શોધખોળ કરો

નોકરીની શાનદાર તક! ઈન્ડિયા પોસ્ટમાં ડાક સેવકની ભરતી, ધોરણ 10 પાસ કરી શકે છે અરજી

જો તમે 10 ધોરણ પાસ કર્યું છે અને નોકરી શોધી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઇન્ડિયા પોસ્ટે ડાક સેવકની ભરતી સૂચના જાહેર કરી છે.

જો તમે 10 ધોરણ પાસ કર્યું છે અને નોકરી શોધી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઇન્ડિયા પોસ્ટે ડાક સેવકની ભરતી સૂચના જાહેર કરી છે. ટૂંક સમયમાં એક સૂચના આવવાની અપેક્ષા છે. સૂચના જારી થયા પછી ઉમેદવારો સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈને આ ભરતી માટે અરજી કરી શકશે. સૂચના સત્તાવાર વેબસાઇટ, indiapostgdsonline.gov.in પર પ્રકાશિત થશે.

કેવી રીતે અરજી કરવી 

  • અરજી પ્રક્રિયા શરૂ થયા પછી, ઉમેદવારો નીચે દર્શાવેલ પગલાંને અનુસરીને પોતાનું અરજી ફોર્મ ભરીને સબમિટ કરી શકે છે.
  • અરજી કરવા માટે, ઉમેદવારોએ પહેલા સત્તાવાર વેબસાઇટની મુલાકાત લેવી પડશે.
  • ત્યારબાદ, ઉમેદવારોએ હોમપેજ પર સંબંધિત લિંક પર ક્લિક કરવું પડશે.
  • એક અલગ વિન્ડો ખુલશે જ્યાં તેમણે પહેલા પોતાનું રજીસ્ટ્રેશન કરાવવું પડશે.
  • ત્યારબાદ, ઉમેદવારોએ તેમનું અરજી ફોર્મ ભરવું પડશે અને તેને સબમિટ કરવું પડશે.
  • ફોર્મ સબમિટ કર્યા પછી, ઉમેદવારોએ કન્ફર્મેશન પેજ ડાઉનલોડ કરવું પડશે અને પ્રિન્ટઆઉટ લેવું પડશે.

અરજી કરવાની પાત્રતા 

અરજદારો ભારતીય નાગરિક હોવા જોઈએ. તેઓએ માન્ય બોર્ડમાંથી 10મું ધોરણ પાસ કર્યું હોવું જોઈએ. આ ભરતી માટે લઘુત્તમ ઉંમર 18 વર્ષ અને મહત્તમ ઉંમર 40  વર્ષ છે. સરળ શબ્દોમાં કહીએ તો વય મર્યાદા 18 થી 40  વર્ષની વચ્ચે છે. જોકે, અનામત શ્રેણીઓને ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે.

પસંદગી પ્રક્રિયા કેવી રીતે હાથ ધરવામાં આવશે ? 

આ ભરતી પરીક્ષામાં કોઈ લેખિત કે અન્ય પરીક્ષાની જરૂર નથી. ઉમેદવારોની પસંદગી તેમના ધોરણ 10  ના ગુણના આધારે કરવામાં આવે છે. જોકે, મેરિટ યાદીમાં સ્થાન મેળવનારા ઉમેદવારોએ દસ્તાવેજ ચકાસણીમાંથી પસાર થવું આવશ્યક છે. 

ભારતીય પોસ્ટ વિભાગે વર્ષ 2026 માટે ગ્રામીણ ડાક સેવક (GDS) ભરતી અભિયાનની જાહેરાત કરી છે. આ ભરતી એવા ઉમેદવારો માટે એક શ્રેષ્ઠ તક છે જેમણે હમણાં જ 10મું ધોરણ પાસ કર્યું છે અને સરકારી નોકરી શોધી રહ્યા છે. 

આ ભરતી પ્રક્રિયામાં કોઈ લેખિત પરીક્ષા નહીં હોય. પસંદગી ફક્ત મેરિટ (ધોરણ 10ના ગુણ) પર આધારિત હશે.આ જ કારણ છે કે આ ભરતી યુવાનોમાં ખૂબ જ લોકપ્રિય માનવામાં આવી રહી છે. ઇન્ડિયા પોસ્ટ દ્વારા જાહેર કરાયેલી માહિતી અનુસાર, સત્તાવાર સૂચના 31 જાન્યુઆરી 2026 ના રોજ indiapostgdsonline.gov.in પર જાહેર કરવામાં આવશે અને તે જ દિવસથી ઓનલાઈન અરજી પ્રક્રિયા પણ શરૂ થશે.

Education Loan Information:
Calculate Education Loan EMI

ટોપ સ્ટોરી

મોંઘવારીનો માર: અઠવાડિયામાં ડુંગળી 40% મોંઘી થઈ, જાણો તમારા શહેરમાં શું છે ભાવ
મોંઘવારીનો માર: અઠવાડિયામાં ડુંગળી 40% મોંઘી થઈ, જાણો તમારા શહેરમાં શું છે ભાવ
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન
Umreth News: ઉમરેઠ સંતરામ મંદિરના મહંતનું નિધન,ભક્તોમાં ઘેરા શોકની લાગણી
Umreth News: ઉમરેઠ સંતરામ મંદિરના મહંતનું નિધન,ભક્તોમાં ઘેરા શોકની લાગણી
FD કરાવનારાઓ માટે મોટા સમાચાર! RBIએ બદલ્યા બેંક ડિપોઝિટના નિયમો, 1 ઓક્ટોબર 2026થી થશે લાગુ
FD કરાવનારાઓ માટે મોટા સમાચાર! RBIએ બદલ્યા બેંક ડિપોઝિટના નિયમો, 1 ઓક્ટોબર 2026થી થશે લાગુ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'હું તો બોલીશ'ની અસર, દોડતું થયું પ્રશાસન
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડની મીઠાશ કેમ થઈ મોંઘી ?
Hun To Bolish : હું તો બોલીશ : ડૉક્ટર કે ગુંડો ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડની ઘટનાને લઇને અમદાવાદમાં કોંગ્રેસનો વિરોધ
Rahul Gandhi Dharna: પેલેટ ગન મુદ્દે સંસદ માર્ગ પોલીસમથક બહાર ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોંઘવારીનો માર: અઠવાડિયામાં ડુંગળી 40% મોંઘી થઈ, જાણો તમારા શહેરમાં શું છે ભાવ
મોંઘવારીનો માર: અઠવાડિયામાં ડુંગળી 40% મોંઘી થઈ, જાણો તમારા શહેરમાં શું છે ભાવ
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન
Umreth News: ઉમરેઠ સંતરામ મંદિરના મહંતનું નિધન,ભક્તોમાં ઘેરા શોકની લાગણી
Umreth News: ઉમરેઠ સંતરામ મંદિરના મહંતનું નિધન,ભક્તોમાં ઘેરા શોકની લાગણી
FD કરાવનારાઓ માટે મોટા સમાચાર! RBIએ બદલ્યા બેંક ડિપોઝિટના નિયમો, 1 ઓક્ટોબર 2026થી થશે લાગુ
FD કરાવનારાઓ માટે મોટા સમાચાર! RBIએ બદલ્યા બેંક ડિપોઝિટના નિયમો, 1 ઓક્ટોબર 2026થી થશે લાગુ
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
India vs Sri Lanka: કાલે કોલંબોમાં રમાશે ભારત અને શ્રીલંકા વચ્ચે બીજી ટેસ્ટ, જાણો પિચ અને હવામાન રિપોર્ટ
India vs Sri Lanka: કાલે કોલંબોમાં રમાશે ભારત અને શ્રીલંકા વચ્ચે બીજી ટેસ્ટ, જાણો પિચ અને હવામાન રિપોર્ટ
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
Embed widget