શોધખોળ કરો

JEE Main 2023: સેશન 2 માટે એડમિટ કાર્ડ જાહેર, આ વેબસાઇટ પરથી કરો ડાઉનલોડ, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ

JEE Mains 2023 સેશન 2 એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવા માટે ઉમેદવારોએ તેમના એપ્લિકેશન નંબર અને જન્મ તારીખનો ઉપયોગ કરવો પડશે

JEE Mains Session 2 Admit Card Released: નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ JEE Main 2023 સેશન 2 પરીક્ષા માટે એડમિટ કાર્ડ  રીલિઝ કરી દેવામાં આવ્યા છે. જે ઉમેદવારો આ વર્ષની JEE Main 2023 સેશન 2 આપવાના હોય તેઓ સત્તાવાર વેબસાઇટ પરથી એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકે છે. તમે JEE Main ની સત્તાવાર વેબસાઇટ– jeemain.nta.nic.in પરથી એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકો છે. આ એડમિટ કાર્ડ 6 એપ્રિલે યોજાનારી JEE Main પરીક્ષા માટે છે. નોંધનીય છે કે બીજા સેશનમાં JEE Main ની પરીક્ષા 6, 8, 10, 11, 12, 13 અને 15 એપ્રિલ 2023ના રોજ લેવામાં આવનાર છે.

આટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

JEE Mains 2023 સેશન 2 એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવા માટે ઉમેદવારોએ તેમના એપ્લિકેશન નંબર અને જન્મ તારીખનો ઉપયોગ કરવો પડશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, લગભગ 9.4 લાખ ઉમેદવારો આ વર્ષના JEE Mains સેશન 2માં ભાગ લઈ રહ્યા છે.

 આ રીતે એડમિટ કાર્ડ ડાઉનલોડ કરો

-એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવા માટે સૌ પ્રથમ સત્તાવાર વેબસાઇટ એટલે કે jeemain.nta.nic.in પર જાવ.

-અહીં હોમપેજ પર JEE Main Admit Card નામની લિંક આપવામાં આવશે, તેના પર ક્લિક કરો.

-આમ કરવાથી એક નવું પેજ ખુલશે. આ પેજ પર તમારી વિગતો દાખલ કરો અને સબમિટ બટન દબાવો.

-આટલું કરતા જ એડમિટ કાર્ડ તમારા કમ્પ્યૂટર સ્ક્રીન પર દેખાશે.

-અહીંથી તેને તપાસો,  ડાઉનલોડ કરો અને જો તમે ઇચ્છો તો તમે તેની પ્રિન્ટ આઉટ પણ લઈ શકો છો.

એડમિટ કાર્ડ પર આપવામાં આવેલી તમામ સૂચનાઓને યોગ્ય રીતે અનુસરો અને તેની પ્રિન્ટ આઉટ લો. તેના વિના તમને પરીક્ષા હોલમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે નહીં. પરીક્ષા દરમિયાન શું ધ્યાનમાં રાખવું અને શું ન કરવું તેની સંપૂર્ણ માહિતી તમને એડમિટ કાર્ડ પર આપવામાં આવેલી સૂચનાઓ પરથી મળશે.

Govt Job : સરકારી નોકરી ઈચ્છુકો માટે Good News, આ સેક્ટર્સમાં રાફડો ફાટ્યો

Jobs 2023: જો તમે સરકારી નોકરી કરવાની ઈચ્છા ધરાવતા હોય અને જરૂરી લાયકાત પણ હોય તો તમે આ ભરતીઓ માટે અરજી કરી શકો છો. દિલ્હી SSB થી GAIL અને MP Apex Bank સુધી તમામ જગ્યાઓ માટે લાયક ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે. ક્યાંક છેલ્લી તારીખ આવી ગઈ છે, તો કેટલીક ભરતી માટે અરજી કરવામાં હજુ ઘણો સમય બાકી છે. આ ખાલી જગ્યાઓ સંબંધિત મહત્વપૂર્ણ વિગતો જાણો. વિગતવાર જાણવા માટે, તમે સંબંધિત સંસ્થાની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈ શકો છો, જેનું સરનામું નીચે શેર કરવામાં આવ્યું છે.

DSSSB ભરતી 2023

દિલ્હી સબઓર્ડિનેટ સર્વિસિસ સિલેક્શન બોર્ડે 258 અલગ-અલગ જગ્યાઓ પર ભરતી કરી છે. અરજીઓ ચાલુ છે અને અરજી કરવાની છેલ્લી તારીખ 7 એપ્રિલ 2023 છે. આ ખાલી જગ્યાઓ દિલ્હી સરકારના તાલીમ અને ટેકનિકલ શિક્ષણ વિભાગ દ્વારા લેવામાં આવી છે. DSSSBની આ પોસ્ટ્સ માત્ર ઓનલાઈન અરજી કરી શકાય છે. આ માટે DSSSB - dsssb.delhi.gov.in ની વેબસાઇટ પર જાઓ.

Education Loan Information:
Calculate Education Loan EMI

ટોપ સ્ટોરી

ભાડા વિધેયક વિવાદ: ગુજરાતમાં 6 દિવસથી ચાલતી વકીલોની હડતાલ સમેટાઈ, સરકારે આપી મોટી ખાતરી
ભાડા વિધેયક વિવાદ: ગુજરાતમાં 6 દિવસથી ચાલતી વકીલોની હડતાલ સમેટાઈ, સરકારે આપી મોટી ખાતરી
1414 દિવસ પછી આ ફાસ્ટ બોલરની વાપસી! અય્યર કેપ્ટન; ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયા જાહેર
1414 દિવસ પછી આ ફાસ્ટ બોલરની વાપસી! અય્યર કેપ્ટન; ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયા જાહેર
કોણ છે એર માર્શલ આશુતોષ દીક્ષિત? જેઓ સંભાળશે ભારતીય વાયુસેનાની કમાન, વાંચો વિગત
કોણ છે એર માર્શલ આશુતોષ દીક્ષિત? જેઓ સંભાળશે ભારતીય વાયુસેનાની કમાન, વાંચો વિગત
'મેં જે કીધું ડંકાની ચોટ પર કીધું': મેલું ઉપાડવાના વિવાદ પર શંકરસિંહ વાઘેલા અડગ
'મેં જે કીધું ડંકાની ચોટ પર કીધું': મેલું ઉપાડવાના વિવાદ પર શંકરસિંહ વાઘેલા અડગ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ કરે છે બ્રિજમાં ડિઝાઇન ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપ શાસિત નગરપાલિકાઓમાં ભડકો કેમ ?
Dwarka Video: દ્વારકામાં પ્રચાર દરમિયાન ભાજપ ધારાસભ્ય બન્યા ખેડૂતોના આક્રોશનો શિકાર
Shankersinh Vaghela: 'મેં જે કીધું ડંકાની ચોટ પર કીધું': મેલું ઉપાડવાના વિવાદ પર શંકરસિંહ બાપુ અડગ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાડા વિધેયક વિવાદ: ગુજરાતમાં 6 દિવસથી ચાલતી વકીલોની હડતાલ સમેટાઈ, સરકારે આપી મોટી ખાતરી
ભાડા વિધેયક વિવાદ: ગુજરાતમાં 6 દિવસથી ચાલતી વકીલોની હડતાલ સમેટાઈ, સરકારે આપી મોટી ખાતરી
1414 દિવસ પછી આ ફાસ્ટ બોલરની વાપસી! અય્યર કેપ્ટન; ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયા જાહેર
1414 દિવસ પછી આ ફાસ્ટ બોલરની વાપસી! અય્યર કેપ્ટન; ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયા જાહેર
કોણ છે એર માર્શલ આશુતોષ દીક્ષિત? જેઓ સંભાળશે ભારતીય વાયુસેનાની કમાન, વાંચો વિગત
કોણ છે એર માર્શલ આશુતોષ દીક્ષિત? જેઓ સંભાળશે ભારતીય વાયુસેનાની કમાન, વાંચો વિગત
'મેં જે કીધું ડંકાની ચોટ પર કીધું': મેલું ઉપાડવાના વિવાદ પર શંકરસિંહ વાઘેલા અડગ
'મેં જે કીધું ડંકાની ચોટ પર કીધું': મેલું ઉપાડવાના વિવાદ પર શંકરસિંહ વાઘેલા અડગ
કપરાડાના નિલોશી ગામમાં ઓનલાઈન કામગીરીના ભારણથી કંટાળી પ્રાથમિક શાળાના આચાર્યનો આપઘાત
કપરાડાના નિલોશી ગામમાં ઓનલાઈન કામગીરીના ભારણથી કંટાળી પ્રાથમિક શાળાના આચાર્યનો આપઘાત
હરમનપ્રીત કૌરે ભારતીય મહિલા ક્રિકેટ ટીમના તમામ ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડી, લખી ભાવુક ઇન્સ્ટા પોસ્ટ લખી
હરમનપ્રીત કૌરે ભારતીય મહિલા ક્રિકેટ ટીમના તમામ ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડી, લખી ભાવુક ઇન્સ્ટા પોસ્ટ લખી
IND vs WI 1st T20I: ભારત-વિન્ડીઝ પહેલી મેચ ફ્રીમાં લાઈવ ક્યાં જોવી? જાણો વિગત
IND vs WI 1st T20I: ભારત-વિન્ડીઝ પહેલી મેચ ફ્રીમાં લાઈવ ક્યાં જોવી? જાણો વિગત
10 લાખ નોકરીઓ પર સંકટ? IRDAI ના નવા નિયમ સામે વીમા એજન્ટોએ PM મોદી પાસે માંગી મદદ
10 લાખ નોકરીઓ પર સંકટ? IRDAI ના નવા નિયમ સામે વીમા એજન્ટોએ PM મોદી પાસે માંગી મદદ
Embed widget