંપનીઓમાં થશે મોટાપાયે ભરતી
અનાજ લેવા માટે હવે રાશન કાર્ડ લઇ જવું નહી પડે, સરકારે નિયમમાં કર્યો આ મોટો ફેરફાર
અનાજ લેવા માટે હવે રાશન કાર્ડ લઇ જવું નહી પડે, સરકારે નિયમમાં કર્યો આ મોટો ફેરફાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Mumbai Boat Accident: મુસાફરો ભરેલી બોટ ધડાકાભેર અથડાઈ નેવીની બોટ સાથે, 13 લોકોના મોતVaodara Accindet:ટેમ્પોની અડફેટે એક બાળકીનું થયું મોત, ટેમ્પોચાલકની ધરપકડ | Abp AsmitaBharuch Rape Case: ભરૂચમાં ઝારખંડના પરિવારની દિકરી સાથે ક્રૂરતાથી શરુ થઈ રાજનીતિDakor Hit and Run Case : ડાકોરના હીટ એન્ડ રન કેસમાં ફરાર ટ્રકચાલકની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
Stock Market Crash: ભારતીય શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 1000 પોઇન્ટનો ઘટાડો
Stock Market Crash: ભારતીય શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 1000 પોઇન્ટનો ઘટાડો
Hiring News: બાયોડેટા તૈયાર રાખો! નવા વર્ષમાં સ્ટાર્ટઅપ કંપનીઓમાં થશે મોટાપાયે ભરતી
Hiring News: બાયોડેટા તૈયાર રાખો! નવા વર્ષમાં સ્ટાર્ટઅપ કંપનીઓમાં થશે મોટાપાયે ભરતી
અનાજ લેવા માટે હવે રાશન કાર્ડ લઇ જવું નહી પડે, સરકારે નિયમમાં કર્યો આ મોટો ફેરફાર
અનાજ લેવા માટે હવે રાશન કાર્ડ લઇ જવું નહી પડે, સરકારે નિયમમાં કર્યો આ મોટો ફેરફાર
PMAY 2.0: PM આવાસ યોજનામાં ઘર મેળવવા માટે કેવી રીતે કરશો અરજી? જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
PMAY 2.0: PM આવાસ યોજનામાં ઘર મેળવવા માટે કેવી રીતે કરશો અરજી? જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
USA: અમેરિકાના લોકોને મળી ક્રિસમસ ગિફ્ટ, વ્યાજ દરોમાં સતત ત્રીજી વખત ઘટાડો
USA: અમેરિકાના લોકોને મળી ક્રિસમસ ગિફ્ટ, વ્યાજ દરોમાં સતત ત્રીજી વખત ઘટાડો
R Ashwin Retirement: અશ્વિન પર મોટો ખુલાસો, એક મહિના અગાઉ બનાવ્યો હતો નિવૃતિનો પ્લાન, ઓસ્ટ્રેલિયા જવા નહોતો માંગતો
R Ashwin Retirement: અશ્વિન પર મોટો ખુલાસો, એક મહિના અગાઉ બનાવ્યો હતો નિવૃતિનો પ્લાન, ઓસ્ટ્રેલિયા જવા નહોતો માંગતો
One Nation One Election: 'એક દેશ-એક ચૂંટણી' માટે JPCની રચના, અનુરાગ ઠાકુર,પ્રિયંકા ગાંધી સહિત 31 સભ્યોનો સમાવેશ
One Nation One Election: 'એક દેશ-એક ચૂંટણી' માટે JPCની રચના, અનુરાગ ઠાકુર,પ્રિયંકા ગાંધી સહિત 31 સભ્યોનો સમાવેશ
Embed widget