શોધખોળ કરો

ICAI CA Foundation Exam: સીએ ફાઉન્ડેશનની આ તારીખે યોજાશે પરીક્ષા, અહીં જુઓ શિડ્યૂલ

ICAI CA Foundation Exam: નોટિફિકેશન અને રજિસ્ટ્રેશન ફોર્મ ICAI ની સત્તાવાર વેબસાઇટ icai.org પરથી ડાઉનલોડ કરી શકાય છે.

ICAI CA Foundation Exam Dates: ઈન્સ્ટિટ્યૂટ ઑફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઑફ ઈન્ડિયા (ICAI) એ ડિસેમ્બર 2022માં 10મી સપ્ટેમ્બર 2022ના રોજ યોજાનારી CA ફાઉન્ડેશનની પરીક્ષા માટેનું સમયપત્રક જાહેર કર્યું છે. નોટિફિકેશન અને રજિસ્ટ્રેશન ફોર્મ ICAI ની સત્તાવાર વેબસાઇટ icai.org પરથી ડાઉનલોડ કરી શકાય છે. શેડ્યૂલ મુજબ, સીએ ફાઉન્ડેશનની પરીક્ષા આ વર્ષે 14, 16, 18 અને 20 ડિસેમ્બરે લેવામાં આવશે. પેપર 1 અને 2 માટેની ફાઉન્ડેશન પરીક્ષા ત્રણ કલાક (2 PM થી 5 PM) માટે લેવામાં આવશે, જ્યારે પેપર 3 અને 4 માટે તે બે કલાક (2 PM થી 4 PM) માટે લેવામાં આવશે.

અરજી કરવાની છેલ્લી તારીખ

ડિસેમ્બરની પરીક્ષાઓ માટે, ઉમેદવારો 14 સપ્ટેમ્બરથી 4 ઓક્ટોબર સુધી તેમના ઑનલાઇન પરીક્ષા અરજી ફોર્મ સબમિટ કરી શકે છે. ઉમેદવારોએ નોંધણી ફી તરીકે 1500 રૂપિયાની ફી ચૂકવવાની રહેશે. 600 રૂપિયા અથવા US$ 10 ની લેટ ફી સાથે ઓનલાઈન પરીક્ષા અરજી ફોર્મ સબમિટ કરવાની છેલ્લી તારીખ 9 ઓક્ટોબર છે. વિદેશી ઉમેદવારો પાસેથી રજીસ્ટ્રેશન ફી તરીકે USD 325 અને ભુતાન અને કાઠમંડુ કેન્દ્રો માટે રૂ. 2200 વસૂલવામાં આવશે.

ભારત સહિત કઈ જગ્યાએ લેવાશે પરીક્ષા

આ વર્ષે, પરીક્ષા દેશના 29 શહેરોમાં લગભગ 277 કેન્દ્રો અને અબુ ધાબી, બહેરીન, થિમ્પુ (ભૂતાન), દોહા, દુબઈ, કાઠમંડુ (નેપાળ), કુવૈત અને મસ્કતમાં આઠ વિદેશી કેન્દ્રો પર લેવામાં આવશે. અબુધાબી, દુબઈ અને મસ્કત કેન્દ્રો પર પરીક્ષાનો પ્રારંભ સમય બપોરે 12.30 વાગ્યાનો રહેશે.

બહેરીન, દોહા અને કુવૈત કેન્દ્રમાં પરીક્ષાનો પ્રારંભ સમય સવારે 11.30 વાગ્યાનો રહેશે. કાઠમંડુ (નેપાળ) કેન્દ્ર પર પરીક્ષાનો પ્રારંભ સમય બપોરે 2.15 કલાકે, નેપાળનો સ્થાનિક સમય બપોરે 2 કલાકે રહેશે. થિમ્પુ (ભૂતાન) કેન્દ્ર પર પરીક્ષાનો પ્રારંભ સમય ભૂટાનના સ્થાનિક સમય મુજબ બપોરે 2.30 વાગ્યાનો છે.

લમ્પી વાયરસથી દેશભરમાં 58 હજારથી વધુ ગાયોનાં મોત, ગુજરાત સહિત 16 રાજ્યમાં ફેલાઈ બીમારી

લમ્પી વાયરસે દેશભરમાં 58 હજારથી વધુ ગાયોનો ભોગ લીધો છે. રાજધાની દિલ્હીમાં પણ આ વાયરસના ચેપના 173 કેસ નોંધાયા છે. અત્યાર સુધી તે 12 રાજ્યોમાં ફેલાયો હોવાનું કહેવામાં આવી રહ્યું હતું, હવે કેન્દ્રીય મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રી પરષોત્તમ રૂપાલાએ કહ્યું છે કે આ રોગ 16 રાજ્યોમાં દસ્તક આપી રહ્યો છે. લમ્પી વાયરસથી સૌથી વધુ પ્રભાવિત રાજ્ય રાજસ્થાન છે. કહેવામાં આવી રહ્યું છે કે અહીં પશુઓના શબને દફનાવવાની જગ્યા ઓછી પડી રહી છે.

કેન્દ્રીય મંત્રી પુરૂષોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું કે રોગનો સામનો કરવા માટે તમામ રાજ્યો સાથે સંકલન વધારવા માટે દિલ્હીમાં એક કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે. તેના દ્વારા અધિકારીઓ રાજ્યના અધિકારીઓ સાથે પરામર્શ કરી રહ્યા છે. તમામ અધિકારીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું છે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે રસીના ઉત્પાદનને વધારવાના પ્રયાસો અંગે તેના ઉત્પાદક સાથે વાતચીત કરવામાં આવી છે. રૂપાલાએ કહ્યું કે તેઓ રાજસ્થાનની સ્થિતિ જાણવા ત્યાં પણ ગયા હતા અને રાજ્ય સરકારને સંપૂર્ણ સહકાર આપવામાં આવી રહ્યો છે.

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

બજેટ પહેલા સામાન્ય જનતાને રાહત, એલપીજીના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલો ભાવ ઘટ્યો
બજેટ પહેલા સામાન્ય જનતાને રાહત, એલપીજીના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલો ભાવ ઘટ્યો
T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે
T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
ITR Filing: 31 જુલાઈ પછી પણ આઈટીઆર ફાઈલ કરવા પર આ લોકોને નહીં લાગે દંડ, જાણો કેમ?
ITR Filing: 31 જુલાઈ પછી પણ આઈટીઆર ફાઈલ કરવા પર આ લોકોને નહીં લાગે દંડ, જાણો કેમ?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયીHu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બજેટ પહેલા સામાન્ય જનતાને રાહત, એલપીજીના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલો ભાવ ઘટ્યો
બજેટ પહેલા સામાન્ય જનતાને રાહત, એલપીજીના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલો ભાવ ઘટ્યો
T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે
T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
ITR Filing: 31 જુલાઈ પછી પણ આઈટીઆર ફાઈલ કરવા પર આ લોકોને નહીં લાગે દંડ, જાણો કેમ?
ITR Filing: 31 જુલાઈ પછી પણ આઈટીઆર ફાઈલ કરવા પર આ લોકોને નહીં લાગે દંડ, જાણો કેમ?
કામની વાતઃ જો એમઆરપી કરતાં વધુ કિંમતે કોઈ સામાન વેચે તો અહીં કરો ફરીયાદ, જાણો હેલ્પલાઈન નંબર
કામની વાતઃ જો એમઆરપી કરતાં વધુ કિંમતે કોઈ સામાન વેચે તો અહીં કરો ફરીયાદ, જાણો હેલ્પલાઈન નંબર
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Embed widget